અભિનંદન DRDO: સ્વદેશમાં તૈયાર કરવામાં આવેલી MP-ATGM મિસાઈલનું કરવામાં આવ્યું સફળતાપૂર્વક પરીક્ષણ.

અમદાવાદ: MP-ATGM એક ઓછા વજનની, ફાયર એન્ડ ફર્ગેટ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે મિનિએચરાઇઝ્ડ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર સૈન્યને અને આત્મનિર્ભર ભારત માટે મોટું પ્રોત્સાહન. સંરક્ષણ મંત્રીએ DRDOને અભિનંદન પાઠવ્યા આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે અને ભારતીય સૈન્યને વધારે મજબૂત બનાવવાની દિશામાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ 21 જુલાઇ 2021ના રોજ સ્વદેશમાં જ […]

Continue Reading

ભાસ્કર ગ્રુપની વિવિધ ઓફિસો પર આવેકવેરા વિભાગના દરોડા. અમદાવાદ, ભોપાલ, જયપુરમાં ભાસ્કર ઓફિસમાં પડ્યા દરોડા

દેશના જાણિતા અખબાર ગ્રુપ ભાસ્કર ગ્રુપની ઓફિસ પર આવકવેરા વિભાગે મોટી તવાઇ બોલાવી છે. આવકવેરાના અધિકારીઓએ અમદાવાદ શહેરની જયપુર શહેરની, નોઈડા શહેરની ઓફિસ અને ભોપાલ સહિતની ઓફિસો પર આઇટી વિભાગે તવાઇ બોલાવી છે. સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે આ આવકવેરા વિભાગનો મોટો દરોડો છે. ભાસ્કર કચેરીમાં હાજર તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા […]

Continue Reading

ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં ડુબી રહેલા MV કંચન પરથી 12 ક્રૂને બચાવ્યા

પ્રતિકૂળ હવામાનમાં વીજળીના અભાવે MV કંચન પાણીમાં ફસાયું હતું. ICGના MV હેર્મીઝે ત્વરિત ઓપરેશન હાથ ધરીને તમામ 12 ક્રૂને બચાવી લીધા. વધુ ICG જહાજો મદદ માટે સહાય માટે તૈનાત કરવામાં આવ્યા ભારતીય તટરક્ષક દળે 21 જુલાઇ 2021ના રોજ ગુજરાતના ઉમરગામ નજીક દરિયામાં ફસાયેલા મોટર વેસેલ (MV) કંચનમાં સવાર 12 ક્રૂને બચાવી લીધા હતા. મુંબઇ સ્થિત […]

Continue Reading

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું જામનગર એરપોર્ટ ખાતે કરાયું ભાવભર્યું સ્વાગત*

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે દ્વારકા ખાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી, જે બાદ આજરોજ મુખ્યમંત્રીશ્રી જામનગર એરપોર્ટ પર પહોંચતા જિલ્લાનાં પદાધિકારી અને અધિકારીઓએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી સાથે પ્રવાસનમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીને આવકાર આપવા માટે એરપોર્ટ ખાતે મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી […]

Continue Reading

મેકોંગ ક્ષેત્રની સાથે ભારત બહુપરીમાણીય જોડાણ ઇચ્છે છે.: વિદેશ મંત્રી એસ. જયશંકર

  વિદેશ મંત્રી જયશંકરે 11 મી મેકોંગ-ગંગા સહકાર (એમજીસી) બેઠક વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી   બેઠકમાં છ સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો   જયશંકરે કહ્યું- વાયરસ રાષ્ટ્રીય સરહદો સુધી મર્યાદિત નથી   22 જુલાઈ, નવી દિલ્હી. વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે 11મી મેકોંગ-ગંગા સહકાર (એમજીસી) ની સભાને વર્ચ્યુઅલી સંબોધીત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું […]

Continue Reading