ભાવેશ રાવલ ફાઉન્ડેશન તરફથી ગૌરીવ્રત નિમિત્તે શહેરમાં બાલિકાઓને પૂજાપો અને તેના ડબ્બાનું વિતરણ.

મહેમદાવાદમાં ભાવેશ રાવલ ફાઉન્ડેશન તરફથી ગૌરીવ્રત નિમિત્તે શહેરમાં બાલિકાઓ આ વ્રતની પૂજા કરે છે તેને પૂજાપો અને તેના ડબ્બાનું વિતરણ કરવામાં આવે છે. ભાવેશ રાવલ ફાઉન્ડેશન તરફ્થી 100થી વધુ બાલિકાઓને પૂજા કરવા માટે પૂજાપો અને પૂજાપાના ડબ્બાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ વિતરણ ગૌરીવ્રત સુધી ચાલુ રહેશે..

Continue Reading

કવિ,વાર્તાકાર,નવલકથાકાર,વિવેચક,સંપાદક હર્ષદ ત્રિવેદીના 64-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તારીખ:17 જુલાઈ 2021,શનિવારના રોજ,સાંજે 05-30 કલાકે,રા વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ,વાર્તાકાર,નવલકથાકાર,વિવેચક,સંપાદક હર્ષદ ત્રિવેદીના 64-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.’શબ્દજયોતિ’માં શ્રી હર્ષદ ત્રિવેદીએ પોતાનાં જીવન-કવન વિશેનું વક્તવ્ય આપ્યું.આ પ્રસંગે સાહિત્યકારો સતીશ વ્યાસ,વિજય પંડ્યા,શિરીષ પંચાલ,જયદેવ શુક્લ,દાન વાઘેલા,પંકજ ત્રિવેદી,દિપક ભટ્ટ,મહેશ યાજ્ઞિક,રમેશ ર.દવે,અનિલ ચાવડા,પ્રતાપસિંહ ડાભી અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા માટે […]

Continue Reading