ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનની હદમાં એલિસબ્રિજ પાસે અન્નપૂર્ણા મંદિરની સામે લાશ મળી.

ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનની હદમાં એલિસબ્રિજ પાસે અન્નપૂર્ણા મંદિરની સામે લાશ મળી આવેલ છે.

Continue Reading

કેન્દ્ર સરકારે કઠોળ મા સ્ટોક મયાઁદા લાગુ કરતા ની સાથે જ પુરવઠા વિભાગ આવ્યું હરકતમાં.

અમદાવાદ શહેર અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી ની કચેરી ના માગઁદશઁન હેઠળ શહેર ભર મા કઠોળ ના જથ્થાબંધ વેપારી ઓના ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરવામા આવી મદદનીશ નિયંત્રક શ્રી દીપ દવે સાહેબ ની સાથે પુરવઠા નિયામકો ની જુદી જુદી ટીમો એ કઠોળ ના જથ્થાબંધ વેપારી ઓના ગોદામ તેમજ દુકાનો ધરાવતા એકમો ને ત્યાં તપાસ […]

Continue Reading

અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અમદાવાદ ના રામોલ પોલીસ સ્ટેશન ની વસ્ત્રાલ પોલીસ ચોકી દ્વારા આજ રોજ એક અનોખો કાર્યક્રમ રાખેલ તેમાં PI શ્રી કે.એસ.દવે સાહેબ ના માર્ગદર્શન હેઠળ તથા તેમના વરદ હસ્તે સાથે વસ્ત્રાલ પોલીસ ચોકી ના ASI શ્રી દિનેશભાઈ ચોધરીને તમામ પોલીસ મિત્રો દ્વારા સમી સાંજે 501 તુલસી રોપાનું વિતરણ કરાયું અને શ્રી દવે સાહેબે આપણા સનાતન ધર્મ […]

Continue Reading

એચ.એ.કોલેજમાં “ઇન્ટરનેશનલ ડે
ફોર જસ્ટીસ” ઉપર વક્તવ્ય યોજાયુ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના કાયદા વિભાગ ધ્વારા “ઇન્ટરનેશનલ ડે ફોર જસ્ટીસ” નું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ. સર એલ.એ.શાહ લો કોલેજના પ્રિન્સીપાલ તથા ગુજરાત યુનિવર્સિટીના કાયદા શાખાના ડીન ઋષિકેશ મહેતાએ મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપ્યુ હતુ. પ્રિ.મહેતાએ કહ્યું હતુ કે વિશ્વની દરેક વ્યક્તીને પોતાનો અધિકાર તથા ન્યાય મળે તે પાયાની જરૂર છે. તંદુરસ્ત […]

Continue Reading

આત્મનિર્ભર ગૃપ & પ્રજા દ્રારા “ધ ગ્રાન્ડ રાખી મેળા”

આત્મનિર્ભર ગૃપ & પ્રજા દ્રારા “ધ ગ્રાન્ડ રાખી મેળા” શહેરના મહિલા અગ્રણી સુ.શ્રી. સોફિયા ખેરિચાએ અને શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા) એ મહિલાઓના સશક્તિકરણ માટે અને મહિલાઓ પોતે આત્મનિર્ભર બને તે હેતુથી ગુલમહોર મોલ, ઇસ્કોન ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ ખાતે ધ ગ્રાન્ડ રાખી મેળાનું આયોજન આ વર્ષે રક્ષાબંધન ના પવિત્ર તહેવાર માટે કર્યુ છે. આ […]

Continue Reading

અમદાવાદ ના મણિનગર રેલવે ફાટક પાસે અજાણ્યા મુસ્લિમ વૃધ્ધ એ માલગાડી સામે પડતું મુકયુ

ઘટના પર જ મોત નીપજીયુ જોકે હજુ સુધી તેની ઓળખ થવા ની બાકી મણિનગર થી વડોદરા તરફ જતા રેલવે પાટા પર અજાણ્યા મુસ્લિમ વૃધ્ધ એ કોઈક કારણસર પડતું મુકયુ હતું ખોખરા પોલિસ ને આ અંગે ની જાણ કરાતા પોલિસ નો કાફલો ઘટના પર આવી ને શબ ને પી એમ માટે મોકલવા માટે અને તેની ઓળખ […]

Continue Reading

અમદાવાદ ના ૧૩૨ ફુટ ના રિગરોડ પર ના મોડેલ રોડ પર ગુજરાત બોટલિગ પાસે AMC એ ખોદવા મા આવેલ ખાડા મા ગેસ પાઈપ લાઈન ને ક્ષતિ ઓ પહોંચતા પાણી ઉછળી ઉછળી ને બહાર આવ્યું

મુખ્ય માગઁ પર ખોદવામા આવેલ ખાડા ને લઈ ને પખવાડિયા થી ચાલી રહેલા કામ ને લીધે ગેસ પાઈપ લાઈન ને નુકશાન થતા આજે ખાડા મા તેની અસર જોવા મળી હતી. ગેસ કંપની ને કરવામાં આવી જાણ જોકે મુખ્ય માગઁ પર આ બનાવ બનતા તંત્ર પણ હરકત મા આવ્યું હતું

Continue Reading