અમદાવાદ ખાતે BRTS બસે ચાલકને લીધો અડફેટે.. ચાલકનું ઘટના સ્થળે મૌત.

અમદાવાદ ખાતે BRTS બસે ચાલકને લીધો અડફેટે.. ચાલકનું ઘટના સ્થળે મૌત. અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પાસે વહેલી સવારે BRTSની ટક્કરે એક એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે. અખબારના ફેરિયા તરીકે કામ કરતા જલુભાઇ દેસાઇ નામના વ્યક્તિને રસ્તો ક્રોસ કરતી વેળાએ BRTS એ ટક્કર મારી હતી. જ્યાં ઘટનાસ્થળે જ એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતું.

Continue Reading

Finance your car online, from anywhere with Maruti Suzuki Smart Finance

  • The convenience of financing Maruti Suzuki car online, from anywhere at anytime • Available for NEXA and ARENA customers, pan India • Multiple Financiers: 14 financiers on-boarded, provides competitive interest rates • Wide range of customer profiles covered: Salaried, self-employed and no income proof • Complete transparency on associated charges • Real-time loan […]

Continue Reading

અમેરીકી સંસ્થા IFLDએ પોતાનું લર્નિંગ સેન્ટર એક ગુજરાતીના નામે ડેડિકેટ કર્યું ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ડોક્ટર શૈલેષ ઠાકરને લર્નિંગ સેન્ટર ડેડિકેટ-અર્પણ કરવામાં આવ્યું – આ બહુમાન મેળવનારા ડૉ. શૈલેષ પ્રથમ ગુજરાતી

અમેરીકી સંસ્થા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ (IFLD) એ પોતાનું લર્નિંગ સેન્ટર એક ગુજરાતીના નામે ડેડિકેટ-અર્પિત કર્યું છે. ગુજરાતી મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકરને મેનેજમેન્ટ ક્ષેત્રે તેમના વૈશ્વિક યોગદાન બદલ પ્રતિષ્ઠિત અમેરીકી સંસ્થા IFLD દ્વારા સન્માનીત કરાયા છે.   ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ દેશ-વિદેશમાં માનવ સંસાધન વિકાસના ક્ષેત્રે કાર્યરત પ્રતિષ્ઠિત સંસ્થા છે. […]

Continue Reading