એચ.એ.કોલેજ ધ્વારા કોટન
બેગનું વિતરણ કરવામાં આવ્યુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ તથા અખીલ ભારતીય કોલેજ આચાર્ય મંડળના મહામંત્રી સંજય વકીલ ધ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના નવનિયુક્ત પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી એસ.જે. હૈદરનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. એચ.એ.કોલેજ ધ્વારા ‘નો પ્લાસ્ટીક પ્લીઝ’ અભિયાન અંતર્ગત સમાજમાં રહેલા વિવિધ વર્ગોમાં કોટન બેગનું વિતરણ કરવામાં આવે છે. અત્યારસુધી હજારો કોટન બેગ લોકોને આપવામાં […]

Continue Reading

યુગાન્ડાના હાઈ કમિશનર Ms. Grace Akello એ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સૌજન્ય મુલાકાત કરી .

યુગાન્ડાના હાઈ કમિશનર Ms. Grace Akello એ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાત સાથે એમ.એસ.એમ.ઇ. સેક્ટરની સહભાગિતા અને યુગાન્ડામાં એમ.એસ.એમ.ઇ. સેક્ટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા. યુગાન્ડાના હાઈ કમિશનર ડેલીગેશન સાથે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રીશ્રી જયભાઈ શાહ

Continue Reading

વ્યક્તિગત રીતે મારા માટે આદરણીય અને પરમ સ્નેહી શ્રી. દિલીકુમાર સાહેબ શતાયુ થતાં થતાં આપણી વચ્ચેથી વિદાય થયા એ સમાચાર આજે સવારે સાંભળવા મળ્યા.   વ્યકિતગત મુલાકાતોમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે એમની ઇન્સાનિયત અને એમનાં સદ્દભાથી હું પરીચિત રહયો છું. ચલચિત્ર જગતનાં એક મહાન ચરિત્ર નાયક ને મારી હૃદયની શ્રદ્ધાંલિ. એમનાં નિર્વાણ ને મારાં પ્રણામ. […]

Continue Reading