861 वी रामकथा” पतंजलि आश्रम देवप्रयाग(उत्तराखंड) “मानस देवप्रयाग” देव दनुज किन्नर नर श्रेणी सादर मज्जहिं सकल त्रिवेणी (बालकाण्ड-43/4) को कही सकई प्रयाग प्रभाऊ कलुश पुंज कुंजर मृगराऊ (अयोध्याकाण्ड-105/1) ये मानस स्वयं देवप्रयाग है।। सजलभाव से रामकथा का समापन हुआ।। अगली ८६२वीं रामकथा १०जूलाइ से श्रीनाथद्वारामें ओनलाइन होगी।।

  नव दिवसीय रामकथा के पूर्णाहुति दिन पर बापू ने बताया कि विश्वामित्र के साथ वन में आए राम के साथ छे घटना घटी है।।एक-विश्वामित्र के यज्ञ भूमि के पूर्व रास्ते पर ताड़का मारीच और सुबाहु को निर्वाण पद दिया।। दो-अहल्या का उद्धार हुआ।।तीन- जनकपुर पहुंचे और नगर दर्शन के लिए गए।। चार-पुष्प वाटिका में […]

Continue Reading

માનસ દેવપ્રયાગ મહેશ એન.શાહ દિ-9,તા-4જૂલાઇ દેવ દનુજ કિન્નર નર શ્રેણી, સાદર મજ્જહિં સકલ ત્રિવેણી. (બાલકાંડ-43/4) કો કહી સકઇ પ્રયાગ પ્રભાઉ,l કલુશ પૂંજ કુંજર મૃગરાઉ. (અયોધ્યાકાંડ-105/1). આ માનસ સ્વયં દેવપ્રયાગ છે. સજળભાવ સાથે કથાનું સમાપન થયું. હવે પછીની-862મી રામકથા 10 જૂલાઇથી નાથદ્વારા ખાતે ઓનલાઇન યોજાશે.

  નવ દિવસીય રામકથાના પૂર્ણાહૂતિ દિવસે બાપુએ જણાવ્યું કે વિશ્વામિત્ર સાથે વનમાં રામ જાય છે ત્યારે છ ઘટનાઓ ઘટે છે.એક-વિશ્વામિત્રની યજ્ઞ ભૂમિના રસ્તા પર તાડકા,મારિચ,સુબાહુને નિર્વાણ અપાય છે.બે-અહલ્યાનો ઉદ્ધાર થયો.ત્રણ-જનકપુર પહોંચી અને નગર દર્શન માટે ગયા.ચાર-પુષ્પવાટિકામાં રામજી અને જાનકીનું પવિત્ર આંખોથી મિલન થયું.પાંચ-ધનુષ્ય ભંગ થયો અને છ-પરશુરામનું પ્રકરણ.સીતારામનાં વિવાહ ઔપચારિક છે,એ બંને અભિન્ન છે,લીલા માટે […]

Continue Reading

Cycle Pure recasts convention with ready-to-use Naivedya Cup Sambrani ~An alluring energy-purifying product for convenience~

    Mysuru,4th July 2021: Cycle Pure Agarbathi, from the world’s largest manufacturer of agarbathi N Ranga Rao & Sons. (NRRS), launches Om Shanthi Naivedya Cup Sambrani. The brand has captured the essence of a traditional Sambrani experience in this. The Naivedya Cup Sambrani is a ready-to-use charcoal cup that encapsulates the purest Sambrani ingredients. […]

Continue Reading

અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકો પાણીના અભાવથી ત્રાહિમામ

અમદાવાદ અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકો પાણીના અભાવથી ત્રાહિમામ અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકો પાણીના અભાવથી ત્રાહિમામ જોવા મળ્યા. વિસ્તારની મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો. પાણી વગર સ્થાનિકો થયા બેહાલ. બીજેપી કાઉન્સિલરનાં લીધા છાજ્યા. છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાઓ હોવાના કારણે લોકોએ કર્યો વિરોધ

Continue Reading

અમદાવાદના પૂર્વ માં આવેલ અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર પર કરોના ને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.

અમદાવાદના પૂર્વ માં આવેલ અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર પર કરોના ને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લોકો રસી લેવા આવેલા છે પણ ત્યાં સરકાર ની કોઈ ગાઇડલાઈન કોઈ પાલન ન થતું હોય તેમ લાગતું હતું. આમાં લોકો રસી લઇ સુરક્ષિત નથી થતા પરંતુ સંક્રમણ નો ભોગ બની સકે છે

Continue Reading

અમદાવાદ ખાતે કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની 101 સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓને બેસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

અમદાવાદ અમદાવાદ ખાતે કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની 101 સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓને બેસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા • કોરોનામાં મૃત્યુ પામેલ માતા-પિતાના બાળકોને 100% સ્કોલરશીપ સહિત નિઃશુલ્ક શિક્ષણ અપાશે • સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ACPC અને કોલેજના ઓનલાઈન ફોર્મ ભરવાની મદદ કરવામાં આવશે • ધો. 10 અને 12માં નાપાસ થયેલા/ભણવાનું છોડી દીધેલા વિધાર્થીઓ માટે […]

Continue Reading

નિર્મલ રેસિડન્સી, વેજલપુરમાં વેક્સિન જાગૃતિ કેમ્પ યોજાયો.

નિર્મલ રેસિડન્સીના ચેરમેન શ્રી હિતેશ સી રાઠોડ સેક્રેટરી શ્રી શૈલેષ જે બ્રહ્મભટ્ટ અને કમિટી મેમ્બર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે સોસાયટીના તમામ લોકોને વેક્સિન લેવા માટે સમજાવ્યા હતા. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને રસી લીધી હતી. જેમાં ધારાસભ્ય શ્રી કિશોરસિહ ચોંહાન, કોર્પોરેટર શ્રી દિલીપભાઇ બગાડીયા, શ્રીમતી પરૂલબેન દવે, અને રાજુભાઇ ઠાકોર ઉપસ્થિત […]

Continue Reading

INS વાલસુરા ખાતે 12મા SSC (X/IT)ની પાસિંગ આઉટ પરેડ અને વિદાય સમારંભનું કરાયું આયોજન

જીએનએ અમદાવાદ: આઈએનએસ વાલસુરાના પોર્ટલ પરથી 03 જુલાઇ 2021ના રોજ 19 ઓફિસરોએ 12મા SSC (X/IT)નો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર ગૌતમ મારવાહા, VSMએ ‘પાસિંગ આઉટ પરેડ’ (POP)નું નિરીક્ષણ કર્યું હતું, જે આ ઓફિસરોએ 19 અઠવાડિયાની પ્રોફેશનલ તાલીમ પૂર્ણ કરવા પર યોજવામાં આવી હતી. પાસિંગ આઉટ પરેડ દરમિયાન, મુખ્ય અતિથિએ શૈક્ષણિક, […]

Continue Reading

ગાંધીનગર તાલુકા માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા શરાફી મંડળી તરફથી કોરોનામાં અવસાન પામેલાનાં વારસદારને દરેકને રૂ..3,50,000/- ની સહાયના ચેક આપવામાં આવ્યા.

ગાંધીનગર તાલુકા માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા શરાફી મંડળી તરફથી કોરોનામાં અવસાન પામેલા શાળાના શિક્ષક,ક્લાર્ક અને પટાવાળા નાં વારસદાર ને દરેકને રૂપિયા.3,50,000/- ની સહાયના ચેક આપવામાં આવ્યા હતા

Continue Reading