શનિવાર ની રાત્રી ધમાલ મસ્તી સાથે પસાર કરી, આરામ થી ઉઠવાનો વાર એટલે રવિવાર ..કુલીન પટેલ ( જીવ )

શનિવાર ની રાત્રી ધમાલ મસ્તી સાથે પસાર કરી, આરામ થી ઉઠવાનો વાર એટલે રવિવાર .. પરિવાર સાથે નિરાંત ની પળો વીતાવવા નો અદ્ભૂત વાર એટલે રવિવાર … અઠવાડિયા નાં અઘરાં દિવસો ની સરવાળા બાદબાકી કરવાનો વાર એટલે રવિવાર .. કષ્ટભંજન ની ભક્તિ માં પસાર કરીને બીજા દિવસે આવતો સૂર્યનારાયણ ને પૂજવાનો વાર એટલે રવિવાર …. […]

Continue Reading

સ્ટેલર સ્કોડા અમદાવાદ ખાતે નવી કાર સ્કૉડા કુશક લોન્ચ કરવામાં આવી.

અમદાવાદ સ્ટેલર સ્કોડા અમદાવાદ ખાતે નવી કાર સ્કૉડા કુશક લોન્ચ કરવામાં આવી. ₹10.49 લાખથી શરૂ થતી કારની કિંમત ગ્રાહકોને ડિલિવરી 12 જુલાઈ શરૂ થશે સ્કોડા ઓટોની ભારત પ્રત્યેની નવી પ્રતતબદ્ધતાએ મજબતૂ છલાંગ ભરી છે, કેમકે કાંપનીએ ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટ હઠેળ તેની સૌથી અપેક્ષિત એસયૂવી સ્કોડા  કુશકના બુકીંગ્સ શરૂ કરી દીધા છે અને તેની કિંમતોની જાહરેરાત કરી છે. સ્કોડા  કુશકને દેશભરમાાં રૂપિયા 10.49 લાખ થી શરૂ […]

Continue Reading

પ્રસન્નતા એટલે સત્યની સમીપતા. –
શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ.

સતત મજાક, મસ્તી, જોક્સ, કોમેડી સિરિયલ કે સિનેમા તરફ આકર્ષિત રહેતા લોકોને જોઈને મને હંમેશા થાય કેટલા કૃત્રિમ વાતાવરણમાં વ્યક્તિઓ જીવે છે, વાસ્તવિક પ્રસન્નતા કોને કહેવાય તે સમજ્યા વગર માત્ર ક્ષણિક આનંદ અને હા-હા-હી-હીમાં અતિ અમૂલ્ય માનવજીવન વેડફી નાખે છે, વળી બીજાને પણ પ્રસન્ન કેવી રીતે રહેવાય તે અંગેની અયોગ્ય સમજણ આપે છે. લાફિંગ ક્લબના […]

Continue Reading

25 જૂન,1975 થી 25 જૂન 2021 સમય બદલાયો પણ સવાલો એ ના એજ છે..!- દિલીપ સિંહ ક્ષત્રિય.

25 જૂનને ભારતની લોકશાહી માટે કાળો દિવસ ગણવામાં આવે છે.હાલના સત્તા પક્ષ ત્યારના વિરોધ પક્ષના અનેક નેતાઓ નેતા બન્યા એની પાછળ નું કારણ પણ કદાચ આજ કાળો દિવસ હતો. કોઈ પણ લોકતંત્ર માટે કટોકટી એ લોકશાહીની હત્યા સમાન જ છે.આજે લોકશાહી અને આઝાદીની વાતો કરતી સરકારે ફરીથી એજ ચર્ચા કરવા મજબુર કરી દીધા છે કે […]

Continue Reading

વિવેકાનંદ બુક વર્લ્ડ: મોબાઇલ એપ

🪔 વિવેકાનંદ બુક વર્લ્ડ: મોબાઇલ એપ આદરણીય વાચક, 🙏🏻 જય રામકૃષ્ણ 🕉️ વોટ્સએપના નિયમો સતત બદલતા રહેવાથી સ્વામીજીના સુવિચારો આપને નિયમિત મળતા નથી, માટે અમે અમારી પોતાની એપ તૈયાર કરી છે, જેમાં આપને સ્વામીજીના સુવિચારો દૈનિક મળતા રહેશે. આ સિવાય અમારી એપમાં સ્વામીજીના અગાઉ મોકલેલ બધા જ સુવિચારો વિષયવાર સંગૃહિત થયેલ છે, જેનું અધ્યયન કરવાથી માનસિક […]

Continue Reading

મંદિરના ઓટલે બેસવા વિશે થોડુંક જાણીએ.

✍️આપણે જ્યારે પણમંદિરમાં જઈએ છીએતો દર્શન કર્યા પછીઆપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ ?🙏હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. અને તે શ્લોક કોઈએ આપણા સુધી પહોચાડયો જ નથી ..📿પણ આપણી આવનારી પેઢી ને જરૂર શીખવજો.ત્યાં બેસીને બોલવાનો શ્લોક. 📿✍️“ અનાયાસેન મરણમ્ …વિના દૈન્યેન જીવનમ્દેહાન્તે તવ સાન્નિધ્યમ્ …દેહિ મે પરમેશ્વરમ્ !🙏મંદિર માં જાઓ […]

Continue Reading

નિરંજન ભગત મેમોરિઅલ ટ્રસ્ટ,આશિમા હાઉસ,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે ‘શનિસભા’નું આયોજન કરવામાં આવ્યું

તારીખ:03 જુલાઈ 2021,શનિવારના રોજ,સાંજે 06-00 કલાકે,નિરંજન ભગત મેમોરિઅલ ટ્રસ્ટ,આશિમા હાઉસ,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે ‘શનિસભા’નું આયોજન કરવામાં આવ્યું.કવિ ચિનુ મોદી પ્રેરીત,કવિ રાજેશ વ્યાસ’મિસ્કીન’માર્ગદર્શિત,શનિસભામાં નીવડેલા અને નવોદિત કવિઓ ઉપસ્થિત રહે છે.કવિશ્રી ચિંતન પરીખ,પ્રતાપસિંહ ડાભી’હાકલ’,ઈંગિત મોદી,ગૌરાંગ દિવેટિયા,અમિત પરીખ,દર્શિત,ઠાકોર,દિપક વાલેરા’દીપ’,રાધિકા પટેલ,તેજસ દવે,વિરાજગિરી ગોસાઈ,વિશાલ દેસાઈ,વિપુલ પરમાર,લવ સિંહા,વિપુલ પરમાર,યોગેશ ભટ્ટ,ચેતન શુક્લ’ચેનમ’,વિરલ દેસાઈ,અનિલ ચાવડા,હિતેશ વ્યાસ,કૃણાલ શાહ,મનીષ પાઠક’શ્વેત’ ઉપસ્થિત રહ્યાં હતાં .હાજર કવિઓ ઘ્વારા અપ્રકાશિત […]

Continue Reading