વનમહોત્સવ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ આયોજિત વૃક્ષારોપણ કાયઁક્રમ રાજપુર ગુજરાતી શાળા નંબર.૧૧/૧૨ માં અમરાઈવાડી વોર્ડ ના મ્યુ. કાઉન્સિલર ઓમપ્રકાશ બાગડીજીની અધ્યક્ષતામા યોજાયો.

વનમહોત્સવ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ આયોજિત વૃક્ષારોપણ કાયઁક્રમ રાજપુર ગુજરાતી શાળા નંબર.૧૧/૧૨ મા અમરાઈવાડી વોર્ડ ના મ્યુ. કાઉન્સિલર શ્રી ઓમપ્રકાશ બાગડી જી ની અધ્યક્ષતા મા યોજાયો.આચાર્યા શર્મિષ્ઠા બહેન પટેલ ધ્વારા સન્માન કરવામા આવ્યુ. ઉપ પ્રમુખ ભરતભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ આશિષભાઈ ત્રિપાઠી,પૂર્વ મહામંત્રી વૈભવ ભાઈ સરોદે,સિનિયર કાયઁકતાઁ લાભચંદ્ર કુહિકઁર,રાધાબેન કુશવાહ ઉપસ્થિત રહ્યા.

Continue Reading

અમદાવાદ માહિતી કચેરીના પ્રાંગણમાં કરાયું વૃક્ષારોપણ.

અમદાવાદ માહિતી કચેરીના પ્રાંગણમાં કરાયું વૃક્ષારોપણ. માહિતી કચેરીના કર્મયોગીઓએ વૃક્ષોનું વાવેતર કરીને તેના જતનની પ્રતિજ્ઞા લીધી* “વૃક્ષ” બે અક્ષર થી બનેલા આ શબ્દની અસર હજારો વર્ષો સુધી વર્તાય છે. વૃક્ષ એ પેઢી દર પેઢી લોકોને મદદરૂપ બને છે. વૃક્ષ એક સંત સમાન છે.જેમ સંતો સમાજમાંથી દુર્ગુણોને શોષી લઇને સદગુણોનો પ્રવાહ વહેતો કરે છે તે જ […]

Continue Reading

જામનગર ની જી.જી. હોસ્પિટલ ખાતે સગર્ભાઓ માટે નવા અલાયદા સોનોગ્રાફી વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો.

જામનગર જામનગર ની જી.જી. હોસ્પિટલ ખાતે સગર્ભાઓ માટે નવા અલાયદા સોનોગ્રાફી વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો.* જી. જી. હોસ્પિટલ ખાતે પ્રતિદિવસ અંદાજિત ૧૫૦થી ૨૦૦ જેટલી સગર્ભા સ્ત્રીઓની અને વાર્ષિક ૫૦ હજારથી વધુ સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી કરવામાં આવે છે. આ સમયે કોરોના મહામારી દરમ્યાન પણ સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની કાળજી અર્થે સગર્ભાઓને કોઈ તકલીફના રહે […]

Continue Reading

માનસ દેવપ્રયાગ મહેશ એન.શાહ દિવસ સાત તારીખ 2 જુલાઈ ગુરુ પાસે આપણા સુખ-દુ:ખનાં લીલા–સૂકાં સમિધ લઇને જવું જોઇએ. સાધુએ ક્યારેય ધર્મ કે રાષ્ટ્ર માટે સંપત્તિ નથી માંગી,સંતતિ જ માંગી છે. સેવાશ્રમમાં બાબા રામદેવનાં યોગ અને કથા સાથે-સાથે ચાલ્યા.

  પરમ પાવની અલકનંદા,ભાગીરથી અને ગંગાજીના તટ પર પ્રવાહિત રામકથા ગંગાધારાના સાતમા દિવસે અહીં સેવાશ્રમ ખાતે બાબા રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજી તેમજ અન્ય સાધુ-દીદીઓ અને સન્યાસી ગણ પણ ઉપસ્થિત હતો.બાપુએ કહ્યું કે ભક્તિ સૂત્રમાં નારદ પ્રેમ પ્રતિક્ષણ વર્ધમાન હોય છે એવું કહે છે અહીં પણ પ્રતિદિન આનંદની વૃદ્ધિ થઈ રહી છે.સવારે એક ટીવી ચેનલ દ્વારા […]

Continue Reading