રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો
આજ રોજ તા.31/07/2021ના રોજ મહુધા મુકામે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લો અને મહુધા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ગુરૂવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેની શરૂઆત સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી.મહુધા તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી બળવંતસિંહ દ્વારા મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરી પરિચય આપવામાં આવ્યો. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ.અજયસિંહ ચૌહાણે સાંપ્રત […]
Continue Reading