અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીની ઘટના આવી સામે.
ફાયરબ્રિગેડ ની 4 ટીમ પહોચી ઘટના સ્થળે.

અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીની ઘટના આવી સામે.ફાયરબ્રિગેડ ની 4 ટીમ પહોચી ઘટના સ્થળે. મકાનના 3 લોકોને બહાર નીકળવામાં આવ્યા. સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર. પોલીસ પણ ઘટના સ્થળે.. રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલુ.. https://youtube.com/shorts/IxpEcHfsttM?feature=share

Continue Reading

અમદાવાદ શિવરંજની પાસે બની ઘટના. કાર ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લઈ કર્યો અકસ્માત.

અમદાવાદ અમદાવાદ શિવરંજની પાસે બની ઘટના. કાર ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લઈ કર્યો અકસ્માત. અમદાવાદના શિવરંજની પાસે મોડી રાત્રે કાર ચાલક દ્વારા સુઈ રહેલ શ્રમજીવી પરિવાર ને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મૌત નીપજ્યું છે અને 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શ્રમજીવી પરિવાર સુઈ રહયો હતો ત્યારે […]

Continue Reading

અમદાવાદના ખોખરામાં ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું કરાયુ વિતરણ

અમદાવાદના ખોખરામાં ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું કરાયુ વિતરણ અમદાવાદ શહેરના ખોખરા ના મ્યુનિસિપલ સ્લમ કવાઁટસ ના ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું વિતરણ કરાયું હતું. ૬૫ વષઁ જુના આ જજઁરિત થયેલા તમામ સ્લમ કવાઁટસ ના મકાનો ને હવે તોડી પડાશે. દશ માળ ના સકુંલ મા હયાત મકાનો કરતા ૪૦% વધુ માજિઁન […]

Continue Reading

મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં કાર્યરત ગાંધી વિચારની સંસ્થાને મોરારિબાપુ દ્વારા એક લાખની સહાય

    મહાત્મા ગાંધીજી એક વિરાટ પુરુષ. એમણે સમગ્ર માનવજાતની ઉત્તમ સેવા કરી છે. વિશ્વમાં આજે પણ અનેક સંસ્થાઓ અને સંવેદના સભર વ્યક્તિઓ એમણે પ્રબોધેલા માર્ગે લોકસેવાનું કાર્ય કરે છે. મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં છેક ઊંડાણના જંગલ વિસ્તારોમાં ગાંધીજીના વિચારોથી પ્રેરિત ‘શોધ’ સંસ્થા કાર્યરત છે. નાનપણથી જ ગાંધી વિચારનાં રંગમાં રંગાયેલા અને વૈશ્વિક ખ્યાતિ મેળવી […]

Continue Reading

અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.

અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.વિરોધના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત.એ.એમ.સી દ્વારા કોઈપણ જાતની નોટિસ નહીં આપવાનો સ્થાનિકોનો આક્ષેપ https://youtube.com/shorts/PjFcYeKcT6g?feature=share

Continue Reading