રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે JITO અમદાવાદ સભ્યો માટે આંતરરાષ્ટ્રીય યોગ પ્રશિક્ષક રૂતુ પંજવાણી દ્વારા યોગ સત્ર.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે JITO અમદાવાદ સભ્યો માટે આંતરરાષ્ટ્રીય યોગ પ્રશિક્ષક રૂતુ પંજવાણી દ્વારા યોગ સત્ર.યોગ pભો કરવો અને શ્વાસ લેવાની કસરતો આ પ્રસંગનો ભાગ હતા. 40 થી વધુ સહભાગીઓ આ સત્રનો ભાગ હતા.

Continue Reading

માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર : બાળ કલાકાર હિર ચૌહાણ.- તેજ ગુજરાતી ન્યૂઝ અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર – ગાંધીનગર.

ગ્રીનસીટી ગાંધીનગરનાં અનેક કલાકારો વિશ્વ સ્તરે અભિનયમાં નામનાં મેળવી રહ્યાં છે અને પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાંય વર્ષોથી અભિનય ક્ષેત્રે અભિનયમાં ઓજસ પાથરી રહેલાં ને માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર બાળ કલાકાર હિર ચૌહાણ ને પણ અભિનય કરવાનો મોકો મળ્યો છે. હિર ચૌહાણે ઘણી […]

Continue Reading

માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર : બાળ કલાકાર હિર ચૌહાણ.- તેજ ગુજરાતી ન્યૂઝ અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર – ગાંધીનગર.

ગ્રીનસીટી ગાંધીનગરનાં અનેક કલાકારો વિશ્વ સ્તરે અભિનયમાં નામનાં મેળવી રહ્યાં છે અને પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાંય વર્ષોથી અભિનય ક્ષેત્રે અભિનયમાં ઓજસ પાથરી રહેલાં ને માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર બાળ કલાકાર હિર ચૌહાણ ને પણ અભિનય કરવાનો મોકો મળ્યો છે. હિર ચૌહાણે ઘણી […]

Continue Reading

અમદાવાદ ખાતે આગથી અસરગ્રસ્ત ઝૂંપડાવાસીઓને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના હસ્તે અનાજ વિતરણ કરવામાં આવ્યું.

જીએનએ અમદાવાદ: અમદાવાદ ના વેજલપુરમાં સૂર્યનગરી અને ચંદ્રનગરીના આગથી અસરગસત બનેલા ઝુપડાવાસીઓને સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણ અને મ્યુનિસિપલ કોર્પોરેટરના હસ્તે અન્નબહ્મ યોજના હેઠળ વિના મુલ્યે અનાજ વિતરણ કરાયુ સોસિયલ ડિસ્ટન્સના પાલન સાથે માસ્કનું વિતરણ કરી તેમને સેનેટાઈઝ કરી ને ક્રમનુસાર તેઓને માનવીય અભિગમ સાથે સંવેદના દાખવી કોઈ અસરગસત ભુખ્યા ના રહે તેની દરકાર રાખી તેવા […]

Continue Reading

જામનગરનું ગૌરવ: જિલ્લામાં યોગ ગુરુની સુંદર કામગીરી બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રીતિબેન શુકલનું કરાયું સન્માન.

જીએનએ જામનગર: જામનગર ના સીનયર કોચ શ્રી ની સુંદર કામગીરી બદલ યોગ ગુરુનું રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નિવાસસ્થાને સવારે યોગ માટેનું આમંત્રણ અને 12 /30 સન્માન સર્ટિફિકેટ દ્વારા તેમને સન્માનવામાં આવ્યા છે. આખા ગુજરાતમાં જામનગર જિલ્લા ને નંબર 1 બનાવી પ્રીતિબેન શુકલ એ જામનગરનું ગૌરવ વધરેલ […]

Continue Reading

રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુચના અન્વયે રાજ્ય સરકાર આજે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિ પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા રજૂઆત કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ […]

Continue Reading

ભારત સાથે વિશ્વના 150થી વધુ દેશોએ આસન અને પ્રણાયામ કર્યા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે વિદેશ મંત્રાલયના પ્રયત્નોમાં સફળતા મળી

  21 જૂન, નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયત્નો સફળ રહ્યા હતા. ભારત સાથે વિશ્વના 190 દેશોએ સોમવારે 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021ના અવસરે આસન અને પ્રણાયામ કર્યા હતા. એક તરફ વૈશ્વિક કોરોના મહામારીના લીધે વિશ્વમાં ઘણી બાબતો પ્રભાવિત થઇ છે ત્યારે વિદેશોમાં સ્થિત ભારતના મિશન આ દિવસને ખાસ બનાવવામાં લાગ્યા […]

Continue Reading

કર્ણાવતી ક્લબની વી-કમીટીના ચેરપર્સન હિતા એનજી. પટેલે ઓનલાઇન હાઉઝી દ્વારા ફાધર્સ ડેની અનોખી ઉજવણી કરી.

અમદાવાદ, 20 જૂન, 2021: કર્ણાવતી ક્લબ લિમિટેડની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટીના ચેરપર્સન હિતા એનજી. પટેલ દ્વારા  ક્લબના સદસ્યો માટે નિયમિત રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત ફાધર્સ ડેની વિશિષ્ટ, રસપ્રદ અને મનોરંજક ઉજવણી કરવાના ઉદ્દેશ્ય સાથે 20 જૂનના રોજ ઓનલાઇન હાઉઝીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ક્લબમાં પ્રથમવાર ઓનલાઇન હાઉઝીનું આયોજન કરવામાં […]

Continue Reading