યોગની વાત કરતા કરતાં
ઋષિ પતંજલિ કેમ ભૂલાય,
ચિત્ત વૃત્તિ ને વાણી શરીર ની
જેના થકી જય જય થાય. – જીતેન્દ્ર નકુમ.

યોગ દિવસ ની ઉજવણીસૌ કરો મળીને આજ,સંકલ્પ કરો સૌ સાથે રહીનેસદાય નિરોગી રહેવા કાજ. ઋષિ મુનિઓ ની ભેટછે સૌ માટે સુખકારી,દીર્ઘ આયું ને નિરામયસ્વાસ્થ્ય છે દેનારી. ચિત્ત વૃત્તિ ની શાંતિનથી મળતી કોઈ બજારે,નિર્મળ જીવન જીવવાયોગ કરવાજ પડશે મારે. દોડધામ ના આ જીવનમાંનથી કોઈને આજ શાંતિ,ભલે વાપરો મોબાઈલ તમેપણ યોગ જ છે વિશ્રાંતિ . ઉપકરણો ની […]

Continue Reading

कोई जब कहता है कि
आप अपनी उम्र से छोटी दिखती हैं,
तो…- विभा व्यास।

कोई जब कहता है किआप अपनी उम्र से छोटी दिखती हैं,तो…नहीं मुझे कोई प्रसन्नता नहीं होतीमैं जितनी उम्र की हूँ उतनीकी ही लगना चाहती हूँ,और प्रदर्शित करती हूँ पूरे आत्मविश्वास सेअपनी उम्र को,क्योंकि हर उम्र की एक गरिमाहोती है,मैं उस उम्र की गरिमा कोजीना जानती हूँ,हाँ रंग भी लेती हूँ बालों कोऔर ध्यान भी रख […]

Continue Reading

શૈક્ષણીક સંસ્થા સામાજીક પ્રગતીનો
આધારસ્થંભ છે: સુધીર નાણાવટી

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સને આજે ૬૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આજ રોજ કોલેજના ઈતિહાસની ઝલક તથા એચીવમેન્ટ્સ સંદર્ભની બુકનું જીએલએસના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ શ્રી સુધીરભાઈ નાણાવટી ધ્વારા વિમોચન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે શ્રી નાણાવટીએ કહ્યું હતુ કે અમદાવાદમાં જયારે કોમર્સનું ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો નહીવત હતી ત્યારે ૧૯૫૬ની ૨૦મી જૂને […]

Continue Reading

વક્તા શ્રી પાર્થ શાસ્ત્રીનાં સુમધુર સ્વકંઠે સંગીતમય સુંદરકાંડ પાઠ ઓનલાઈન યોજાયો.

તાજેતરમાં ગાંધીનગરમાં અડાલજ ખાતે, શનિદેવ મહારાજ નાં સાનિધ્યમાં વક્તા શ્રી પાર્થ શાસ્ત્રી નાં સુમધુર સ્વકંઠે સંગીતમય સુંદરકાંડ પાઠ નું ઓનલાઈન આયોજન એમનાં ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવ્યું હતું. પાઠ નું સંપૂર્ણ પ્રસારણ મિલાપ ટાટારિઆ ટાઇગર દ્ધારા કરવામાં આવ્યું હતું. આ સુમધુર સંગીતમય સુંદરકાંડ પાઠ માં ૮૦૦ થી વધું ભક્તો લાઈવ જોડાયા હતાં સાથે સુંદરકાંડ […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે ને બધા જાગે !! તો યોગ આપણને જીવનમાં જોઈ તો બધું આપી શકે છે ? શું યોગ શારીરિક અને માનસિક તકલીફો દૂર કરી શકે છે ? શું છે આ યોગ ???? – હેતલ યોગ ક્લિનિક.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે ને બધા જાગે !! તો યોગ આપણને જીવનમાં જોઈ તો બધું આપી શકે છે ? શું યોગ શારીરિક અને માનસિક તકલીફો દૂર કરી શકે છે ? શું છે આ યુગ ????તો એના જવાબમાં – ઘરમાં કોઈ વસ્તુ નવી લાવીએ, એની સાથે એ વસ્તુને વાપરવાની સૂચના વાળી પુસ્તિકા આવે છે. આપણે વાંચીએ,સમજીએ,અને […]

Continue Reading

અમદાવાદનાં ચાંદખેડામાં ગરીબ બાળકોને કેડબરી ચોકલેટ અને બિસ્કિટ વિતરણની અનોખી સેવા કરતા સામાજિક કાર્યકર
મનીષ મકવાણા.

અમદાવાદનાં ચાંદખેડા માં ગરીબ બાળકોને કેડબરી ચોકલેટ અને બિસ્કિટ વિતરણની અનોખી સેવા કરતા સામાજિક કાર્યકરમનીષ મકવાણા.

Continue Reading

જાહેર વાત ખાનગીમા ગુજરાતમાં ‘પાટીદાર સી.એમ.’ની દર ચૂંટણીએ માંગણી કેમ ? – દિલીપ સિંહ ક્ષત્રિય.

ગુજરાતના રાજકારણમાં એક વાતતો દિવા જેવી સ્પષ્ટ છે કે ગુજરાતમાં રાજકારણ કરવું હોય તો પાટીદાર સમાજને ધ્યાને લેવો જ પડે પછી એ કોંગ્રેસ હોય,ભાજપ હોય કે હાલમાં ગુજરાતમાં પોતાના ઈંડા માંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટી હોય, દરેક રાજકીય પક્ષે પોતાની પ્રગતિ માટે જે તે સમયે પાટીદારોનો સાથ લેવો જ પડ્યો છે, […]

Continue Reading