તારાપુરના ઇન્દ્રણજ ખાતે થયેલ ગમખ્વાર અકસ્માત મામલો

આણંદ તારાપુરના ઇન્દ્રણજ ખાતે થયેલ ગમખ્વાર અકસ્માત મામલો તારાપુર પોલીસે ટ્રક ચાલકની કરી અટકાયત ટ્રક ડ્રાઇવરને વહેલી સવારે ઉંઘ આવી જતા અકસ્માત થયો હોવાની કબૂલાત બેદરકારીના કારણે મૃત્યુ નિપજાવતા તારાપુર પોલીસે 304 દાખલ કરી તારાપુર પોલીસે ગણત્રી ના કલાકો માં ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી

Continue Reading

અમદાવાદ : ટાવર પર યુવક ચઢી જતા થયા જીવ અધ્ધર અમદાવાદના નરોડા ઔડાના મકાન પાસે ટાવર પર યુવક ચડ્યો હતો. ફાયરની ટિમ રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી અને યુવકને નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવક નશાની હાલતમાં હોઈ ટાવર પર ચડયાની આશકા સેવાઇ હતી.સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા ફાયર વિભાગ દ્વારા યુવકને પોલીસ ને સોંપવામાં […]

Continue Reading

ગાંધીનગર ખાતે આવેલા બજરંગદળની ઓફિસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી.

ગાંધીનગર ખાતે આવેલા બજરંગ દળ ની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઓફિસની સ્ટેશનરી અને રાચરચીલું બળીને ખાખ થઇ ગયું હતું

Continue Reading

ફેટ થી ફિટ થવું શક્ય છે. : અભિનેત્રી નિલમ પ્રજાપતિ
તેજ ગુજરાતી ન્યૂઝ અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર – ગાંધીનગર

ગાંધીનગરનાં નિલમ પ્રજાપતિ ગુજરાતનાં જાણીતાં એવાં અભિનેત્રી છે. જેમણે પોતાનાં વજન વિશે વાત કરવામાં બિલકુલ શરમ આવતી નથી. અભિનેત્રી નિલમ પ્રજાપતિ નાં જૂનાં વિડિયોઝ અને ફોટાઓ સોશ્યલ મીડિયા પર શેર કરતાં રહે છે. જ્યારે તેમનું વજન વધારે હતું. નિલમ પ્રજાપતિ લોકોને પ્રેરિત કરવાં માંગે છે. કે, ફેટ થી ફિટ થવું શક્ય છે. અભિનેત્રી નિલમ પ્રજાપતિ […]

Continue Reading

એક સારી કલાકાર બનું એ જ મારું ડ્રિમ : અભિનેત્રી નિકિતા પરમાર
તેજ ગુજરાતી ન્યૂઝ અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર – ગાંધીનગર

કે પોતાની કેરિયર થી શરૂઆત કરનાર અભિનેત્રી નિકિતા પરમાર. જે મૂળ અમદાવાદ નાં રહેવાસી છે. જેમણે ઘણી બધી એડશૂટ, ફોટોશૂટ અને આલ્બમર્સ સોંગ કરીને પોતાની એક અલગ જ આગવી ઓળખ ઉભી કરી છે. નિકિતા ખૂબ કલ્પનાશીલ વ્યક્તિ છે. નિકિતા એક એવું કાર્ય કરવા ઈચ્છે છે કે, જે એમનાં માટે પડકારરૂપ હોય. એમને મળતી તક થકી […]

Continue Reading

અમદાવાદ ના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારી ઓનો હોબાળો

અમદાવાદ ના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારી ઓનો હોબાળો અમદાવાદ ના ખોખરા ની રુક્ષ્મણીબેન હોસ્પિટલ મા જુના કમઁચારી ઓનો હોબાળો મહેસાણા ની DB એન્ટરપાઈસઁ કંપની આ સરકારી હોસ્પિટલ કાયઁરત બનતા વગઁ -૪ ના ૨૫ કમઁચારી ઓ પૈકી ગણતરી ના કમઁચારી ઓને રાખી બીજા બહાર થી નવા કમઁચારી ઓને લવાતા જુના કમઁચારી ઓ એ […]

Continue Reading