આ બધું તમે પણ અનુભવેલું …. સાચું ને ?- રચના- જીતેન્દ્ર વી નકુમ, અમદાવાદ.

સવારે ઉઠીને બ્રશ ઉલિયું કર્યું,બ્રશ કોણે બનાવ્યું ? કંપનીએનહાવા બેઠો બાલટી ટબકોણે કર્યા ? કંપનીએસાબુ અને શેમ્પૂ વાપર્યાકોણે કર્યા ? કંપનીએબાથરૂમ માં શાવર નળ થી નહાયોકોણે કર્યા ? કંપનીએકપડાં ટુવાલ કોણે કર્યા ? કંપનીએટેબલ પર નાસ્તો કરવા બેઠોટેબલ પણ કંપનીનુંનાસ્તો કર્યો એ પણરેડીમેડ કંપનીનોસ્કૂલે જવા બેગ લીધીએ પણ કંપનીનીપુસ્તકો ભણવા લીધાએ પણ કંપની નાસ્ટેશનરી લીધીએ […]

Continue Reading

બીઆરસી ભવન, સેક્ટર 12 ગાંધીનગર ખાતે જિલ્લાફેર બદલી કેમ્પ (ધોરણ ૬ થી ૮)નું આયોજન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું.

આજ રોજ તા-16/06/2021 ના રોજ બીઆરસી ભવન, સેક્ટર 12 ગાંધીનગર ખાતે જિલ્લાફેર બદલી કેમ્પ (ધોરણ ૬ થી ૮)નું આયોજન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ હતું.આ બદલી કેમ્પ માં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી નાથુભાઈ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અર્ચનાબેન પ્રજાપતિ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી હેમાંગભાઈ ભટ્ટ, ટીપીઈઓશ્રી સુધાબેન પટેલ,ધર્મેન્દ્રસિંહ રાઠોડ, જીતેન્દ્રભાઈ મોદી, […]

Continue Reading

NEW RANGE ROVER VELAR INTRODUCED IN INDIA WITH PRICES FROM ₹ 79.87 Lakh

    • The New Range Rover Velar offers a perfect balance of sophisticated design and intelligent technology with unrivalled all-wheel drive capability on every terrain • The new Velar comes with the next-generation four-cylinder Ingenium diesel engine which offers exceptional efficiency, power and on-road performance • New exciting features like Air Suspension, 3D Surround […]

Continue Reading

Toyota Kirloskar Motor introduces “Door Delivery” to improve accessibility for Genuine Parts

    Bangalore, 16th June 2021: Aimed at reinforcing its relentless commitment to enhance customer experience, Toyota Kirloskar Motor (TKM) has introduced a first-of-its-kind “Door Delivery” option for customers to procure genuine parts. An extension of the “Toyota Parts Connect”- a key outreach program aimed at assisting customers with the availability and accessibility of genuine […]

Continue Reading