રેપો રેટમાં ફેરફાર નહીં કરાતાં બજાજ ફાઈનાન્સ ઓનલાઈન FDમાં રોકાણ કરવાનું અનુકૂળ

  16જૂન, 2021ના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે ઘોષણા કરી કે રેપો દર અને રિવર્સ રેપો દર અનુક્રમે 4 ટકા અને 3.35 ટકા સાથે યથાવત રહેશે. આ ઘોષણા 2 જૂન, 2021થી 4 જૂન, 2021 સુધી નિર્ધારિત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આર્થિક નીતિ સમિતિ (એમપીસી)ની બેઠક પછી કરાઈ હતી. લાગલગાટ છઠ્ઠી વાર આરબીઆઈ દ્વારા રેપો રેટ્સ […]

Continue Reading

તારાપુર અને બગોદરાહાઈવે પર ગમખ્વાર અકસ્માત

તારાપુર અને બગોદરાહાઈવે પર ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના 12 લોકોના કમકમાટી ભર્યા મોત સુરત થી ભાવનગર જઇ રહેલા પરિવારની ઇકો કાર અને ટ્રક વચ્ચે વહેલી સવારે 6:30 કલાકે અકસ્માત થઈ જતાં ઘટનાસ્થળે 10 લોકોના મોત થયા GJ 10 VT 0409 નંબરની ઇકો કાર. ને અકસ્માત નડ્યો હતો તારાપુર થી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક […]

Continue Reading

જય ગુરુ દત્ત… ગૃણાતિ જ્ઞાનમ્ સ ગુરુ:- દેવલ શાસ્ત્રી.

જય ગુરુ દત્ત… ગૃણાતિ જ્ઞાનમ્ સ ગુરુ: અર્થાત્ અંધકારમાં જે જ્ઞાન આપીને પ્રકાશ તરફ લઇ જાય એ ગુરુ. ગુરુ શબ્દ માનવીઓ સમજી શકે એ માટે ભગવાને જે અવતાર ધારણ કર્યો એ ગુરુ દત્તાત્રેય…. ભગવાન બ્રહ્માના માનસપુત્ર અત્રિ મુનિને એક વાતની ખૂબ ચિંતા હતી કે માનવજાતને દુઃખ પડે છે, ત્યારે તેને જ્ઞાન કોણ આપશે? આ ચિંતામાં […]

Continue Reading

🩸રક્તદાન શિબિર🩸

યુથ હોસ્ટેલ્સ બાપુનગર અને શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે 1932માં સૌરાષ્ટ્ર પટેલ સમાજ સ્થાપક અને સેવાના આજીવન ભેખધારી પૂજ્ય હરદાસબાપુના 116મી જન્મ જયંતિ નિમિત્તે રવિવાર, તા. 13-6-2021, સવારે 9.30 થી 12.30 સુધી ભોજલરામ સિનિયર સીટીઝન આશ્રમ, ઉમા વિદ્યાલય પાસે, નરોડા નિકોલ રોડ, નિકોલ, અમદાવાદ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરેલ […]

Continue Reading

પ્રિન્ટિંગ વ્યવસાયના વેપારીઓ માટે પ્રોપર્ટી ટેક્સ અને વીજળી બિલના ફિક્સ ચાર્જ માં મુક્તિ આપો.

ગુજરાતમાં ફેલાયેલા કોરોના મહામારીના કારણે શરૂઆતથી સંપૂર્ણ રીતે બંધ રહેલાં ઉદ્યોગોને પ્રોપર્ટી ટેક્ષ ભરવામાંથી મુક્તિ આપવાની માંગ ઉઠતી જાય છે. વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેલ્લાં બે દિવસમાં તબક્કાવાર હોટેલ, રેસ્ટોરન્ટ બાદ સિનેમા ગૃહો તેમજ જિમ્નેશીયમ સહિતના અનેક ધંધાર્થીઓને પ્રોપર્ટી ટેક્ષ ભરવામાંથી મુક્તિ જાહેર કરી છે. આ જાહેરાતના પગલે ગુજરાતના તમામ પ્રિન્ટિંગ […]

Continue Reading

ધોરાજીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. – રશ્મિન ગાંધી.

(રશમીનભાઈ ગાંધી દ્રારા) ધોરાજી : હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના મહામારીના સમયે રક્તદાન ન કરી શકવાને કારણે થેલેસેમિયાના દર્દીઓ તેમજ સગર્ભા માતા-બહેનોને બલ્ડ માટે પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા ધોરાજીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે તા. ૧૩/૬/૨૦૨૧ને રવિવારના રોજ સવારના ૯:૦૦થી બપોરના ૧:૦૦ કલાક સુધી કે.ઓ. શાહ કોલેજ તેમજ સરસ્વતી શિશુ મંદિર, પટેલ રંગ […]

Continue Reading

ખેડા જિલ્લામાં જિલ્લાફેર બદલી કેમ્પ પૂર્ણ.

ખેડા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોના એક તરફી જિલ્લા ફેર બદલી કેમ્પ પૂર્ણ થયા. ઉચ્ચ પ્રા. વિભાગ ધોરણ 6 થી 8માં ગણિત-વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષયમાં અને એ જ રીતે ધોરણ 1 થી 5માં જિલ્લા ફેર બદલી અંતર્ગત શિક્ષકોને સ્થળ પસંગદી કરવા દેવામાં આવી. સંપૂર્ણ પારદર્શકતા અને સરકારશ્રીના નિયમોનુસાર સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ખેડા જિલ્લાના […]

Continue Reading

HERO MOTOCORP ANNOUNCES THE FOURTH EDITION OF HERO COLABS

    LAUNCHES THE ‘eXPERIENCE’ CHALLENGE UNDER THE CREATIVITY AND COLLABORATION ORIENTED PLATFORM     Hero MotoCorp, the world’s largest manufacturer of motorcycles and scooters, has launched a new challenge under its Hero CoLabs platform.   The eXPerience Challenge focuses on building a new retail experience for Hero MotoCorp customers, and provides the ideal platform […]

Continue Reading

WhiteHat Jr joins CRY to inspire children to make mobile applications that aim to create social impact

  Mumbai, June 15, 2021: WhiteHat Jr, a leading edtech company known for delivering live online classes in Coding & Math, has partnered with leading non-governmental organization CRY – Child Rights and You to inspire children to create mobile applications with social impact intent.   As a part of this new partnership, CRY will recognize/certify […]

Continue Reading