કર્ણાવતી ક્લબની વી કમીટી દ્વારા ‘આર્ટ ઓફ જનરેટિંગ રિન્યૂએબલ એનર્જી’ વિષય ઉપર ફ્રી ઓનલાઇન વર્કશોપનું આયોજન

    અમદાવાદ, 05જૂન, 2021: કર્ણાવતી ક્લબ લિમિટેડની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલે પુનઃ પ્રાપ્ય ઊર્જા અને તેના ઉપયોગ અંગે મેમ્બર્સ વચ્ચે જાણકારી ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે 5 જૂન, 2021ના રોજ આર્ટ ઓફ જનરેટિંગ રિન્યૂએબલ એનર્જી વિષય ઉપર ફ્રી ઓનલાઇન વર્કશોપનું આયોજન કર્યું છે.   ક્યુરિયો-ઓ-બોક્સના સંસ્થાપક કુશલ ઠક્કર દ્વારા સંચાલિત વર્કશોપમાં ઉર્જાના સ્રોતો, […]

Continue Reading

ગુજરાતમાં ૧૮ થી ૪૪ વયજૂથના ૨૩,૬૩,૨૫૪ યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન અપાઈ. – દિલીપ ઠાકર

યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન આપવા રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૩.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો રાજ્ય સરકારે યુવાનોના સમયબદ્ધ વેક્સિનેશનના આયોજન માટે ત્રણ કરોડ વૅક્સિન ડૉઝનો ઓર્ડર આપ્યો છે આજે એક જ દિવસમાં ૨,૬૩,૫૦૭ યુવાનોનું વેક્સિનેશન ૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોના વૅક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કૉવિડ વૅક્સિન […]

Continue Reading

ભાવેશ દેસાઈ દ્વારા ચેહરનગર રબારી વસાહત સેક્ટર 26 માં પીવાના પાણી ની સમસ્યા મુદ્દે ગાંધીનગર મહાનગર પાલિકામાં રજૂઆત કરવામાં આવી.

ચેહરનગર રબારી વસાહત સેક્ટર 26 માં પીવાના પાણી નો વિકટ પ્રશ્ન છે ત્યાં વસાહત ના રબારી માલધારી સમાજ ના લોકોને અને ઢોર ઢાંખર ને પીવાનું પાણી મળતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા આજરોજ ગાંધીનગર મહાનગર પાલિકા વોર્ડ નં-1 ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર ભાવેશ દેસાઈ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા ના ડે. […]

Continue Reading

સોમવારથી શાળા-કૉલેજોમાં નવા સત્રનો પ્રારંભ

સોમવારથી શાળા-કૉલેજોમાં નવા સત્રનો પ્રારંભ યુનિવર્સિટીમાં હાલ ઓનલાઈન શિક્ષણ-પરીક્ષા લેવાશે યુનિવર્સિટીમાં UG સેમ-3 અને 5ના વર્ગો ચાલુ થશે PGના સેમ-3 જ્યારે 4 વર્ષના UGમાં સેમ-7 ચાલુ થશે કૉલેજોમાં 1 નવેમ્બરથી 13 દિવસનું દિવાળી વેકેશન

Continue Reading

પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વ પર્યાવરણ દિવસની  ઉજવણીમાં સામેલ થતાં ચિત્રકૂટમાં વૃક્ષારોપણ કર્યું

    05 જૂન, 2021: પરમ પૂજ્ય શ્રી મોરારી બાપૂએ આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સામેલ થતાં ચિત્રકૂટમાં હાલ ચાલી રહેલી રામકથા દરમિયાન પાંચ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ કર્યો હતો. મધ્ય પ્રદેશના પવિત્ર ચિત્રકૂટ ધામમાં બાપૂએ આંબાના પાંચ રોપાનું વાવેતર કરીને પર્યાવરણની મહત્વતા વિશે સામાન્ય જનતા વચ્ચે જાગૃતિ પેદા કરી હતી તથા દરેક […]

Continue Reading

ઈન્ડિયન લાયન્સ ઉડાન ક્લબ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. (અહેવાલ :- જયેશ માંડવીયા, રાજકોટ)

ઈન્ડિયન લાયન્સ ઉડાન ક્લબ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન લાયન્સ પરિવારના તાજેતરમાં મૃત્યુ પામેલ સભ્યોને ભાવભીની શ્રધ્ધાંજલી રૂપે ટપક સિંચાઈ પધ્ધતિ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ અનેક આયુર્વેદિક ઔષધિના રોપાઓનું અમૃતતેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારના ૧૦:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી વિતરણ કરવામાં આવ્યું હતું. (અહેવાલ :- જયેશ માંડવીયા, રાજકોટ)

Continue Reading

વિશ્વ પર્યાવરણ દિવસ ની શુભકામના.. – કુલીન પટેલ ( જીવ )

વિશ્વ પર્યાવરણ દિવસ ની શુભકામના..દોસ્ત હું રંગ છું પણ ખુબ દંગ છું હું ….એક નાનકડું બીજ થઇ ને જમીનમાં રોપાવું છું ને પછી લીલાંછમ્મ ખેતર બનીને શોભાવું છું.. હિમાલયની પર્વતમાળાઓથી જળ નદીઓ નાં જુવાન બનીને સમુદ્રને મળવા ખળખળ વહું છું…ઘટાદાર જંગલો માં પર્વતો ની વચ્ચે લીલાં વૃક્ષો થઇ ને ગુલમ્હોર, લીમડો, પીપળો, આંબો, એબધા નામે […]

Continue Reading