💥 કુખ્યાત સુલતાન ખાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાણ રાખતા અને ગુજસીટોકનાં ગુનામાં ભાગેડુ આરોપી બકુ ખાન ઉર્ફે બક સૈયદની સામે અમદાવાદ પોલીસની લાલ આંખ. – સંજીવ રાજપૂત

જેનું નામ સાંભળીને ગુનેગારો થરથર કાંપતા અને પોતાની આગવી કામગીરીથી ટુંક સમયમાં લોકચાહના મેળવનાર ઝોન – ૭ નાં ડીસીપી શ્રી પ્રેમસુખ ડેલુ પોતે હાજર રહીને જુહાપુરા નાં ફતેહવાડી વિસ્તારમાં આવેલી કુખ્યાત બકુ ખાનની ૭ દુકાન તેમજ ઘર ઉપર AMC ની સાથે સયુંક્ત રીતે ડીમોલેશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે બકુ ખાનની લોકોને ધાક […]

Continue Reading

AC વાહનોથી દૂર રહો, AC વાહનમાં કોરોનાનું જોખમ વધારે. – પંકજ આહીર.

કોરોનાની મહામારી માં સૌથી વધારે એસી વાહનોમાં રહેનારા લોકો સંક્રમિત વધારે થયા છે ત્યારે ખુલ્લી ઓટોમાં સંક્રમિત ઓછા થયા છે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. બે સંશોધનકર્તા દર્પણ દાસ અને ગુરૂમુર્તિ રામાચંદ્રને પરિવહનના ચાર માધ્યમ ટેક્સી, ઓટો રિક્ષા, બસ અને એર કંડીનશર ટેક્સીનું વિશ્લેષણ કર્યુ છે. રિસર્ચનો વિષય […]

Continue Reading

꧁ વર્તમાન વાસ્તવિકતા ꧂…- મયુર રૂપાવટીયા.

꧁ વર્તમાન વાસ્તવિકતા ꧂… ✓ ધીરે ધીરે એવું કંઇક સમજાય છે કે સમય ગુપચુપ ઘણું લૂંટતો જાય છે. ✓કરીએ દિલની વાતો એવા સ્વજનો,ચુપ થતા જાય છે, ગુમ થતા જાય છે. ✓ શ્વાસથી યે નિકટ જે હતા હાલપયૅંત,આંખથી ધીમે ધીમે ઓઝલ થતા જાય છે. ✓ ડગ સ્વયંભૂ વળીને જતા જે તરફ હોંશે હોંશે,એ ઘરો તૂટતા ખૂટતા […]

Continue Reading

“વિશ્વપર્યાવરણ દિન” ની ઉજવણી સાચા દિલથી પર્યાવરણવાદી બની કરીએ
શિલ્પા શાહ, Director incharge & Associate professor, HKBBA college

કદાચ આપણને સર્વને એ વિદિત હશે જ કે ૧૯૭૨માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયેલા અને પર્યાવરણની જાળવણી અંગેના માર્ગદર્શનનું જાહેરનામું બહાર પાડેલુ, જેના ભાગરૂપે સંયુક્તરાષ્ટ્રસંઘ દ્વારા પાંચમી જૂનના દિવસને “વિશ્વ પર્યાવરણ દિવસ” એટલે કે “world environment day” તરીકે ઉજવવામાં આવે છે. આમ તો કોઈપણ દિવસની ઉજવણી […]

Continue Reading

જેના થકી છે જગતનો શ્વાસ
વૃક્ષ પાસે આજ કોણ કરે છે વાસ ?
જેમાં છે સાક્ષાત્ ઈશ્વરનો વાસ
તેનો જ માનવ કરે છે વિનાશ. – જીતેન્દ્ર વી.નકુમ, અમદાવાદ.

કોને ખબર નથી ?આજ પર્યાવરણ દિન છે ?પણ જાણવા છતાં અહીંયાબધા પોતાનામાં જ લીન છે. જેના થકી છે જગતનો શ્વાસવૃક્ષ પાસે આજ કોણ કરે છે વાસ ?જેમાં છે સાક્ષાત્ ઈશ્વરનો વાસતેનો જ માનવ કરે છે વિનાશ. ખેડૂત છે વૃક્ષોનો પાલનહારરાત દિન કરતો તેની સંભાળ,પણ સમય આવ્યે તે પણવૃક્ષ કાપતા કરતો નથી વિચાર. જેમાં મળે છે […]

Continue Reading

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય
રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-ર૦ર૧નો તા. ૧પમી જૂન-ર૦ર૧થી અમલ કરાશે. – દિલીપ ઠાકર.

……ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં અમલ થઇ રહ્યો છે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩માં કરવામાં આવેલા સુધારાઓના સંદર્ભમાં હવે આગામી તા.૧પ જૂન-ર૦ર૧થી રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-ર૦ર૧ અમલી કરવાનો નિર્ણય […]

Continue Reading

પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી ઉપર 10 જૂને વેબ સિરિઝ ‘અનનોન ટુ નોન’ રિલિઝ થશે

  • સિરિઝમાં ઓજસ રાવલ અને વ્યોમા નાંદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે • ગત મહિને રિલિઝ થયેલી સિરિઝ વાત વાતમાંની સફળતાથી સમગ્ર ટીમ ઉત્સાહિત અમદાવાદ, 04 જૂન, 2021: ગુજરાતી દર્શકોને ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ પ્રદાન કરવા માટે કટીબદ્ધ પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી વધુ એક ગુજરાતી વેબ સિરિઝ ‘અનનોન ટુ નોન’ (Unknown To Known) દર્શકો […]

Continue Reading

કોરોના કાળમાં નર્મદા ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી આઠ બોગસ તબીબો ઝડપાયા

બિગ બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : (ક્રાઇમ સ્ટોરી નર્મદા: DEEPAK JAGTAP (RAJPIPLA )NARMADA……………………….. કોરોના કાળમાં નર્મદા ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી આઠ (8)બોગસ તબીબો ઝડપાયા નર્મદા પોલીસ અને આરોગ્ય વિભાગનું સંયુક્ત ઓપરેશન નર્મદા એલસીબી પોલીસે 4 અને એસઓજી પોલીસે એક અને તિલકવાડા પોલીસે એક અને આમલેથા પોલીસે બે મળી […]

Continue Reading