ગુજરાત ભર ના ગોદામો ના ટાઁન્સપોટરો બે દિવસ થી કામ થી અડગા રહ્યા

અમદાવાદ ગુજરાત ભર ના ગોદામો ના ટાઁન્સપોટરો બે દિવસ થી કામ થી અડગા રહ્યા રાજ્ય ભર ના ૨૬૦ થી વધુ ગોદામો ના ઈજારા દારો ને રેશનજથ્થા નું વહન કરતા અને ડોર સ્ટોપ ડિલીવરી કરતા ટાન્સઁપોટઁ કોન્ટાકટરો ને GPS સિસ્ટમ ને લઈ ને નિગમે આકરો લાખો રુપિયા નો દંડ ફટકારતા નિગમ સામે વિરોધ દશાઁવવા રેશનજથ્થો ગોદામ […]

Continue Reading

“World milk day” ની ઉત્તમ ઉજવણી માત્ર પશુધન માવજત દ્વારા જ થઈ શકે
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

આજના “world milk day” ના વિશેષ દિવસે અનેક વર્તમાનપત્રો, સોશિયલ મીડિયા કે વેબપોર્ટલ પર તમને દૂધની મહત્તા, ડેરી ઉદ્યોગની અનિવાર્યતા, શ્વેતક્રાંતિ તેમજ વિશ્વના ડેરીઉદ્યોગમાં ભારતનું સ્થાન, આયાત-નિકાસના ડેટા, ડેરીઉદ્યોગની માનવજીવનમાં અગત્યતા, ડેરીબિઝનેસ સાથે જોડાયેલા અનેક લોકોની રોજગારી અને તેમનું જીવનધોરણ વગેરે બાબતો પર જાણવા, વાંચવા કે સાંભળવા મળશે પરંતુ આજના મારા આર્ટીકલમાં હું આમાંની કોઈ […]

Continue Reading