ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી શ્રી રાજીવ સાંતવજી ના નિધન.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી શ્રી રાજીવ સાંતવજી ના નિધનના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ ની લાગણી વ્યક્ત કરું છું પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સદગતિ આપે એ જ પ્રાર્થના કોંગ્રેસ પાર્ટીમાં આપની ખોટ કાયમી વર્તાશે ઓમ શાંતિ

Continue Reading

વિશ્વ વિખ્યાત વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ. – ચિત્રકાર ભાટી એન.

ગુજરાતમાં આમતો અસંખ્ય પેલેસો આવેલા છે તેમાં મારું વતન વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ ભવ્યતાતિભવ્ય છે, ગઢીયા ડુંગર પર વાંકાનેરનાં રાજવી અમરસિંહજી ઝાલાએ બનાવેલ પેલેસ વિશ્વ વિખ્યાત છે, !?, આ પેલેસમાં અસંખ્ય ફિલ્મોંનાં શુટિંગ થયાં છે, તેમાં પનાહ ફિલ્મનાં ટાઇટલ આ પેલેસનાં બેકગ્રાઉન્ડમાં આપેલ છે, તો mataru ki bijali ka mandola ફિલ્મનું ઘણું શૂટિંગ આ પેલેસમાં […]

Continue Reading

મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના

ભાવનગર મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના ભાવનગરમાં વધુ એક કોવીડ કેર સેન્ટર હોસ્પિટલમાં આગનો બનાવ શહેરની સર ટી હોસ્પિટલના ચોથા મળે લાગી આગ કોવીડ વોર્ડમાં રાખેલા વેન્ટિલેટરમાં શોર્ટ શર્કિટ થી આગ લાગી હોવાની ચર્ચા ફાયર વિભાગ તત્કાલ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની ન પહોચી આઠ દિવસમાં […]

Continue Reading

મિત્રો, હવે બધા જ મોડેલ વાવાઝોડું – સાઇકલોન તૌકતે ગુજરાત પરથી પસાર થશે તેવું બતાવી રહ્યા છે..

મિત્રો, હવે બધા જ મોડેલ વાવાઝોડું – સાઇકલોન તૌકતે ગુજરાત પરથી પસાર થશે તેવું બતાવી રહ્યા છે.. (for English pls scroll down) સૌથી વધુ શકયતા દ્વારકા થી દીવ વચ્ચે રહે તેવું છે.. પણ કચ્છ ની શકયતા પણ હજુ છે જ.. એવું પણ બને કે દ્વારકા પોરબંદર પર થી પસાર થઈ ને કચ્છ ના અખાત માં […]

Continue Reading

વાવાઝોડુ લાઈવ કઈ દિશા તરફ આગળ વધી રહ્યુ છે તે જાણવા windy.com ઉપર કલીક કરો..

તૌકતે વાવાઝોડાએ બદલી દિશાગુજરાત માટે રાહતના સમાચાર વાવઝોડું કેરળ દરિયાકાંઠે તરફ વળવાના એંધાણખાનગી હવામાન વેબસાઈટ સ્કાયમેટનો દાવો ગુજરાતમાં વાવાઝોડું નહિ ટકરાવવાનો દાવો વાવાઝોડુ લાઈવ કઈ દિશા તરફ આગળ વધી રહ્યુ છે તે જાણવા windy.com ઉપર કલીક કરો..

Continue Reading

અમદાવાદમાં એક વાર ફરી ઓઢવમાં રિક્ષા ચાલકના સ્ટંટનો વિડીયો થયો વાયરલ..

https://youtube.com/shorts/7s59618uGmo?feature=share અમદાવાદ – અમદાવાદમાં એક વાર ફરી ઓઢવમાં રિક્ષા ચાલકના સ્ટંટનો વિડીયો થયો વાયરલ.. ચાલકે રિક્ષા લઈને કર્યા સ્ટંટ. બે ટાયર પર રીંગ રોડ પર કરાયા સ્ટંટ..અગાઉ પણ આ રીતે રિક્ષા ચાલક એ કર્યા હતા સ્ટંટ. જો અકસ્માત થાય તો જવાબદાર કોણ❓️સ્ટંટ નો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. વિડીયો ક્યારનો તેની કોઈ પુષ્ટિ નહીં.

Continue Reading

અમદાવાદ ના રખિયાલ અજીતમિલ પોલિસ ચોકી પાસે પીવા ના શુધ્ધ પાણી નો સતત બગાડ

અમદાવાદ ના રખિયાલ અજીતમિલ પોલિસ ચોકી પાસે પીવા ના શુધ્ધ પાણી નો સતત બગાડ અજીત મિલ ચોકી થી હાટકેસવર સકઁલ તરફ જતા ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ના AMC ના મોડેલ માગઁ પર જ પીવા ના પાણી નો થઈ રહ્યો છે બગાડ પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડતા નવા બની રહેલા ઓવરબિજ પાસે […]

Continue Reading