Virtual cooking workshop by Karnavati Club’s WE Committee in celebration of Mother’s Day

  Free cooking workshop followed by the contest held under guidance of WE Committee Chairperson Hita N. Patel Ahmedabad, May 11, 2021: WE-Women Empowerment Committee of Karnavati Club Limited has always encouraged its women members to showcase their talent, creativity and ingenuity. Under the guidance of chairperson Hita N. Patel, the WE committee successfully celebrated Mother’s Day by […]

Continue Reading

કોરોના બિમારીમાં ‘માં અમૃતમ કાર્ડ/આયુષ્યમાન કાર્ડ’ નું અમલીકરણ તુરંત શરૂ કરાવવા સરકારશ્રીને વિનંતી કરતા. મિતલ ખેતાણી.

સરકારશ્રીએ જાહેરાત કરી હતી કે કોરોના સારવારમાં માં અમૃતમ કાર્ડ/ આયુષ્યમાન કાર્ડ હેઠળ ખર્ચમાં આવી જશે જે રાજયનાં લાખો દર્દીઓ માટે રાહતનાં સમાચાર નિવડયા હતા.પરંતુ દરેક હોસ્પીટલ અત્યારે આ કાર્ડ હેઠળ એડમીશન આપવામાં ખચકાટ અનુભવે છે.તેને લગતી કોઈપણ સરકારી ગાઈડ લાઈન પણ હજુ પ્રકાશીત થઈ નથી. ઓકસીજન/વેન્ટીલેટર/બેડ કોઈપણ બાબત માટે ખર્ચની વિગતો જાહેર નથી થઈ. […]

Continue Reading

માત્ર ભાગની જ વહેંચણી કરવી છે
નેતાઓને તો હજી ચૂંટણી કરવી છે. – મિત્તલ ખેતાણી. રાજકોટ,

નેતાઓને તો હજી ચૂંટણી કરવી છે માત્ર ભાગની જ વહેંચણી કરવી છેનેતાઓને તો હજી ચૂંટણી કરવી છે છે નામ અલગ પણ કામ છે એક જસૌ પક્ષોને હજી ધરણાં,રેલી કરવી છે પ્રજાનું જે થાવું હોય તે ભલે ને થાતુંપદ, માયાને સ્વ ઘર ભેળી કરવી છે આવ ભાઈ હરખા,આપણે સૌ સરખાધર્મ,જાતિમાં જ પ્રજાને ઘેલી કરવી છે આત્મા […]

Continue Reading

કોરોનાને હરાવવો હોય તો
આત્મવિશ્વાસ સાથે સકારાત્મક વિચાર રાખો

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ “સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન વ્યુ ઓફ કોવીડ પેન્ડેમીક” વિષય ઉપર કોલેજનો ૩૧મો નેશનલ વેબીનાર યોજવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશના છીંદવાડા યુનિવર્સિટીના ડૉ. અમર સિંગે મુખ્ય વક્તા તરીકે કહ્યું હતુ કે કોરોના સંદર્ભ વધારે પડતો વિચાર તથા સોશીઅલ મીડીયાના વધુ પડતા ઉપયોગથી ચિંતાગ્રસ્ત થવાય છે જેનાથી […]

Continue Reading

કોરોનાની મહામારી સામે લડવા માટે દર્દીઓને સક્ષમ કરતા તબીબો..

કોરોનાની મહામારી સામે લડવા માટે દર્દીઓને સક્ષમ કરતા તબીબો.. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતેની ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં દર્દીઓના શારીરિક સ્વાસ્થ્યની વૃદ્ધિ માટે કસરત કરાવતા નિષ્ણાતો. અમદાવાદ ખાતે આવેલ ધન્વનતરી કોવીડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડ નં-૧,૩ અને ૪માં સ્વાસ્થ્યવર્ધક કસરત કરતાં દર્દીઓ નજરે જોવા મળી રહ્યા છે. આવા સમયમાં દર્દીઓને આત્મવિશ્વાસ, કસરત દ્વારા સ્ફૂર્તિ દાખવવા તબીબો […]

Continue Reading

Manipal Academy of Higher Education Partners with Canada’s University of British Columbia to Address Issues of Global Relevance

  May 11, 2021 : Drawing on shared strengths, Manipal Academy of Higher Education (MAHE) and University of British Columbia (UBC) signed a partnership agreement today to broaden and deepen academic and research collaborations between India and Canada. With a focus in broad areas of public and global health, researchers from the two leading institutions […]

Continue Reading

રશિયાના કજાનમાં શાળામાં થયું ફાયરિંગ ફાયરીંગમાં 7 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનુ મોત

રશિયાના કજાનમાં શાળામાં થયું ફાયરિંગ ફાયરીંગમાં 7 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનુ મોત.. બે વિદ્યાર્થીઓના બારીમાંથી છલાંગ લગાવતા મોત https://youtube.com/shorts/JidYp7QFHKA

Continue Reading

મેમનગર, ડ્રાઇવિન સિનેમામાં વેકસીનેશનના 1000 ડોઝ આપવામાં આવશે

મેમનગર ડ્રાઇવિન સિનેમામાં ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ થયું. 1km થી વધુ લાંબી લાઈનમાં 4 કલાક પછી નંબર લાગેશે. 45 વર્ષથી વધુ લોકો માટે વેકસીનેશન શરૂ, લોકોએ વહેલી સવારથી લાઈન લગાવી. મેમનગર, ડ્રાઇવિન સિનેમામાં વેકસીનેશનના 1000 ડોઝ આપવામાં આવશે લોકોમાં વેકસીન માટે જાગૃતિ આવી.

Continue Reading

નાંદોદ તાલુકાનું બોરીદ્વા ગામ હાલ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ બન્યું

નાંદોદ તાલુકાનું બોરીદ્વા ગામ હાલ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ બન્યું “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત જિલ્લાના બોરીદ્રા ગામનાં લોકોની જાગૃતિનું ઉત્તમ પરિણામ બોરીદ્રા ગામનાં લોકોની સજાગતાથી થયેલી નોંધપાત્ર કામગીરી બોરીદ્રા ગામની પ્રાથમિક શાળાના SMC સમિતિના સભ્ય એ પ્રાથમિક શાળાના કોવિડ કેર સેન્ટર ખાતે ઓક્સિજનની ૧૫૦ કિ.ગ્રામની બે બોટલ આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં […]

Continue Reading