કોરોના સામે રોજના 200 નિસહાય લોકોને નિઃશુલ્ક ભોજન : ૧૫ દિવસમાં કુલ ૩૦૦૦ ભોજન.

અમદાવાદ , પાલડી વિસ્તાર ખાતે આવેલા વિકાસગૃહ રોડ પરના રામેશ્વર ફ્લેટમાં ચાલતા જ્યોત એજ્યુકેશન ફાઉન્ડેશન જે છેલ્લા ૧૧ વર્ષથી આર્થિક રીતે નબળા બાળકોને ભણવામાં સહાય કરતા હતા.સાથે સાથે દિવાળી જેવા તહેવારોની ખુશી સામાન્ય લોકો સુધી પહોંચાડતા. કોરોનાની મહામારીમાં ગયા વર્ષે પણ આ સંસ્થા દ્વારા લગભગ ૧૦,૦૦૦ જેટલી અનાજની કીટ બનાવીને વહેંચવામાં આવેલી, અને ત્યારબાદ દિવાળીમાં […]

Continue Reading

18 એપ્રિલેની રિપ્લેસમેન્ટ કરાવનાર દર્દીને હોસ્પિટલે ઘૂંટણ બગાડ્યું. શેલબી હોસ્પિટલની બેદરકારી સામે આવી. 9 લાખનું અન્ય બિલ ચૂકવવાનું કહીને દર્દીને ઘરે લઇ જવા કર્યું દબાણ

અમદાવાદ શેલબી હોસ્પિટલની બેદરકારી સામે આવી 18 એપ્રિલે ની રિપ્લેસમેન્ટ કરાવનાર દર્દીને હોસ્પિટલે ઘૂંટણ બગાડ્યું તબીબો દ્વારા મહિલાનું ઓપરેશન દરમ્યાન બેદરકારી દાખવી ઓપરેશન બાદ દર્દીને પગમાં થયા અનેક નુકસાન અત્યાર સુધી અંદાજે 4 લાખ 97 હજારનું બિલ લીધું 9 લાખનું અન્ય બિલ ચૂકવવાનું કહીને દર્દીને ઘરે લઇ જવા કર્યું દબાણ કેસ બગાડીને દર્દીને અન્ય હોસ્પિટલમાં […]

Continue Reading

કર્ણાવતી ક્લબની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટી દ્વારા મધર્સ ડેની અનોખી ઉજવણી. વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્રી કૂકિંગ વર્કશોપ યોજાયો

અમદાવાદ – કર્ણાવતી ક્લબ લિમિટેડની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટી તેની મહિલાઓ સદસ્યોની પ્રતિભા, રચનાત્મકતા અને સર્જનાત્મકતાને પ્રદર્શિત કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરતી રહે છે તેમજ તેમને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા માટે નવીન પહેલ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલની અનોખી પહેલ અંતર્ગત ફ્રી ઓનલાઇન કુકિંગ વર્કશોપ અને એક રસપ્રદ કોન્ટેસ્ટ દ્વારા મધર્સ […]

Continue Reading

ગોતા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત

અમદાવાદ ગોતા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત રોડ ડિવાઈડર કૂદીને ડાસ્ટર કાર અન્ય ઇનોવા કાર સાથે અથડાઈ ડસ્તર કારનો દ્રાઇવર બ્રિજ પરથી નીચે પટકાયો 108 દ્વારા ઇજાગ્રસ્તને સોલા સિવિલ લઈ જવાયો. બ્રિજ પર ભારે ટ્રાફિક જામ થયો..

Continue Reading

અમદાવાદના ઈશનપુર ના સમાટઁનગર મા આઈ શ્રી ખોડિયાર મંદિર મા શ્રી દુગાઁપુજા સાથે શપ્તશતી રોગનાશક યજ્ઞ નું કરાયુ આયોજન

અમદાવાદ અમદાવાદના ઈશનપુર ના સમાટઁનગર મા આઈ શ્રી ખોડિયાર મંદિર મા શ્રી દુગાઁપુજા સાથે શપ્તશતી રોગનાશક યજ્ઞ નું કરાયુ આયોજન વિવિધ દેવી દેવતા ઓ સન્મુખ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન મા કોરોના રુપી રોગ નો નાશ થાય તે માટે માનવ જગત ના કલ્યાણ માટે વિશેષ આહુતિ ભુદેવો એ અપઁણ કરી હતી શાસ્ત્રી યોગેશ શુકલ ના વ્યાસપીઠ […]

Continue Reading

બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જી.જી.હોસ્પિટલને ઓક્સિજન ની સહાય આપવામાં આવી.

જામનગર બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જી.જી.હોસ્પિટલને ઓક્સિજન ની સહાય આપવામાં આવી. સંસ્થા દ્વારા સાપ્તાહિક બે ટેન્કર ઓક્સિજન જી.જી હોસ્પિટલને અપાશે* કોરોનાની મહામારીમાં સરકાર સાથે જ અનેક સ્વેચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પણ લોકોને સહાયરૂપ થવા માટે આગળ આવી છે. દરેક વ્યક્તિથી લઇ સમાજ અને દરેક સંસ્થાઓ આજે એકબીજાના સાથ થકી આ મહામારી સામે લડત આપી રહી […]

Continue Reading

ભર બપોરે ઘરમાં ઘૂસી જઈને 8 હજાર રોકડા અને મોબાઈલ ફોનની કરી ચોરી.

અમદાવાદના દાણીલીમડામાં બંટી બબલી ગેંગ સક્રિય બની. ભર બપોરે ઘરમાં ઘૂસી જઈને 8 હજાર રોકડા અને મોબાઈલ ફોનની કરી ચોરી. બંને યુવક અને યુવતી થયા સીસીટીવી કેમેરામાં કેદ.

Continue Reading

ધોરાજીની વિશ્વકર્મા સોસાયટી શેરી.૫ માં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ્. – રશ્મિન ગાંધી.

(સંખ્યાબંધ પરિવારો રોગચાળાની ઝપટે ચઢવાની ભીતિ વ્યક્ત થવા પામી) (ભૂગર્ભ ગટર, પૂરતું પાણી અને રોડ જેવી સુવિધાથી વિસ્તાર વંચિત) ધોરાજીની વિશ્વકર્મા સોસાયટી શેરી.૫ સાંકળી ગલીમાં ખુલ્લી ગટરના ઉભરાતા પાણીની ગંદકીથી સ્થાનિક રહિશો ત્રસ્ત બની ગયા છે. આ વિસ્તારમાં ઉભરાતી ગટરની ગંદકીથી સમસ્યા બળવતર બની રહેવા પામી છે. આથી આ મામલે આ વિસ્તારના સ્થાનિક વાલીબેન ઓડેદરાએ […]

Continue Reading

ધોરાજી VYO ગ્રુપ દ્વારા
શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૪ મા પ્રાર્દુભાવ ઉત્સવ ઉજવણી VYO દ્વારા સમગ્ર દેશમાં એક લાખ
પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટસ્ટિકનું વિતરણની સાથે ધોરાજીમાં 101 સ્માર્ટ સ્ટીકનો વિતરણ કરવામાં આવ્યું.-

ધોરાજી VYO ગ્રુપ દ્વારાશ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૪માપ્રાર્દુભાવ ઉત્સવ ઉજવણી VYO દ્વારા સમગ્ર દેશમાં એક લાખપ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટસ્ટિકનું વિતરણની સાથે ધોરાજીમાં 101 સ્માર્ટ સ્ટીકનો વિતરણ કરવામાં આવ્યું.- વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની પ્રેરણાથી વલ્લભ યુથઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૮. ૫૧ લાખના ખર્ચે સ્ટીક દરેક ગામમાં પ્રજ્ઞાચક્ષુઓને આપવાનો સંકલ્પ કર્યો છેજે અંગે ધોરાજી vyo ગ્રુપના વૈષ્ણવો ની હાજરીમાં ધોરાજી કે ઓ શાહ […]

Continue Reading

અમદાવાદના નારોલ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ આવ્યો સામે

અમદાવાદના નારોલ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ આવ્યો સામે.. ફાયર વિભાગ ઘટના સ્થળે હાજર.. https://youtube.com/shorts/gukIZZwdbpU?feature=share

Continue Reading