સુખી લગ્નજીવનની શુભકામના આકાંક્ષા. શિક્ષક,કવિ,લેખક,ગીતકાર અને ગાયક “શુકુન”જયેશ શ્રીમાળી પલિયડ.

સુખી લગ્નજીવનની શુભકામના આકાંક્ષાસુખી લગ્ન જીવનના 15 મા વર્ષમાં મંગળ પ્રવેશની મારા ધર્મ પત્ની આકાંક્ષાને ખૂબ ખૂબ શુભકામના.14 વર્ષના સમયગાળા દરમિયાન મારા સુખ દુઃખમાં હંમેશા મારો સાથ આપી જીવનને ધબકતું રાખી મને અમે મારા પુત્ર મનને અખૂટ પ્રેમ આપી હંમેશા હસતી મારી આકાંક્ષાને લગ્નજીવનની 15મી વર્ષ ગાંઠની હૃદયથી શુભકામના હંમેશા મારી સાથે રેજે. I love […]

Continue Reading

માત્ર ભૌતિકમૂડી જ નહીં આધ્યાત્મિક મૂડી પણ અવશ્ય એકત્રિત કરો. –
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

મનુષ્યમાત્રનો સ્વભાવ છે કે જે વસ્તુને તે કિંમતી અને મૂલ્યવાન સમજે તેને એકત્રિત કરવા માટે પ્રયત્નશીલ અને સક્રિય બનતો હોય છે. વ્યક્તિ જન્મે ત્યારથી જ અન્યને પૈસાની પાછળ ભાગતા જોઈ એવું સમજી બેસે છે કે જીવનમાં તમામ સુખ-સાહીબીના સાધનો ધનદોલતથી જ ખરીદાય છે. જેથી તે જીવનપર્યંત ભૌતિકમૂડી પ્રાપ્તિની દોડમાં મગ્ન રહે છે કારણ કે તેનું […]

Continue Reading

અમદાવાદમાં નિઃશુલ્ક ઓક્સિઝન સાથે ઓટો એમ્બ્યુલન્સની શરૂઆત

અમદાવાદમાં નિઃશુલ્ક ઓક્સિઝન સાથે ઓટો એમ્બ્યુલન્સની શરૂઆત પનાહ ફાઉન્ડેશન દ્રારા અમદાવાદમાં નિઃશુલ્ક ઓટો એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કોરોનાના દર્દીને એક કોલ કરવાથી તેની સેવા માટે દર્દીના ઘરેથી હોસ્પિટલ સુધી મફત સેવા પૂરી પાડવામાં આવી રહી છે, સાથે જરૂરિયાત વાળા કોરોના દર્દીને ઓક્સિજન ની જરૂર હોય તો તેપણ મફત આપવામાં આવે છે. અને જરૂરિયાત […]

Continue Reading

સમગ્ર જીવન ઉજવવા લાયક જો કોઈ દિવસ હોય તો તે છે “મધર્સ ડે”
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

દુનિયાના બધા સંબંધોનું સ્થાન માતા લઈ શકે પરંતુ માતાનું સ્થાન દુનિયાના કોઈ સંબંધો લઈ શકે નહીં એટલે કે જીવનમાં તમારી પાસે કોઈ ન હોય માત્ર માતૃસુખ હોય તો જીવન સંપૂર્ણ છે પરંતુ માતાના અભાવમાં દુનિયાના દરેક સંબંધો અર્થહીન અને અધૂરા લાગે છે. જીવમાત્રનો પ્રથમ સંબંધ માતા સાથે જ થાય છે એ તો સર્વવિદિત છે, તેના […]

Continue Reading

અમદાવાદ ખાતે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના પિતાનું અવસાન. ગોતા ખાતે કરાયા અંતિમ સંસ્કાર.

અમદાવાદ ખાતે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના પિતાનું અવસાન. ગોતા ખાતે કરાયા અંતિમ સંસ્કાર. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના પિતાનું આજે સવારે કોરોના ની સારવાર દરમ્યાન અવસાન થયું હતું. સવારે તેમને ઓક્સિજન ની કમી સર્જાતા યુ એન મેહતા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલના પિતાના ગોતા સ્મશાન ખાતે અંતીમ સંસ્કાર કરવામા આવ્યાં. ભરતભાઈ પટેલનો પાર્થીવદેહ પંચમહાભુતમા […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો
વિનોદ મેઘાણી
dete: 09-05-2021

હાઇકોર્ટની તમામ સુનાવણીની લિન્ક પત્રકારોને પણ મોકલવા રિટસુપ્રીમ કોર્ટનું રિપોર્ટિંગ કરતા પત્રકારોને પણ સુનાવણીની લિન્ક મોકલવાનું શરૃ કરવામાં આવ્યું છેઅમદાવાદ હાઇકોર્ટની તમામ કોર્ટોની ઓનલાઇન સુનાવણીની લિન્ક હાઇકોર્ટનું રિપોર્ટિંગ કરતા પત્રકારોને મોકલવાની માગણી કરતી રિટ કરવામાં આવી છે. અરજદારની માગણી છે કે સુપ્રીમ કોર્ટનું રિપોર્ટિંગ કરતાં પત્રકારોને સુનાવણીની લિન્ક મોકલવામાં આવે છે. તેથી ગુજરાત હાઇકોર્ટે પણ […]

Continue Reading

રસી પહેલા રક્તદાન અંતર્ગત  બીજી રક્તદાન શિબિર સફળતા પૂર્વક પરિપૂર્ણ.

યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર અમદાવાદ દ્વારા તા. 9-5-2021, રવિવાર, સવારે 9.30 થી 12.30 દરમ્યાન સરદાર પટેલ ડાયમંડ બ્રિજ નીચે, શ્યામ શિખર સામે, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ ખાતે  સંલગ્ન રેડક્રોસ બ્લડ બેંક યોજાયેલ રક્તદાન શિબિરમાં 10 રક્તદાતાઓ એ રક્તદાન કરીને માનવતાનું કાર્ય કરીને ફરજ બજાવી છે. ઉનાળાની ગરમીમાં કાયમ રક્તની અછત સર્જાતી […]

Continue Reading

અમદાવાદ: કોર્પોરેટરોએ કોવિડ દર્દીઓની સેવા માટે 8 કરોડ 11 લાખનું ફંડ AMC કમિશનરને આપ્યું,

મેડિકલ સાધનો, વેન્ટિલેટર સહિત હોસ્પિટલની જરુરિયાત મુજબ મેડિકલ સામગ્રીઓ ખરીદાશે પ્રથમવાર કોર્પોરેટરોએ આટલી માતબર રકમ આપી -બીજેપી હિતેશ બારોટ અમદાવાદના દરેક કોપરેટરનું પાંચ લાખ રૂપિયા અનુદાન

Continue Reading

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 18+ વયના પૂજનીય સંતોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો…

ગુજરાત રાજયના ૫૧ મા સ્થાપના દિન તા.૧લી મે થી રાજ્યના ૧૮ થી ૪૪ વર્ષની ઉંમરના દરેક યુવાઓને વેક્સિન આપવા અંગેની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જેને લઇને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧૮ થી ૪૪ વર્ષના યુવાનો ખૂબ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. તેમજ એપોઇન્ટમેન્ટ મુજબ વેકસીન લઇ પોતાને કોરોનાથી સુરક્ષિત કરી […]

Continue Reading