CT scan અંગે AIIMS ના ડો ગુલેરીયા ના બેજવાબદાર નિવેદન ને વખોડતું ગુજરાત રેડિયોલોજીકલ એસોસિયન.

ઇન્ડિયન રેડિયોલોજીકલ એન્ડ ઈમેજિંગ એસોસિએશન (IRIA) આ સાથે એક પ્રેસનોટ જાહેર કરી એ આઈ આઈ એમ એસ ના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયા દ્વારા hrct chest ની covid પેશન્ટ માં ઉપયોગિતા અંગે કરેલા નિવેદનથી આઘાત અને શોકની લાગણી વ્યક્ત કરે છે ડોક્ટર ગુલેરિયા નું નિવેદન ગેરમાર્ગે દોરનારું છે અને તેમનું કહેવું કે એક સીટી સ્કેન ત્રણસોથી […]

Continue Reading

“નિઃસ્વાર્થ માનવ સેવા જ પરમ ધર્મ”
“સમય સમય બળવાન હે નહીં મનુષ બલવાન,
કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ”. લેખક-જયેશ શ્રીમાળી પલિયડ મોડેલ સ્કૂલ સાણંદલેખક-જયેશ શ્રીમાળી પલિયડ મોડેલ સ્કૂલ સાણંદ

નદીઓના વહેણ બદલાય જાય તો આપણને ખબર પડી જાય છે,પણ સમયનું વહેણ ક્યારે બદલાય એનું કાંઈ નક્કી નથી,સમય ક્યારે કોને ક્યાં લઇ જાય એની પણ કુદરત કોઈને અણસાર પણ આવવા દેતી નથી.મનુષ્ય પોતાના સ્વાર્થ માટે ક્યારે પલટી મારે ક્યારે બદલાઈ જાય કુદરતને ક્યારે નુકશાન પહોંચાડે એનું પણ ક્યાં નક્કી હોય છે.જ્યારે કુદરતનું મનુષ્યનું દુઃખ પહોંચાડવું […]

Continue Reading

વિ-હેલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થા દ્વારા યુવાનોમાં પ્લાઝમા અને રક્તદાન અંગેની અવેરનેસ ફેલાવતો વેબીનાર યોજવામાં આવ્યો

    વર્તમાન મહામારીના સમય દરમિયાન કોવિડ દર્દીઓ માટે જીવનરક્ષક પ્લાઝમા ની ખૂબ જ અછત વર્તાઈ રહી છે ત્યારે પ્લાઝમા શુ છે? કેવી રીતે કોવિડ દર્દીઓ ને એન્ટીબોડી તરીકે રક્ષણ આપે છે? કોણ પ્લાઝ્મા ડોનેટ કરી શકે અને કોણ ન કરી શકે? પ્લાઝ્મા કેવી રીતે બ્લડમાંથી અલગ કરી બાકીનું બ્લડ ડોનર ને પાછું આપવામાં આવે […]

Continue Reading

ગુજરાતના ગામોને કોરોના મુક્ત કરવા 1 લી મે ગુજરાત સ્થાપના દિવસથી પ્રારંભ થયેલા મારૂં ગામ કોરોના મુક્ત ગામના રાજ્યવ્યાપી અભિયાનને મળ્યો વ્યાપક પ્રતિસાદ. – દિલીપ ઠાકર.

રાજ્યના 33 જિલ્લામાં 13061 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરનું લોક ભાગીદારી થીનિર્માણ કરી 1 લાખ 20 હજાર બેડની વ્યવસ્થા કરાઈ પાંચ દિવસમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં 2627 કોરોના પોઝેટિવ દર્દીઓ શિફ્ટ કરાયા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં ભોજન-ગુણવત્તાયુક્ત દવાઓ સહિતની સેવાઓ ગ્રામજનોની ભાગીદારી અને ગ્રામવિકાસ-પંચાયતના સહયોગથી ઉપલબ્ધ બની મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત […]

Continue Reading

સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને.. અમદાવાદ નરોડા શેલબી હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફ દ્વારા કોવિડ દર્દીઓની હિંમત અને જુસ્સામાં વધારો કરવામાં આવી રહ્યો છે

amdavad:* *સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને.. અમદાવાદ નરોડા શેલબી હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફ દ્વારા કોવિડ દર્દીઓની હિંમત અને જુસ્સામાં વધારો કરવામાં આવી રહ્યો છે.. આ મારું ગુજરાત છે.. ધન્ય છે..👍🇮🇳

Continue Reading

ફોરેસ્ટ વન વિભાગ તરફથી કોટેશ્વર અંતિમ ધામ મા બે ટ્રેકટર લાકડા આપવામા આવ્યા

https://youtu.be/lgXq9v4P6EQ ફોરેસ્ટ વન વિભાગ તરફથી કોટેશ્વર અંતિમ ધામ મા બે ટ્રેકટર લાકડા આપવામા આવ્યા અંબાજી નજીક આવેલા અંતિમ ધામ મા છેલ્લાં કેટલાંક દિવસોથી લાકડા ખૂટી ગયા હતા અંબાજી વન વિભાગ ના આર એફ ઓ પી એમ ભૂતડિયા ની સુંદર કામગીરી અંબાજી વન વિભાગના આરએફઓ પી એમ ભૂતડિયાની સરાહનીય કામગીરી સામે આવી છે. જલોત્રા વિસ્તરણ રેન્જમાથી […]

Continue Reading