પૌષ્ટીક આહાર લો, નિયમિત વ્યાયામ કરો ને સ્વસ્થ રહો મસ્ત રહો. લેખિકા – દર્શના પટેલ (અમદાવાદ)લેખિકા – દર્શના પટેલ (અમદાવાદ)

કોઈ પણ માણસ જો કોઈ પણ કામ મન લગાવી કરે તો એનું પરિણામ ૧૦૦ ટકા મળે જ છે ડાયટ કરવું ભૂખ્યા રહેવું નહીં પણ રોજિંદા ખાવા-પીવામાં ધ્યાન રાખવું 70% ડાયટ અને 30 % કસરત કરવી. પૂરતી ઊંઘ લેવી. ટેન્શન લેવું નહીં .કઈ પણ વધારે વિચારવું નહીં. રાત્રે 8 કલાકની ઉંઘ લેવી ફરજીયાત છે. રાત્રે 10 […]

Continue Reading

વિશ્વ મહામારીના સમયમાં અસંગઠીત
ક્ષેત્રના લોકોનું રક્ષણ કરવુ જરૂરી છે.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના અર્થશાસ્ત્ર વિભાગ ધ્વારા “અર્બન ઇનફોર્મલ સેક્ટર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહુડ” વિષય ઉપર કોલેજનો ૩૦મો નેશનલ કક્ષાનો વેબીનાર યોજવામાં આવ્યો હતો. આ વેબીનારના મુખ્ય વક્તા તરીકે બેંગલોરની ક્રીસ્ટુજયંતી કોલેજના પ્રા.ડૉ.શિવા સુબ્રહમનિઅને કહ્યું હતુ કે દેશની પ્રગતીમાં અસંગઠીત સેક્ટરનું મહત્વ ખુબજ છે. સરકાર ધ્વારા આવા લોકોનું પુરૂ ધ્યાન અપાતુ નથી તથા […]

Continue Reading

🔴 “કોરોના ન્યૂઝ અપડેટ 🔴

(તા.:- ૪/૫/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં આજે નોંધાયેલ કેસોની વિગત…આજે પણ ડીસ્ચાર્જ થયેલ દર્દીમાં વધારો થતાં રાહત…સાવચેતી રાખીશું તો અવશ્ય કોરોના હારશે..* નવા કેસ:- ૧૩,૦૫૦ડીસ્ચાર્જ:- ૧૨,૧૨૧મૃત્યુ:- ૧૩૧ *ગાંધીનગર શહેરમાં આજે ૧૫૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…૨૦૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી…* સેકટર:-૧-૭સેકટર:-૨-૮સેકટર:-૩-૩સેકટર:-૪-૩સેકટર:-૫-૩સેકટર:-૬-૨સેકટર:-૭-૨સેકટર:-૮-૧સેકટર:-૧૨-૩સેકટર:-૧૩-૧૧સેકટર:-૧૪-૭સેકટર:-૧૫-૧સેકટર:-૧૯-૨સેકટર:-૨૧-૪સેકટર:-૨૨-૧સેકટર:-૨૩-૨સેકટર:-૨૪-૮સેકટર:-૨૬-૩સેકટર:-૨૭-૮સેકટર:‐૨૮-૩સેકટર:-૨૯-૭સેકટર:-૩૦-૧પાલજ:-૩જી.ઈ.બી.:-૩પેથાપુર:-૨રાંધેજા:-૧રાયસણ:-૩રાંદેસણ:-૧૨સરગાસણ:-૯કુડાસણ:-૧૭વાવોલ:-૪ઈન્દ્રોડા:-૨સુઘડ:-૪અમિયાપુર:-૧ *ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૧૬૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…૮૩ દર્દીઓને કરાયા ડીસ્ચાર્જ…* ડભોડા-૨, દશેલા-૧, ધરમપુર-૧, દોલારાણા […]

Continue Reading

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય. – દિલીપ ઠાકર.

અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત હવે વધુ ૭ શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો.. .. .. ..તા. ૬ મે-ર૦ર૧થી તા.૧ર મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા […]

Continue Reading

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકર્તા પારુલબેન દ્વારા ઓનલાઇન યોગા કરાવવામાં આવ્યા

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકર્તા પારુલબેન દ્વારા ઓનલાઇન યોગા કરાવવામાં આવ્યા સતત કોરોના ના ભયનો માહોલ અને વધતું જતો સ્ટ્રેસ અટકાવા માટે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની મહિલા પાંખ, ગુજરાત પ્રાંત દ્વારા એક કલાક માટે યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પારૂલબેન દેસાઈ એ ખુબ જ સરસ રીતે યોગ અભ્યાસ તેની સાયન્ટિફિક સમજૂતી આપીને અમારા માં […]

Continue Reading