કુમકુમ મંદિરનાં ૧૦૦ વર્ષીય મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ વેક્સિનના ર ડોઝ પૂર્ણ કર્યા અને સૌને વેક્સિન લેવા માટે વિનંતી કરી.

ફોટાની વિગત :- વેક્સિન લીધા પછી તેનું સર્ટીફીકેટ હાથમાં લઈને સૌને વેક્સિન લેવા માટે વિનંતી કરતાં કુમકુમ મંદિરના ૧૦૦ વર્ષીય મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદના મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અને કુમકુમ મંદિરના સર્વ સંતોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ સત્સંગીઓ અને ભારત […]

Continue Reading

રસી પહેલા રક્તદાન અંતર્ગત  રક્તદાન શિબિર સફળતા પૂર્વક પરિપૂર્ણ

યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર અમદાવાદ દ્વારા તા. 2-5-2021, રવિવાર, સવારે 9.30 થી 12.30 દરમ્યાન સરદાર પટેલ ડાયમંડ બ્રિજ નીચે, શ્યામ શિખર સામે, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ ખાતે  સંલગ્ન રેડક્રોસ બ્લડ બેંક યોજાયેલ રક્તદાન શિબિરમાં 16 રક્તદાતાઓ એ રક્તદાન કરીને માનવતાનું કાર્ય કરીને ફરજ બજાવી છે. ઉનાળાની ગરમીમાં કાયમ રક્તની અછત સર્જાતી […]

Continue Reading

🔴 “કોરોના ન્યૂઝ અપડેટ 🔴

(તા.:- ૨/૫/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં આજે રાહતના સમાચાર.. કેસ માં મોટા ઘટાડા સાથે નોંધાયેલ કેસોની વિગત..સાવચેતી રાખીશું તો અવશ્ય કોરોના હારશે..ગુજરાત જીતશે..* નવા કેસ:- ૧૨,૯૭૮ડીસ્ચાર્જ:- ૧૧,૧૪૬મૃત્યુ:- ૧૫૩ *ગાંધીનગર શહેરમાં આજે ૧૫૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…* સેકટર:-૧-૨સેકટર:-૨-૫સેકટર:-૩-૧સેકટર:-૪-૭સેકટર:-૫-૬સેકટર:-૬-૯સેકટર:-૭-૬સેકટર:-૯-૧સેકટર:-૧૨-૨સેકટર:-૧૩-૬સેકટર:-૧૪-૩સેકટર:-૧૬-૧સેકટર:-૧૭-૫સેકટર:-૧૯-૨સેકટર:-૨૦-૪સેકટર:-૨૧-૩સેકટર:-૨૨-૨સેકટર:-૨૪-૨સેકટર:-૨૫-૨સેકટર:-૨૬-૩સેકટર:-૨૭-૧૪સેકટર:‐૨૮-૨સેકટર:-૨૯-૬સેકટર:-૩૦-૫બોરીજ:-૨પાલજ:-૨જી.ઈ.બી.:-૩પેથાપુર:-૬રાંધેજા:-૨રાયસણ:-૯રાંદેસણ:-૨સરગાસણ:-૫કુડાસણ:-૮વાવોલ:-૫કોલવડા:-૩કોબા:-૧ભાટ:-૧સુઘડ:-૧ઝુંડાલ:-૪ *ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૧૬૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…* ડભોડા-૩, દશેલા-૫, જાખોરા-૧, માધવગઢ-૧, રાજપુર-૧, સાદરા-૬, જલુંદ-૧, સરઢવ-૪, ટીંટોડા-૧, ચંદ્રાલા-૧, […]

Continue Reading

રાજપીપલા સ્મશાન ગૃહમાં માનવતા અને સેવાનું વહેતુ ઝરણું.લાકડાની મદદનો ધોધ વહ્યો

નર્મદા વન વિભાગે માનવતાનું ઝરણું વહાવ્યું6 ટેમ્પા ભરીને 1500 મણ સૂકું લાકડું રાજપીપળા સ્મશાન ગૃહ મા પહોચાડ્યું રાજપીપલા, તા 2રાજપીપલા સહિત નર્મદા જિલ્લા મા કોરોના વધતા જતા કેસોની સાથે મૃતકોની સંખ્યા ક્ર્મશ: વધી રહીછે. જે ચિંતાનો વિષય બન્યો છે. રોજે રોજ રાજપીપલા સ્મશાન ગૃહમા લાશોનો ઢગલો ખડકાઈ રહ્યો છેત્યારે મૃતક પરિવારો પણ કોરોનાના મૃતદેહો ને […]

Continue Reading

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા. – નર્મદામા ડેડીયાપાડા તાલુકાના વેડછા ગામમા વીજળી પડવાથી ઘાસનો માંડવો સળગી ગયો.

રાજપીપલા, તા 1 નર્મદામા ડેડીયાપાડા તાલુકામા ભર ઉનાળે વરસાદ પડતા વેડછા ગામમા આજે વીજળીપડી હતી. ચમકારા સાથે વીજળી ત્રાટકતા ગરીબ જનનો ઘાસમા માંડવા પર વીજળી ત્રાટકતા ઘાસનોમાંડવો સળગી ગયો હતો. ! આ તે કેવો કુદરતનો કરિશ્મા કહો કે કહેર એક જગ્યાએ વરસાદ તો બીજી જગ્યાએ આગના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે કોઈ જાનહાનિ થઇ નહોતી […]

Continue Reading

*ભારતમાં લોકડાઉન જરૂરી: સરકાર માટે લોકડાઉન ‘અંતિમ વિકલ્પ: ડો.ફૌચી*

વોશિંગ્ટન ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્ર જોગ સંબોધનમાં લોકડાઉન જરૂરી ન હોવાનું કહી ચૂક્યા છે પણ દેશભરમાં મોટાભાગના લોકો લોકડાઉનની તરફેણમાં ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બની છે અને દેશભરમાં અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં ચાર લાખથી વધુ નવા કેસો આવ્યા છે. ભારતમાં કોરોના કેસોનો આ આંકડો […]

Continue Reading

કેટલીક વિશેષ ટ્રેનો રદ.
રદ કરવામાં આવેલ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09029/09030- બાન્દ્રા ટર્મિનસ – અમદાવાદ – બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ 1 મે 2021થી આગળની સૂચના સુધીટ્રેન નંબર 09249/09248- અમદાવાદ – કેવડિયા – અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ 1 મે 2021 થી આગળની સૂચના સુધીટ્રેન નંબર 09336- ઇન્દોર – ગાંધીધામ સ્પેશિયલ 2 મે 2021 થી આગળની સૂચના સુધી અને ટ્રેન નંબર 09335 ગાંધીધામ – ઈન્દોર સ્પેશિયલ […]

Continue Reading