આહારશિસ્ત અને એકાંતપ્રિયતા – સુખ અને સ્વાસ્થ્યની master key
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ.

મનુષ્ય માત્ર જીવનપર્યંત સતત અવિરત સુખની દોડમાં વ્યસ્ત રહે છે અને સ્વાસ્થ્યપ્રાપ્તિની ઈચ્છા રાખે છે. આપણને જો સંપૂર્ણ સ્વાસ્થ્ય અને વાસ્તવિક આનંદની માસ્ટર-કી હાથ લાગી જાય તો આ દોડનો અંત આવી જાય. તંદુરસ્તી અને ખુશી પાછળ જવાબદાર પરિબળોની આપણને જાણકારી નથી અથવા કદાચ ખોટી, અયોગ્ય અને અધૂરી જાણકારી છે, જેના કારણે આપણે જે કરવાનું છે […]

Continue Reading

શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા પોલિસ સ્ટાફ માટે ૧૦૦૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયું.- સ્ટોરી. દિલીપ ઠાકર.

શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા પોલિસ સ્ટાફ માટે ૧૦૦૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયું પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સંતોના હસ્તે કરાયું માસ્ક વિતરણ સમગ્ર વિશ્વમાં કોરોનાનો ઉપદ્રવ ખૂબ વધી રહ્યો છે ત્યારે દેશની જનતાને આ સંકટથી બચાવવા માટે ભારત સરકાર તથા ઘણી બધી ધાર્મિક-સામાજીક સંસ્થાઓ, તેમજ શ્રેષ્ઠી મહાનુભાવો વગેરે આ કપરા કાળમાં કોરોનાથી પીડિત […]

Continue Reading

સૌને ખાસ બે હાથ જોડીને આ મેસેજ દ્વારા વિનંતી કરું છું કે આપણે સૌ રશી લઈએ અને આપણા પરિવારજનો ને પણ ખાસ લેવડાવીએ..

નમસ્કાર સ્નેહીઓ/મિત્રો છેલ્લા થોડા દિવસોમાં મને કોરોના થતાં આપ સૌની સાથે વાતચીત થઈ શકી નથી કે રૂબરૂ મળી શકાયું નથી..નવ દિવસ સતત હોસ્પિટલમાં રહ્યા બાદ સૌની શુભકામનાઓ થી ફરી ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છું…મારા પર તથા પરિવારના સભ્યો પર રાજ્યના સંવેનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સહિત સેંકડો લોકોએ ફોન અને મેસેજ દ્વારા જલ્દી સ્વસ્થ […]

Continue Reading

અમે રહીએ છીએ ગુજરાતમાં.
✒લેખક: ડૉ. નિમિત્ત ઓઝા.

એક જ રસ્તા પર પસાર થઈએ તો એકબીજા સામે હાથ ઉંચો કરી લઈએ છીએ. ક્યાંક મળી જઈએ તો કારણ વગર ગળે પણ મળી લઈએ છીએ. એક બીજાને તાળી આપી દઈએ છીએ વાત વાતમાં, અમે રહીએ છીએ ગુજરાતમાં. અહીં ‘કેમ છો ?’ ફક્ત જાણકારી માટે નથી પૂછાતું, કેર અને કન્સર્ન માટે પણ પૂછાય છે. ‘કેમ છો […]

Continue Reading

અત્યારની પરિસ્થિતિમાં સૌથી વધારે માછલાં સરકાર અને સિસ્ટમ પર ધોવાઈ રહ્યાં છે.પણ અત્યારની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર હોય તો કોરોના વાઈરસ પોતે છે. –
ડો. રઈશ મણિયાર.

“અત્યારની પરિસ્થિતિની પ્રજાલોજી” અત્યારની પરિસ્થિતિમાં સૌથી વધારે માછલાં સરકાર અને સિસ્ટમ પર ધોવાઈ રહ્યાં છે. પણ અત્યારની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર હોય તો કોરોના વાઈરસ પોતે છે.– રઈશ મણિયાર🙏🙏👍🙏🙏https://m.facebook.com/story.php?story_fbid=10159092539294801&id=579714800&sfnsn=wiwspwaપ્રથમ વેવ વખતે આપણે સમયસર જાગ્યા, લાંબુ લોકડાઉન ખમી લીધું એટલે આપણી વસ્તી અને ગીચતાના પ્રમાણમાં ખૂબ ઓછો ભોગ આપીને નીકળી ગયા. સેકંડ વેવે દુર્ભાગ્યે ખૂબ […]

Continue Reading

યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર અમદાવાદ દ્વારા રક્તદાન શિબિર.

યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર અમદાવાદ દ્વારા તા. 2-5-2021, રવિવાર, સવારે 9.30 થી 12.30 દરમ્યાન સરદાર પટેલ ડાયમંડ બ્રિજ નીચે, શ્યામ શિખર સામે, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ ખાતે સંલગ્ન રેડક્રોસ બ્લડ બેંકઆયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાન કરીને માનવ જીવન બચાવો. ઉનાળા ની ગરમીમાં કાયમ રક્તની અછત સર્જાતી હોય છે. આપનું રક્તદાન મારા તમારા […]

Continue Reading

શ્રદ્ધા,આસ્થા અને વિશ્વાસનો ઝરૂખો એટલે પલિયડ. લેખક – જયેશ શ્રીમાળી પલિયડ.
મોડેલ સ્કૂલ સાણંદ.

શ્રદ્ધા,આસ્થા અને વિશ્વાસનો ઝરૂખો એટલે મારું ભારત.જ્યાં અનેક દેવી દેવતાઓની પૂજા અર્ચના આદિ કાળથી થતી આવી છે અને સદાકાળ સુધી થતી રહેશે.આખા વિશ્વ પર જ્યારે કોરોનાના વાદળ છવાઈ ગયા છે ત્યારે કાળા માથાનો માનવી જે કોસો દૂર મંગળ ગ્રહ પર વસાહત બાંધવાનું વિચારી રહ્યો છે ત્યારે કોરોના સામે સાવ પાંગળો સાબિત થયો છે.જે માનવે સમગ્ર […]

Continue Reading