કેનાલમાં ગાબડાં પડી ખેતરોમાં પાણી ઘુસી જતાં જો લીધેલાં પાકનું પારાવાર નુકશાન થાય તો તેનો જવાબદાર કોણ રહેશે સરકાર કે કોન્ટ્રાકટર?

કોઈપણ વિસ્તારમાં કેનાલ બનાવવાંનાં એક માપદંડ અને વપરાતી સિમેન્ટ,કાળી રેતી, કપચી,લોખંડમાં સળિયાની જાડાય વગેરે વસ્તુઓની ગુણવત્તાથી તેની મજબૂતી સાથે આયુષ્ય ગણાતી હોય છે. કચ્છનાં દરેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નીકળતી કેનાલોની બનાસકાંઠા જિલ્લામાં બનેલી કેનાલો જેવી હાલત હાલ કચ્છમાં બની રહેલી કેનાલની બાંધકામ સ્થિતિ જોવા મળી રહી છે. પાણી આવતાં પહેલાં મજબૂત પાળ બાંધી લેવી […]

Continue Reading

જીવ કર્મપ્રધાન છે,ઇશ્વર કરુણાપ્રધાન છે. પરમ અવ્યવસ્થાનું નામ જ પરમાત્મા છે.

  ચિત્રકૂટની ભૂમિ પર પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ વિવિધ સવાલો પર સંવાદ કરતા જણાવ્યું કે જે પાગલ હોય,મેડ હોય એ વિચિત્ર હોય છે,તેની અદાઓ,ચેષ્ટાઓ,ચાલ,નિર્ણય બધું વિચિત્ર હોય,પણ પરમહંસ અતિવિચિત્ર હોય છે.એજ રીતે ભગવંતની ગતિ અતિવિચિત્ર હોય છે,કારણ કે એ કાર્ય-કારણ સિધ્ધાંતથી પર હોય છે.જેમ અહલ્યાના કર્મ જોયા વિના એને ગતિ આપી એમ ઇશ્વર પરમ […]

Continue Reading

કોરોનાની કટોકટી દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે થઇ શકે છે અનેક મોટાં કરાર

    વિદેશમંત્રી એસ. જયશંકર અમેરિકાની મુલાકાતે, વેક્સિનેશનથી લઇને રોકાણો સુધીની બાબતો પર મૂકાશે ભાર   24મે, ન્યૂયોર્ક: વિદેશમંત્રી એસ. જયશંકર સોમવારે સવારે અમેરિકા પહોંચ્યા છે. તેઓ આગામી 5 દિવસ એટલે કે 28 મે સુધી અમેરિકાના પ્રવાસે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટીએસ તિરૂમૂર્તિએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું, ‘1 જાન્યુઆરી, […]

Continue Reading

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરાયા..

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરાયા.. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા વેલીડ બી.યુ. પરમિશન વગર થતો વપરાશ/ઉપયોગ અટકાવવા કોમર્શિયલ બિલ્ડીંગ ને સીલ કરવામાં આવ્યા છે જેમાં નીચેના કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરાયા છે.શેફાલી કોમર્શિયલ સેન્ટર , પાલડી ચાર રસ્તા પાસે, પાલડી. (૮૧ યુનિટ), યુનિવર્સિટી પ્લાઝા, વિજય ચાર રસ્તા, નવરંગપુરા. (૬૮ યુનિટ).આ તમામ […]

Continue Reading

भारतीय सिनेमा के किंवदंती (legendary) पुरुष – प्राण

भारतीय सिनेमा के किंवदंती (legendary) पुरुष – प्राण साहब का जन्म 12 फरवरी , 1920 को दिल्ली के बल्लीमारान इलाके में हुआ। चरित्र अभिनेता ( character actor ) के अत्यंत गौरवपूर्ण करियर से पहले वे सिनेमा के पर्दे पर खलनायकी के कीर्तिमान बन चुके थे। उन्हीं से भारतीय सिनेमा में खलनायक की पहचान बनी। कोई […]

Continue Reading

તિલકવાડા તાલુકાના
વનમાળા ગામે મારક હથિયારો ઉછળ્યા. કુહાડી,લાકડી,પાઇપ,ત્રીકમ વડે જીવલેણ હુમલો

રાજપીપલા, તા 30 તિલકવાડા તાલુકાનાવનમાળા ગામે આડા સંબધ રાખવાના મામલે ઝગડો કરી અદાવતે મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરવાની ઘટનામા એકને ગંભીર ઇજા થવા પામી છે. જેમાં તિલકવાડા પોલીસ મથકે 6ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરીયાદી મોહસિન કમાલુદ્દીન ચૌહાણ (ઉ.વ ૩૧ ધંધો ગેરેજ રહે.વનમાળા (પંચાયત ફળીયુ)તા તિલકવાડા)એ આરોપીઓ(૧) ઇમરાન એહમદખાન શેખ (૨) નજરૂદિન […]

Continue Reading