કોબા ગામના કોમ્યુનિટી હોલમાં ડોક્ટર મોદી અને તેમની ટીમ દ્વારા covid 19 ની સારવાર માટે બેડની વ્યવસ્થા કરવામાં આવી.

ગાંધીનગર પાસે આવેલા કોબા ગામના કોમ્યુનિટી હોલમાં ડોક્ટર મોદી અને તેમની ટીમ દ્વારા ગ્રામજનોના સહયોગથી તાત્કાલિક ધોરણે covid 19 ની સારવાર માટે દરેક પાયાની જરૂરિયાત સાથે બેડની વ્યવસ્થા કરવામાં આવી.

Continue Reading

સતત સરકતા સંશયાત્મક સંસારનું અદભુત અને અનંત તત્વ એટલે “સ્વ”
શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

મારી દ્રષ્ટિએ સમગ્ર બ્રહ્માંડમાં અતિ ચમત્કારિક, આશ્ચર્યજનક, વિસ્મયકારક અને સમજવામાં થોડું અઘરું તત્વ એટલે “સંસાર” અને “સ્વ”. બંનેનું સ્વરૂપ ખૂબ અદભૂત, આશ્ચર્યકારક અને ખુબ જ ચમત્કારિક. વળી જે સંસારમાં “સ્વ” રહે છે (એટલે જે સંસારમાં આપણે રહીએ છીએ) તે સંસારના મૂળભૂત સ્વરૂપને ઓળખ્યા વગર જીવનયાત્રા સરળ કેવી રીતે બની શકે. સામાન્ય સંબંધોમાં પણ વ્યક્તિને ઓળખ્યા […]

Continue Reading

ઈ નર પટાધર નીપજે ઈ પાણી હૂંદો ફેર. મચ્છુ કાંઠોને મોરબી વચમાં વાંકાનેર, – ભાટી.એન.

મોરબી, વાંકાનેરનાં પાધર માંથી પસાર થતી વિશ્વ વિખ્યાત મચ્છુ નદીનાં પાણી માંજ એવી તાકાત છે કે તેનો નર એટલે માણસ જુદી માટીનો માણસ હોય છે તે બાહોશ લડવ્યો બહાદુર હોય છે તે વાંકાનેર ફરતે ડુંગરાઓ છે ચોમાસામાં લીલી ચૂંદડી ઓઢી વાંકાનેર બેઠું હોય તેવો બેનમૂન નઝારો જોવા મળે મચ્છુ નદી, પતાળીયા નદીનાં સંગમ કાંઠે વાંકાનેર […]

Continue Reading

કપલ ડાન્સ સ્પર્ધા

કોવિડની બીજી લહેરમાં મનોદિવ્યાંગ બાળકો ઘરમાં પૂરાઈ ગયા છે.નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર હરિકૃષ્ણ સ્વામી સ્કૂલ ફૉર મેન્ટલી ડિસેબલ દ્વારા ઓનલાઇન આવા બાળકો માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.જેથી ભય- માનસિક દબાણની સ્થિતિ બાળકો માં ન આવે. આજરોજ કપલ ડાન્સ સ્પર્ધા ઑનલાઇન મનો દિવ્યાંગ બાળકો માટે રાખી હતી. જેમાં બાળક અને તેનીમધર ડાન્સ કરવાનો હતો. […]

Continue Reading

બીસલેરીની જાહેરાતમાં શિક્ષકોની મજાક ઉડાવવામાં આવતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાલઘૂમ

https://m.facebook.com/story.php?story_fbid=3956496911108840&id=100002457093747 હમણાં થોડા દિવસોથી બીસલેરીની મીનરલ વોટરની નવી જાહેરાત આવી છે. જેમાં શિક્ષકની ઠેકડી ઉડાવવામાં આવી છે. જ્યારે સમાજમાં શિક્ષકનું એક આગવું સ્થાન છે ત્યારે આ જાહેરાત પોતાની પ્રોડક્ટ વેચવા માટે શિક્ષકને મજાક રૂપ બનાવી રહી છે. જેથી સમગ્ર ગુજરાતમાં આ જાહેરાતનો શિક્ષકો અને સમાજમાં વિરોધ થઈ રહ્યો છે. આ જાહેરાતના સામે ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષિક […]

Continue Reading

“સ્વસ્થ જીવનશૈલી ઋતુપ્રમાણે”

ઉત્કર્ષ ટ્રસ્ટ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા આયુર્વેદ શાખા, જીલ્લા પંચાયત, અમદાવાદ દ્વારા આયોજીત કાર્યક્રમ આદર્શ અમદાવાદના વેબીનાર FB પર. આજની વૈશ્વિક મહામારીના સંદર્ભે આયુષ ચિકિત્સા પધ્ધતિથી કોવિડ-૧૯ માટેના પ્રતિરોધક ઉપાયો, દવાઓની આડઅસરો, નાના બાળકોની રોગપ્રતિકારક શકિતને કેમ વધારવી, ખોરાક તથા આયુર્વેદમાં જે ઋતુચર્ચા જણાવેલ છે, તેનો સીધો સંબંધ શું આ કપરી પરિસ્થિતિમાં કોઈ […]

Continue Reading

ક્રિકેટના એન્સાય્ક્લોપીડિયા સચિનને જન્મદિને શબ્દોથી સલામ….- પૂજન મજમુદાર.

ક્રિકેટ ના એન્સાય્ક્લોપીડિયા સચિન ને જન્મદિને શબ્દો થી સલામ…. રમતના મેદાનથી એ હવે થઇ ગયો છે પરએવો છે, હતો ને રહેશે આપણોસચિન તેંડુલકર સુના સ્ટેડીયમના કાંગરા ને સુની છે સીટ્સસુની હવે ક્રિકેટને લગતી તમામ ટીટ બીટ્સ૨૪ વર્ષથી જેની રમત પર હતી સૌની નજરબેટને બોલતું બંધ કરીને બેઠો આપણોસચિન તેંડુલકર શાહોનો શાહ, શહેનશાહ છે એ સો […]

Continue Reading

ભીંત ફાડીને પીપળો ઊગે એવી તાકાત આપણા ભારતીયોમાં છે. રાત પસાર થઈ જશે. તમે તમારા અજવાળા પર ભરોસો રાખો. ભાંગી પડે એ ગુજરાતી નહીં. – અંકિત ત્રિવેદી.

નિરાશ ન થશો. ધીરજ ધરો. હામ ભીડો. અકળાઈ ન જાવ. કોરાનો સામે તમે સુરક્ષિત છો. જે પગલાં લેવાના છે તે પગલા જરૂરથી ભરો. સાવચેતી રાખો. માનસિકતામાં પોઝીટીવીટી ઊમેરો. તમને કોરોના થાય જ – એવું કોણે કહ્યું? અડધા તો માનસિક રીતે પડી ભાંગીએ છીએ, એટલે રોગ ઘર કરી જાય છે. બીમારી સિવાય આર્થિક કે અન્ય ચિંતાઓ […]

Continue Reading

🔔 સાંપ્રત : બિનસાંપ્રત ! – નિલેશ ધોળકિયા.

પ્રવર્તમાન પરિસ્થિતિ અનુલક્ષીને ઉદભવેલો તાર્કીક વિચાર ! આપણાંમાંથી ઘણાં લોકોએ પીપળો, લીમડો ને વડ કાપી નાંખ્યા. એટલે હવે ઓક્સિજન ઘટવા લાગ્યો અને ઓક્સિજનની બોટલ પર આધાર રાખવો પડે છે. હિંદુઓ પાગલ નહોતા કે ચૈત્ર તથા ભાદરવામાં પિતૃના મોક્ષ હેતુ પાણી ચડાવતા, પીપળાની પ્રદક્ષિણા કરતા ને પીપળાને વિષ્ણુ અને વડ ને ઋષિ માની તેને કાપતા નહોતા. […]

Continue Reading