શેતૂર / Mulberry /Morus alba / Silkworm mulberry* *ખટમીઠાં શેતૂર, મલબેરી અને સિલ્ક/ રેશમના કીડા* *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*

23/04/2021 🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* https://www.facebook.com/jagat.kinkhabwala *શેતૂર / Mulberry /Morus alba / Silkworm mulberry* *ખટમીઠાં શેતૂર, મલબેરી અને સિલ્ક/ રેશમના કીડા* એક જમાનામાં સાચું સિલ્ક બનતું તેના માટેના સિલ્કવોર્મ/ રેશમના કીડા ઉછેર માટેનું જૂનું અને જાણીતું તેમજ સમૃદ્ધ વૃક્ષ એટલે શેતુર/ મલબેરીનું વૃક્ષ. પ્યોર સિલ્કની ઇન્ડસ્ટ્રી માટેના કીડા આ […]

Continue Reading

ધોરાજી સિટી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશનમાં એક મિટિંગ બોલાવવામાં આવી. – રશ્મિન ગાંધી. ધોરાજી.

ધોરાજી સિટી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશનમાં એક મિટિંગ બોલાવવામાં આવેલધોરાજી પોલીસ સ્ટેશનમાં સરકારશ્રીના ગાઈડ લાઈન મુજબ ધોરાજીના પી.આઈ જાડેજા સાહેબ ધોરાજીના સમાજના લોકોને તેમજ કેટસવાળા તેમજ ડીજે વાળા અને સ્ટુડિયો વાળા તમામ લોકોને બોલાવવામાં આવેલ આ સાથે પી આઈ જાડેજા સાહેબ કરેલું કેશોદ કાશીના મુજબ ચાલવાનું રહેશે કારણકે અત્યારે કોરોના મહામારી હિસાબે હમણાં સરકારશ્રીએ […]

Continue Reading

અંધાધૂંધી ખૂટતી નથી
ચેઈન હવે તૂટતી નથી…ચીને મને કોરોના આપ્યો,

ચીને મને કોરોના આપ્યોકોરોનાની મેં થાળી વગાડીથાળીએ મને ભોજન આપ્યુંભોજને મને એંઠવાડ આપ્યોએંઠવાડ મેં ગટરમાં નાંખ્યોગટરે એને કચરો બનાવ્યોકચરાનો મોટો ડુંગર થયોડુંગર દૂરથી રળિયામણોરળિયામણા મેસેજો આવ્યામેસેજોએ ફિલોસોફી આપીફિલોસોફી મેં ફોરવર્ડ કરીફોરવર્ડે મને જ્ઞાન આપ્યુંજ્ઞાનની મેં યુનિવર્સિટી કરીયુનિવર્સિટીએ ઉપાય બતાડ્યાઉપાયથી મોંમાં ચાંદાં પડ્યાંચાંદાં મેં માસ્કથી સંતાડ્યાંમાસ્કે મને પ્રોટેક્શન આપ્યુંપ્રોટેક્શન મેં નેતાને આપ્યુંનેતાએ મને ચૂંટણી આપીચૂંટણીએ મને […]

Continue Reading

જામનગરના ગુલાબનગરમાં ભાભી-દિયર વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ.. દિયરની હત્યા ભાભીની હાલત અતિ ગંભીર.

https://youtu.be/zBYRxUmIO0c જામનગર જામનગરના ગુલાબનગરમાં ભાભી-દિયર વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ.. દિયરની હત્યા ભાભીની હાલત અતિ ગંભીર. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ પ્રભાત નગર ખાતે એક પરિવારમાં દિયર-ભાભી વચ્ચે કોઈ બાબતના ઘર કંકાશમાં લોહી રેડાયું છે. સવારે પોતાના ઘરે જ બંને વચ્ચે થયેલ ચાકુ બાજીમાં દિયરનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જયારે અતિ ગંભીર હાલતમાં ભાભીની સારવાર […]

Continue Reading

સ્થાનિક કોર્પોરેટરની અપીલને આવકારતા અમદાવાદના ખોખરા વિસ્તારના લોકો. કાલથી 2 દિવસ સુધી વિસ્તારમાં રહેશે સંપૂર્ણ લોકડાઉન.

https://youtu.be/fgA0SNUn1t0અમદાવાદ કોર્પોરેટરની અપીલને આવકારતી પ્રજા.. કાલથી 2 દિવસ સંપૂર્ણ લોકડાઉન સ્થાનિક કોર્પોરેટરની અપીલને આવકારતા અમદાવાદના ખોખરા વિસ્તારના લોકો. કાલથી 2 દિવસ સુધી વિસ્તારમાં રહેશે સંપૂર્ણ લોકડાઉન. વિઓ: અમદાવાદ મા ખોખરા વેપારી ઓએ સ્થાનિક ચેતન કોરપોરટર ની અપીલ ને લઈ ને આવતી કાલ થી બે દિવસ શનિવાર તેમજ રવિવાર સંપુણઁ બંધ પાળી ને કોરોનાની ચેન તોડવાનો […]

Continue Reading

કથાકાર પૂજ્ય શ્રી મોરારીબાપૂએ કોરોના સામેની લડાઇમાં રૂ. 1 કરોડની સહાય રાશિ જાહેર કરી

  23 એપ્રિલ, 2021 – સમગ્ર ભારત કોવિડ-19ની ઘાતક લહેરની સામે ઝઝુમી રહ્યું છે તથા દરેક રાજ્યોની સરકારો, એનજીઓ, સેવાભાવી સંસ્થાઓ અને પ્રત્યેક વ્યક્તિ પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરીને કોરોના સામેની લડાઇને બળ આપી રહ્યાં છે. હાલ દેશભરમાં ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ સહિતની ગંભીર સમસ્યાઓ સર્જાઇ છે ત્યારે કથાકાર પૂજ્ય શ્રી મોરારીબાપૂએ અમરેલી જિલ્લાના રાજૂલા, ભાવનગર, […]

Continue Reading

ઉપર લખેલ વેબસાઈટ અમદાવાદ માં કઈ હોસ્પિટલ માં કેટલા ખાલી બેડ છે તે જાણવા માટે ઉપયોગી થશે. બીજા ને પણ આ મેસેજ મોકલો જેથી કરી ને જરૂરિયાતમંદ સુધી માહિતી પહોંચે

covidamd.com ઉપર લખેલ વેબસાઈટ અમદાવાદ માં કઈ હોસ્પિટલ માં કેટલા ખાલી બેડ છે તે જાણવા માટે ઉપયોગી થશે. બીજા ને પણ આ મેસેજ મોકલો જેથી કરી ને જરૂરિયાતમંદ સુધી માહિતી પહોંચે

Continue Reading

મહામારીમાં સૌથી મોટા રાહતના સમાચાર ગુજરાતથી આવી રહ્યા છે.ઝાયડસની કોરોના દવા વિરાફીનને મંજૂરી

ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટીએ ઇમરજન્સી ઉપયોગ માટે વિરાફીનને આપી મંજૂરી ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટીએ ઇમરજન્સી ઉપયોગ માટે ઝાયડસની કોરોના દવા વિરાફીનને આપી મંજૂરી. કંપનીનો દાવો છે કે, હળવા લક્ષણો માટે ઝાયડસની વિરાફીનનો ઉપયોગ થશે. વિરાફીન પરીક્ષણમાં 91.15 ટકા સફળ પુરવાર થઇ. ઓક્સિજન લેવલને મેઈન્ટેઇન કરવા માટે પણ આ દવા કારગત નીવડી છે.

Continue Reading

I have started the auto services for COVID patients- please do share the same those who are on need
It’s completely automated process and you can book based on your area

I have started the auto services for COVID patients- please do share the same those who are on need It’s completely automated process and you can book based on your area Please help me to connect some one in media so can provide maximum reach Register Here: t.ly/YGX5Website Link: just100.in

Continue Reading

76વર્ષના શાંતાબેન દલવાડીએ કોરોનાને હંફાવી દીધો. પોઝિટિવ એટીટ્યુડ હોય તો કોરોના પણ હાંફી જાય. – ગિરીશ બ્રહ્મભટ્ટ.

મારા Friends Union ગ્રુપના એક મેમ્બર મિત્ર ચેતનાના નારણપુરામાં રહેતા મમ્મી(શાંતાબેન દલવાડી)ને ૫૦% ફેફસાંના ઈન્ફેકશન સાથે હોસ્પિટલમાં દાખલ કરેલા. ૭૬ વર્ષ ની ઉંમર, હાઈ બીપી, ડાયાબિટીસ , હાયપરટેંશન, અને ઓબેસીટી હોવા છતાં પણ એમના હસમુખા સ્વભાવ અને પોઝીટીવ એટીટ્યુડ ને કારણે ફક્ત ૬ જ દિવસમાં ૯૧ ઓકિસજન સાથે રજા લઈને રવિવારે ઘરે આવી ગયા. આજે […]

Continue Reading