 ૨૩ એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ
 રેલી તરફ જતી ભીડ જયારે લાઈબ્રેરી તરફ વળશે ત્યારે સમાજમાં સાચી ક્રાંતિ થશે.
 પુસ્તક જ્ઞાનની પરબ છે.

પુસ્તક. બે પૂંઠા વચ્ચેના કાગળ ફેરવતાં ફેરવતાં થતો આત્મા સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. જ્ઞાનનો ભંડાર એટલે પુસ્તક. પ્રગતિ અને એક અનેરી સમજનો મગજ સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. માત્ર એટલો વિચાર કરીએ કે પુસ્તક વિનાની દુનિયા કેવી લાગતી હોત ? કોઈ પણ વાતની કોઈ દિશા, દશા કે પ્રમાણ હોત જ નહીં ! જ્ઞાન મેળવવા માટે હંમેશા […]

Continue Reading

ન્યુ એજ્યુકેશન પોલીસીમાં કુલપતીની
નિમણૂંક બોર્ડ ઓફ ગવર્નન્સ કરશે

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ ભારતની નવી શિક્ષણ નીતિ ઉપર ૨૯મો વેબીનાર યોજવામાં આવ્યો હતો. કેસીજીના એડવાઇઝર પ્રિ.એ.યુ.પટેલે મુખ્ય વક્તા તરીકે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતુ કે નવી શિક્ષણ નીતિમાં યુનિવર્સિટીઓના કુલપતીઓની નિમણૂંક બોર્ડ ઓફ ગવર્નન્સ કરશે. કોઇપણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપ હશે નહી. આ નીતિ અંતર્ગત વિશ્વની ૧૦૦ […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો
😷 વિનોદ મેઘાણી😷
🌞તા.૨૩/૦૪/૨૦૨૧🌞

🙏ઘરમાં રહો-સુરક્ષિત રહો🙏 પોઝિટિવ સમાચારની નવી પહેલરાજયમાં ૨૨-૦૪-૨૦૨૧ નારોજ કોવિડ-૧૯ના દર્દીઓ ૫૦૧૦ સાજા થયા રાજ્યના DGPનો આદેશરાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ મહત્વનો મેસેજ સોશિયલ મીડિયા દ્વારા જનતાને પાઠવ્યો છે. તેઓએ જણાવ્યું કે, ‘લગ્ન પ્રસંગમાં માત્ર 50 લોકો જ હાજરી આપી શકશે. ઉપરાંત રાત્રી કરફ્યુ દરમ્યાન લગ્ન પ્રસંગ યોજી શકાશે નહીં વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં […]

Continue Reading

NSDC and FCDO Launch Disability Sensitisation E-Modules on e-skill India Platform

   A series of 8 e-modules of 2-hour duration each developed on disability sensitisation to support practitioners working with people with disabilities  Modules made available to NSDC’s 11,000 empanelled training partners, over a million youth enrolled on NSDC’s e-Skill India portal and to the network organisations of Skill Council for Persons with Disabilities […]

Continue Reading

*માનસ મંદિર* *મહેશ એન.શાહ* દિવસ 6 તારીખ 22 એપ્રિલ * *[મં]ત્ર-વિચાર [દિ]ક્ષિત [ર]હેનારાનું સ્થાન એટલે મંદિર.*

  *આ સમયમાં જય ઇમાનનાં નારા સાથે દરેક પોતાની જવાબદારી નિભાવે:મોરારિબાપુ.* *કથા સાથે જોડાયેલા સૌ કોઇ વ્યાસપીઠની સાથે રહી કરી રહ્યા છે આ કપરો કાળ ખાળવાનો સ્તુત્ય પ્રયાસ.* છઠ્ઠા દિવસની કથા પ્રારંભે વૃંદાવન ધામ અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર બંનેની સેવાકીય પ્રવૃત્તિને સાંકળીને યોજાયેલી આ રામકથા વિશે કહેતા બાપુએ જણાવ્યું કે રામાયણ અને તુલસીના અન્ય […]

Continue Reading

WhiteHat Jr Collaborates with Kapil Dev to Create Unique Learning Opportunities for Children

  MUMBAI, April 22, 2021: WhiteHat Jr, a leading EdTech company known for delivering live online classes in Coding & Math, has collaborated with ace cricketer and former World Cup-winning captain Kapil Dev to make learning fun and engaging. The association leverages a Cricket-based project to inspire students to create interesting applications. The project known […]

Continue Reading

સિવિલ સક્સેસ સ્ટોરી
કોરોનામુક્ત થઇ દર્દીએ હોસ્પિટલને હ્યદયસ્પર્શી પત્ર લખ્યો !

હોસ્પિટલની સારવાર અને હેલ્થકેર વર્કરો દ્વારા કરાયેલી દરકાર બદલ પત્ર લખી આભાર વ્યક્ત કર્યો આઇ.સી.યુ.માં પહોંચ્યા બાદ જીવવાની આશા છોડી ચૂકી હતી :તબીબોના અથાગ પરિશ્રમ અને સ્ટાફ મિત્રો દ્વારા મળેલ સારસંભાળે મને નવજીવન આપ્યું – મેનકા શર્મા ’12 મી એપ્રિલે મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો તો હું પડી ભાંગી હતી..સર્વ પ્રથમ મેં ખાનગી હોસ્પિટલમાં દાખલ […]

Continue Reading

GTU નો મહત્વપૂર્ણ નિર્ણય.

GTU નો મહત્વપૂર્ણ નિર્ણય વિદ્યાર્થીઓએ આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સીન લેવી ફરજીયાત 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે, આ તમામ વિદ્યાર્થીઓ માટે વેક્સીન લેવી ફરજીયાત

Continue Reading