*કોવિડ-૧૯- અમદાવાદ આરોગ્યકર્મીઓની ફરજનિષ્ઠાને સલામ. દર્દીઓની સેવા માટે તત્પર કર્મીઓનો ‘હમ નહી રુકેંગે’ નો કર્તવ્ય મંત્ર* *અમદાવાદ સિવિલ મેડીસીટીના ૨,૫૦૦ થી વધુ સ્ટાફે મહિનાઓથી રજા લીધી નથી*

– અમદાવાદ: અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇલાજની આશાએ આવેલા દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે. વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ તથા મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં નવનિર્મિત કિડની […]

Continue Reading

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતના કાર્યકર્તા એડવોકેટ મૈત્રીબેન જે પોપટ દ્વારા ખુબ જ સરસ માહિતી દરેક વિગત નાનામાં નાના ઉદાહરણ ને સમજાવીને આપી.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંતના કાર્યકર્તા એડવોકેટ મૈત્રીબેન જે પોપટ દ્વારા ખુબ જ સરસ માહિતી દરેક વિગત નાનામાં નાના ઉદાહરણ ને સમજાવીને આપી. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મહિલા પાંખ દ્વારા દર મહિને ઓનલાઇન બેઠક થતી હોય છે. એપ્રિલ 2021 મહિનામાં પણ ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં એડવોકેટ મૈત્રીબેન જે પોપટ દ્વારા સાઇબર […]

Continue Reading