આત્મનિર્ભર ભારત ના વિચાર ને સાર્થક કરતી “દેશી દુકાન” ટી શર્ટ સ્ટોર નું અમદાવાદ ખાતે લોન્ચિંગ

આજ થી 6 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર ના હૃદયસમા રાજકોટ માં એક નવા વિચાર ને જન્મ મળ્યો અને જે ગુજરાત માં પ્રખ્યાત થઇ ગયો. આત્મનિર્ભર ભારત ના વિચાર સાથે વોકલ ફોર લોકલ ટી શર્ટ બ્રાન્ડ કે જેને એક નવા વિચાર સાથે ધર્મેશ વ્યાસ દ્વારા આકાર આપવામાં આવ્યો અને આ ટી શર્ટ ને સંપૂર્ણ ગુજરાતી બનાવ્યા. દરેક […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો
વિનોદ મેઘાણી😷
🌞તા. ૧૪/૦૪/૨૦૨૧🌞

સુરતમાં નમો કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂકોંગ્રેસ ખોટી ધમકી આપવાનું બંધ કરે :પાટીલસી.આર.પાટીલે આઈસોલેશન સેન્ટરને ખુલ્લુ મૂકીને પાટીલે ઈન્જેક્શન મુદ્દે પ્રતિક્રિયા આપી હતી કાયદેસર રીતે લોકોના જીવ બચાવવા પ્રયાસ કર્યા હતાકપરા સમયમાં એક બીજા પ્રત્યે માત્ર દયા અને મદદ કરવામાં મદદ મળશે: નીરવ શાહસુરતમાં આઈસોલેશન સેન્ટરને ખુલ્લુ મૂકીને પાટીલે ઈન્જેક્શન મુદ્દે પ્રતિક્રિયા આપી હતી પ્લેગ વખતે […]

Continue Reading

વડોદરામાં યજ્ઞ પુરુષ સભાસ્થળ ખાતે સ્થાપિત કોવિડ હોસ્પિટલ નો પ્રથમ તબક્કો કાર્યરત: નર્મદા વિકાસ મંત્રી અને પદાધિકારીઓએ સંતો સાથે લીધી મુલાકાત

વડોદરા તંત્ર દ્વારા બાપ્સ,અટલાદરાના યજ્ઞપુરૂષ સભા સ્થળ ખાતે ૫૦૦ પથારી ની સમર્પિત કોવિડ હોસ્પિટલનું નિર્માણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું જેનો પ્રથમ તબક્કો આજે કાર્યરત થઈ ગયો છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે માત્ર ચાર દિવસમાં અહીં જરૂરી સિવિલ અને વિદ્યુત કામો, પાઈપડ ઓકસીજન લાઈનની સ્થાપના, અને પ્રવાહી […]

Continue Reading

ભારત સરકાર અને DRDOના સહયોગથી ગુજરાત સરકારની અભૂતપૂર્વ પહેલ.

અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાશે……………………………..ઓક્સિજન સુવિધા સાથેની આ હોસ્પિટલમાં ૧૫૦ બેડનું આઇ.સી.યુ. પણ હશે………………………………જરૂર પડે તો વધુ ૫૦૦ પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા………………………………મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરાઈ………………………………..આગામી બે અઠવાડિયામાં હોસ્પિટલ કાર્યરત થઇ જાય એ […]

Continue Reading

🔴 “કોરોના ન્યૂઝ અપડેટ 🔴*ગુજરાત

🔴 “કોરોના ન્યૂઝ અપડેટ 🔴*ગુજરાત રાજ્યમાં આજે કોરોનાની વધતી રફતાર સાથે કેસ માં મોટો વધારો નોંધાયો, મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૬,૬૯૦ડીસ્ચાર્જ:- ૨,૭૪૮મૃત્યુ:- ૬૭ *ગાંધીનગર શહેરમાં આજે વધારા સાથે ૫૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…* સેકટર:-૨-૯સેકટર:-૩-૧૦સેકટર:-૭-૨સેકટર:-૮-૨સેકટર:-૧૬-૧સેકટર:-૧૯-૧સેકટર:-૨૦-૧સેકટર:-૨૧-૩સેકટર:-૨૪-૫સેકટર:-૨૭-૫સેકટર:-૨૮-૧સેકટર:-૩૦-૧૧જી.ઈ.બી.:-૩ *ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વધુ ૫૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…* ઝિંડવા-૧, દહેગામ-૪, અમરાજીના મુવાડા-૧, નાંદોલ-૧, ડભોડા-૧, […]

Continue Reading

ઓરીએનટ કલબમાં તારીખ ૪ એપ્રિલ થી કોવિડ વેકિસનેશન ડ્રાઈવ યોજાઈ.

ઓરીએનટ કલબમાં તારીખ ૪ એપ્રિલ થી કોવિડ વેકિસનેશન ડ્રાઈવ યોજાઈ જેમાં કલબના મેમ્બર્સ તેમના પરિવાર અને ગેસ્ટ આમ જનતા સાથે આવ્યા હતા અને વેકિસનેશનના આ મહાઅભિયાનમાં જોડાયા હતા કલબ દ્વારા દરેક વ્યક્તિ ને ચા. કોફી અને બિસ્કીટ મફતમાં આપવામાં આપવામાં આવતા હતા આ ડ્રાઈવમાં ૪૫ વષ થી વધુ વયના લોકો જોડાયા હતા કલબના પ્રમુખ અજીતભાઈ […]

Continue Reading

એલ.જી.માં સારવાર ના મળી, અને થયું મોત. મીડિયા પર હુમલો.

એલજી હોસ્પિટલમાં માંથી એક દર્દીને ચાદરમાં ચાર વ્યક્તિઓ દ્વારા ઉચકીને રિક્ષામા લઈ જવામાં આવતા હતા જેમાં બે મહિલા રડી રહી હતી આ બાબતને ધ્યાનમાં રાખી કંઈક અજુગતું લાગતાં હુ રીક્ષા તરફ ગયો, મેં પૂછપરછ કરી કે આખરે આ રીતે દર્દીને શા માટે આ રીતે લઇ જઇ રહ્યા છો 108ને કેમ નથી બોલાવતા રિક્ષામાં બેઠેલા દર્દીના […]

Continue Reading