બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ   

  બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુ ને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ પરમ પૂજ્ય મહામંડલેશ્વર ભારતીજી બાપુ આજે વહેલી સવારે અમદાવાદના આશ્રમમાં નિર્વાણ પામ્યા એ સમાચાર મને હરિદ્વારમાં મારી કથા દરમ્યાન મળ્યા. ભારતીબાપુ સાથેનો મારો બહુ જુનો સંબંધ. એમનાં ધાર્મિક, સામાજિક અને વિવિધ સેવાકાર્યો માટે જયારે જયારે બાપુએ મને કહેલું ત્યારે મે એવાં કર્યો માટે રામકથાઓ યોજેલી. એમનો સ્નેહાદર […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો. – વિનોદ મેઘાણી.
😷dete😷
1️⃣2️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣

રેમડેસિવીર ઈંજેક્શનની માગ વધતા નિકાસ પર રોકકોરોના સંકટ રોકવા માટે લોકોને જેને જીવનરક્ષક માને છે, તેવા રેમડેસિવિર ઈંજેક્શનની નિકાસ પર કેન્દ્ર સરકારે તાત્કાલિક રોક લગાવી દીધી છે. ભારત સરકારે દેશમાં હાલત સુધરે નહીં ત્યાં સુધી તેના પર રોક લગાવાની જાહેરાત કરી છે.એક્સપોર્ટ પર રોકનો આ નિર્ણય ત્યાં સુધી લાગૂ રહેશે, જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ ઓછુ […]

Continue Reading

સમજદારીએ મુગ્ધતા છીનવી લીધી – મિત્તલ ખેતાણી.રાજકોટ,

સમજદારીએ મુગ્ધતા છીનવી લીધી આંખોની સૌ સ્નીગ્ધતા છીનવી લીધીસમજદારીએ મુગ્ધતા છીનવી લીધી ચક્ર છેલ્લે જીતી જ ગયું બાંસુરીથીવિધિએ કૃષ્ણની નિર્દોષતા છીનવી લીધી પ્રેમને લગ્ન સાથે છે સતરસો પેઢીનું વેરસત્યએ કલ્પનાની વાર્તા છીનવી લીધી બનવું જ પડ્યું કમાવતર સદા કુંતીનેપ્રારબ્ધે કર્ણની માતા છીનવી લીધી અયાચક સુદામાને ધરવીને મૈત્રીમૂલ્યથીસખાએ ખુમારીની મતા છીનવી લીધી ખરખરો પણ હવે ક્યાં […]

Continue Reading

 જીવજંતુઓની નિ:સાસાનો બદલો લેવા જ કુદરત ભૂકંપ, તોફાન અને મહામારીનું સર્જન કરે છે.

 જો હવે પણ મનુષ્ય નહિ સમજે તો મહાવિનાશ થઈને જ રહેશે. મહર્ષિ કપિલે જણાવ્યું હતું કે માણસોના કુલ વજનથી જળ,જમીન પર રહેતા પ્રાણીઓનું વજન ૨૦ ગણા વધુ હોવું જોઈએ તો જ માણસો શાંતિપૂર્ણ પૃથ્વી પર રહી શકશે અને જો આવું નથી થતું તો પ્રકૃતિ જાતે જ કોઈ ન કોઈ રીતે મનુષ્યનું વિનાશ સર્જે છે. […]

Continue Reading

કેન્દ્ર સરકારે રેમડેસિવિર ઈન્જેકશન અને રેમડેસિવિર API પર કોરોનાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો.

કેન્દ્ર સરકારે રેમડેસિવિર ઈન્જેકશન અને રેમડેસિવિર API પર કોરોનાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો દેશમાં રેમડેસિવિર ઈન્જેકશન હોસ્પિટલ અને દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે સુચન કર્યું ઘરેલુ ઉત્પાદકોએ વેબસાઈટ પર માહિતી મુકવા જણાવાયું

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ
રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ
છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો
5469
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો
3,47,495
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ
54.

બ્રેકિંગ ન્યૂઝરાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસછેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો5469રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો3,47,495ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ54રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા2976ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા3,15,127રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા27,568

Continue Reading

મનોદિવ્યાંગ બાળકો માટે ભવિષ્ય માટે નુ આર્થિક આયોજન.

‘ભવિષ્ય માટે બચત યોજના’~ વાલીઓ સામાન્ય રીતે ચિંતામાં હોય છે કે મારા પછી મારા દિવ્યાંગ બાળકને કોણ રાખશે? બાળકોનો નિર્વાહ માટે અત્યારે જે ખર્ચા હોય છે.તે ભવિષ્યમાં કોણ કરશે? અને એટલે જ ભવિષ્ય માટેના બચત આયોજન કરવાના ભાગરૃપે આજે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાયાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ વાલીઓ માટે એક ઓનલાઈન વેબીનાર […]

Continue Reading

ગર્વ છે ગુજરાત પોલીસ પર.. ફરજ સાથે સાથે પ્રજાની વહારે આવતી ચાંગોદર પોલીસ

અમદાવાદ: કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પોલીસ રાત દિવસ ભૂલી ફરજ તો બજાવે છે સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય ની પણ ચિંતા કરતા જોવા મળી રહી છે.. કોરોનાની મહામારીએ ભરડો લીધો છે ત્યારે મેડિકલ સેવામાં જોડાયેલ લોકો, તંત્ર અને સરકાર આ મહામારીને રોકવા પ્રયાસો કરી રહી છે ત્યારે સેવા શાંતિ અને સુરક્ષાના સૂત્ર સાથે 24 […]

Continue Reading

*અમદાવાદ સિવિલમાં માત્ર એક ઓપરેશનથી જામનગરના વ્યક્તિની કમરની વર્ષો જૂની સમસ્યાનો સફળ ઓપરેશન કરી અંત લાવતા તબીબો.

જીએનએ અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો સહિતનો સમગ્ર સ્ટાફ એક તરફ કોરોનાના દર્દીઓને સારવાર પ્રદાન કરવા માટે રાતદિન એક કરી રહ્યો છે, તેવા સમયે સિવિલ હોસ્પિટલમાં અન્ય તકલીફો ધરાવતા દર્દીઓ ઉપર એટલી જ કાળજી અને સંવેદના સાથે ધ્યાન આપવાનું પણ સતત ચાલુ રાખીને સિવિલના સ્ટાફે માનવસેવાનો યજ્ઞ અવિરતપણે ચાલુ રાખ્યો છે.જામનગરના નિવાસી […]

Continue Reading