🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* *સ્પેથોડિઆ /Spathodea Campanualata / African Tulip Tree / Scarlet bell tree*

09/04/2021 🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* https://www.facebook.com/jagat.kinkhabwala ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com Mob. No. +91 98250 51214 *સ્પેથોડિઆ /Spathodea Campanualata / African Tulip Tree / Scarlet bell tree* *ભવ્ય, રૂઆબદાર અને સદાબહાર સ્પેથોડિઆ* સ્પેથોડિઆ એક રૂઆબદાર અને સદાબહાર લીલુંછમ રહેતું બગીચામાં પોતાનું આગવું સ્થાન ધરાવતું વૃક્ષ છે. સૂકા પ્રદેશમાં ખુબ સારી રીતે […]

Continue Reading

અમદાવાદમાં ત્રિપદા સોસાયટીમાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતિ વસંતીબેન મહેન્દ્રભાઈ (ફુવા) દ્વારા કોરોના વેક્સિન આપવાનો કાર્યક્રમ તા. ૦૮.૦૪.૨૦૨૧ને ગુરૂવારના રોજ યોજવામાં આવેલ.

ગોરના કૂવા વિસ્તારમાં આવેલ ત્રિપદા સોસાયટીમાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતિ વસંતીબેન મહેન્દ્રભાઈ (ફુવા) દ્વારા કોરોના વેક્સિન આપવાનો કાર્યક્રમ તા. ૦૮.૦૪.૨૦૨૧ને ગુરૂવારના રોજ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગોરના કૂવા વિસ્તારમાં આવેલ સોસાયટીના ૪૫ વર્ષથી મોટી ઉંમરના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોરોના વેક્સિન લીધેલ હતી. આ કાર્યક્રમમાં કાઉન્સિલર શ્રીમતિ વસંતીબેન મહેન્દ્રભાઈ (ફુવા) ભાજપના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ફુઆ, […]

Continue Reading

રાષ્ટ્રીય આચાર્ય મહામંડળના રરમાં અધિવેશનમાં પ્રિ.સંજય વકીલે પેપર રજૂ કર્યું.

ભારત દેશના રાષ્ટ્રીય આચાર્ય મહામંડળનું ૨૨મું રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવ્યું હતુ. તા. 8 તથા 9 એપ્રીલ – 2021 દરમ્યાન યોજાયેલ આ વેબીનાર પૂનાના એમઆઈટી ધ્વારા આયોજીત કરવામાં આવ્યુ હતુ. આ રાષ્ટ્રીય આચાર્ય મહામંડળમાં ૩૦૦થી વધારે આચાર્યો જોડાયા હતા. આ અધિવેશનનો ટોપીક “હાયર એજ્યુકેશન ઇન પોસ્ટ કોવીડ એરા” હતો. રાષ્ટ્રીય આચાર્ય મહામંડળના સેક્રેટરી જનરલ તથા એચ.એ.કોલેજના […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો. – વિનોદ મેઘાણી.

આજના મુખ્ય સમાચારો* *dete* 0️⃣9️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *RT-PCR ટેસ્ટને લઈને ICMRએ જાહેર કરી નવી ગાઇડલાઇન* *સરકારના કેસનો આંક ઘટાડવા માટે નવું ગતકડું હોય તેમ લાગી રહયું છે* ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં રોજના 3 હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ICMRએ કોરોના ટેસ્ટ રિપોર્ટને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી […]

Continue Reading

કોરોનામાં લેવાતી કાળજીની વધુ માહિતી.

*રિપોર્ટ કેટલા કરવા* 1] રેપિડ ટેસ્ટ પોઝિટિવએ આવે તો તેજ દિવસે RT-PCR ટેસ્ટ કરવો 2] RTPCR ટેસ્ટ માં કોરોના કેટલો સક્રિય છે તેની જાણકારી મળશે 3] RTPCR 15 થી 20 વચ્ચે આવે તો 2 દિવસ માં નીચે ના રિપોર્ટ કરાવી લેવા 4] CBC, CRP 5] ESR 6] LFT 7] D-Dimmer 8] SGPT 9] HRCT ખુબ […]

Continue Reading

માનસ હરિદ્વાર* *મહેશ એન.શાહ* દિવસ 6 તારીખ 8 એપ્રિલ

  *ભલ અને ખલનું સંયુક્ત રૂપ જ સંસાર છે.* *વિષયીને શિક્ષા,સાધકને દિક્ષા,સિધ્ધને ભિક્ષા અને શુધ્ધને કૃપા-પ્રસાદ મળે છે.* *પ્રારબ્ધ અને પુરુષાર્થ અર્થનાં બે દ્વાર છે.* *સૌરાષ્ટ્ર સ્વયં સદાવ્રત છે.* *અતિ કર્મ અંતે અધર્મ અને બહુ-મત આખરે શોકપ્રદ છે.* પૂર્ણ કુંભના પવિત્ર પર્વ પર પાવન આશ્રમમાં છઠ્ઠા દિવસની કથાએ બાપુએ કહ્યું કે કૃષ્ણ ઉપનિષદનો સંદર્ભ જેમા […]

Continue Reading

*રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બાદ પીએમ મોદીનું નિવેદન* *લોકડાઉનને લઈને કરી જાહેરાત*- વિનોદ મેઘાણી

*NEWS UP DAT આજના મુખ્ય સમાચારો* *dete* 0️⃣8️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣ પીએમ મોદીએ જનતા પાસે કોરોનાથી બચવા માટેના સૂચનો માંગ્યા છે. તેઓએ જણાવ્યું કે, ‘એક વાર ફરીથી દેશમાં પડકાર રૂપ સ્થિતિ સર્જાઇ છે. કોરોના અચાનક વધતા મુશ્કેલી આવશે 30 વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસ્ટિંગ જરૂરી જેટલા ટેસ્ટ વધશે એટલા કોરોનાના કેસો બહાર આવશે કોન્ટેક્ટ ટ્રેસિંગને ટીમ બનાવીને કામગીરી કરો યોગ્ય […]

Continue Reading

*રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બાદ પીએમ મોદીનું નિવેદન* *લોકડાઉનને લઈને કરી જાહેરાત*

પીએમ મોદીએ જનતા પાસે કોરોનાથી બચવા માટેના સૂચનો માંગ્યા છે. તેઓએ જણાવ્યું કે, ‘એક વાર ફરીથી દેશમાં પડકાર રૂપ સ્થિતિ સર્જાઇ છે. કોરોના અચાનક વધતા મુશ્કેલી આવશે 30 વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસ્ટિંગ જરૂરી જેટલા ટેસ્ટ વધશે એટલા કોરોનાના કેસો બહાર આવશે કોન્ટેક્ટ ટ્રેસિંગને ટીમ બનાવીને કામગીરી કરો યોગ્ય રીતે સેમ્પલ લેવામાં આવે તે જરૂરી તેઓએ વધુમાં […]

Continue Reading

સિવિલ હોસ્પિટલ બહાર પોલીસ બન્દોબસ્ત ગોઢવામાં આવ્યો.. 22 હથિયારી પોલીસ જવાનો સાથે સ્થાનિક પોલીસ ખડેપગે હાજર..

સિવિલ હોસ્પિટલ બહાર પોલીસ બન્દોબસ્ત ગોઢવામાં આવ્યો .. 22 હથિયારી પોલીસ જવાનો સાથે સ્થાનિક પોલીસ ખડેપગે હાજર.. દર્દીઓના સગા કોઈ ઘર્ષણ ના કરે તે માટે બંદોબસ્ત.. વધુ પેશન્ટ આવે તો સારવાર આપવામાં કોઈ ચૂક રહે અને હોસ્પિટલમાં કોઈ હોબાળો ના થાય તે માટેની વ્યવસ્થા હોસ્પિટલ સતાવાળા ઓએ ગત રાતથી માગ્યો પોલીસ બંદોબસ્ત .. PI અને […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 4021 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 3,32,474.

બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 4021 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 3,32,474 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 35 રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2197 ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,07,346 રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 20,473

Continue Reading