ખલીલ ધનતેજવી : સ્મરણયાત્રા. – રઈસ મનીઆર.

આજથી 70 વરસ પહેલાની એક સાંજે દસબાર વર્ષની ઉમરે પહેલી ગઝલ લખી બાળક ખલીલે એના દાદાને એ ગઝલ સંભળાવી તો દાદાએ પૂછ્યું, ક્યાંથી ઉતારી લાવ્યો? અને ખલીલ સાહેબે જવાબ આપ્યો, ઉતારી નથી લાવ્યો, ઉપરથી ઉતરી છે. જનાબ ખલીલ ધનતેજવી, મુશાયરાની રાંક દુનિયાનું ધન, ગઝલની અંધારી ગલીઓનું તેજ. ગુજરાતી ગઝલને ધનતેજ ગામની આ અમૂલ્ય ભેટ, એ […]

Continue Reading

ખલીલભાઈ પહેલાં *પત્રકાર* હતા. તેમનો કિસ્સો. – પ્રજા.

ખલીલ ભાઈ પહેલાં *પત્રકાર* હતા . ગામના સમાચારો લખીને તેઓ વડોદરા લોકસત્તાને મોકલતા. તેમના મોકલેલા સમાચારો છપાતા પણ હતા. એક વખત એમના ગામમાં કોઈના ઘરે મહેમાન આવ્યા. રાત્રે મહેમાન જ ચોરી કરીને જતા રહ્યા ખલીલ ધનતેજવીને ખબર પડી, તેમણે તો સમાચાર લખીને મોકલી દીધા અને સમાચાર છપાઈ પણ ગયા. પોલીસે જેના ઘરે ચોરી થઈ હતી […]

Continue Reading

જાણીતા ગુજરાતી સાહિત્યકાર/ગઝલકાર ખલિલ ધનતેજવીનું અવસાન જાણીતા કવિ ખલીલ ઘનતેજવીનું 82 વર્ષની વયે નિધન …

જાણીતા ગુજરાતી સાહિત્યકાર/ગઝલકાર ખલિલ ધનતેજવીનું અવસાન જાણીતા કવિ ખલીલ ઘનતેજવીનું 82 વર્ષની વયે નિધન …

Continue Reading

વાંકાનેરનાં મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાનું અવશાન થયું. – સંકલન :ભાટી. એન.

વાંકાનેર મહારાજા અને કેન્દ્રનાં માજી પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા ઉંમર વર્ષ 88 નું તારીખ 03/04/2021 ની રાત્રેએ ટૂંકી બીમારીથી અવસાન થયું છે. મોરબી જિલ્લાનું વાંકાનેર મચ્છુ કાંઠે વસેલું છે 500 વર્ષ અગાવ આ સિટીની સ્થાપના ઝાલા વંશનાં રાજવીએ કરેલ તેના વંશજ મહારાજા દિગ્વિજસિંહ ઝાલાનાં પિતા પ્રતાપસિંહ ઝાલા ખુબ લાંબું જીવેલ અને 2006 માં તેમનું […]

Continue Reading

કોરોનાની કરુણ કથા. – હજુ પણ ચેતો.

અમદાવાદમાં રહેતા તાપસ સાહુ અને શ્વેતા મહેતા સાહુ તેમના પ્રથમ સંતાનની વાટ જોઈ રહ્યા હતા ! ૩૫ વરસની શ્વેતા ખેતીવાડી ખાતામાં એકાઉન્ટન્ટની ફરજ બજાવે છે અને તાપસ ઈન્ડિયન એર ફોર્સમાં પાઈલોટની ફરજ બજાવે છે ! તાજેતરમાં શ્વેતાએ ગળામાં દુ:ખાવો થવાની ફરિયાદ કરી તો તેને ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું બંધ કરાવી તાપસ માટલી ખરીદ કરી આવ્યો […]

Continue Reading

રાજ્યમાં આજે રેકોર્ડબ્રેક 2800 થી વધુ નવા કેસ નોંધાયા, રસીકરણ છતા કોરોનાની સ્થિતિ બેકાબુ. આગળનો આદેશ ના થાય ત્યાં સુધી ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓ બંધ: સીએમ

ગાંધીનગર : રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2800થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2815 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના કોરોના સંક્રમણથી […]

Continue Reading

આજના મૂળહય સમાચાર. – વિનોદ મેઘાણી.

આજના મુખ્ય સમાચારો* *dete* 0️⃣4️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *જે લોકો રસી નહીં લે તેમને કામ ધંધો કરવા નહીં દેવાય* રાજપીપળાના વેપારીઓએ RT-PCR ટેસ્ટ અને વેક્સિન લેવી જરૂરી. નર્મદા આરોગ્ય વિભાગે કહ્યું- જે લોકો રસી નહીં લે તેમને કામ ધંધો કરવા નહીં દેવાય ******** *સુરતમાં વૅક્સિન લીધા બાદ પણ ૨૩૬ લોકોને કોરોના થયો* અમાદાવાદ: ગુજરાતમાં દર કલાકે ૧૦૦ લોકો […]

Continue Reading

*અમદાવાદ ના પાલડી પોલીસ સ્ટેશન દ્વારા ૫૦૦૦ માસ્કનુ વિના મૂલ્યે વિતરણ…*

પોલીસ એટલે માત્ર દંડ કરે, પોલીસ એટલે માત્ર રૂપિયા લે, પોલીસ એટલે માત્ર લાકડી મારે, આ છાપ આપણા મગજમાં ઘર કરી ગઇ છે. પરંતુ સાંપ્રત મહામારી ના સમયમાં પોલીસ સારા કાર્યો પણ કરે છે. તાજેતરમાં અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન દ્વારા લગભગ ૫૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોડ ઉપર જતા સામાન્ય માણસોને પોલીસ-સ્ટેશનના […]

Continue Reading

**ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 2815 કેસ, 13 લોકોના મોત**અમદાવાદમાં 659 કેસ**સુરતમાં 687 કેસ**રાજકોટમાં 277 કેસ**વડોદરામાં 384 કેસ**🚨

🚨🚨🚨🚨🚨🚨🚨 **ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 2815 કેસ, 13 લોકોના મોત** **અમદાવાદમાં 659 કેસ** **સુરતમાં 687 કેસ** **રાજકોટમાં 277 કેસ** **વડોદરામાં 384 કેસ** કુલ કેસ : 3,15,563 કુલ ડિસ્ચાર્જ : 2,96,713 એકટીવ કેસ : 14,298 કુલ મોત : 4552

Continue Reading