એચ.એ.કોલેજમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ તથા એન.સી.સી યુનીટ ધ્વારા આજરોજ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આમતો ૧લી એપ્રીલે લોકો એકબીજાને એપ્રીલફુલ બનાવવાનો પ્લાન કરતા હોય છે પરંતુ એચ.એ.કોલેજ ધ્વારા આ દિવસે વૃક્ષારોપણ કરી તેનું જતન થાય તેવા શપથ લીધા હતા. દરેક છોડની જવાબદારી એક એક અધ્યાપક ધ્વારા લેવામાં આવી હતી. દરેક છોડનો […]

Continue Reading

यदि ब्राह्मण अपने कर्मपथ पर दृढ़ता से चले तो देव शक्तियाँ उसके साथ चल पड़ती हैं ।🙏

🙏🙏 *Read It* 🙏🙏 अकबर ने एक ब्राह्मण को दयनीय हालत में जब भिक्षाटन करते देखा तो बीरबल की ओर व्यंग्य कसकर बोले – ‘बीरबल ! ये हैं तुम्हारे ब्राह्मण ! जिन्हें ब्रह्म देवता के रुप में जाना जाता है । ये तो भिखारी हैं । बीरबल ने उस समय तो कुछ नहीं कहा । […]

Continue Reading

ગુજરાત સરકાર લાવી લવ જેહાદનો કડક કાયદો. 5 વર્ષ સુધીની સજા અને 2 લાખ સુધીના દંડની જોગવાઈ. જો કોઇ સંગઠનો આ કાર્યમાં સામેલ હોય તો દરેકને 10 વર્ષની કેદ ઉપરાંત દરેકને 5 – 5 લાખનો દંડ.

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ બિલ રજૂ કર્યુ છે. લાંબા સમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી હતી. જેથી સરકારે આખરે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કર્યું છે. બિલ રજૂ કરતાં તેમણે કહયું કે મારા જીવનમાં સૌથી મહત્વનુ બિલ રજૂ કરવાની મને તક મળી છે. તેમણે કહ્યું કે […]

Continue Reading

આજના મુખ્ય સમાચારો. – વિનોદ મેઘાણી.

આજના મુખ્ય સમાચારો* *dete* 0️⃣2️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *સરકાર લાવી લવ જેહાદનો કડક કાયદો* *5 વર્ષ સુધીની સજા અને 2 લાખ સુધીના દંડની જોગવાઈ* ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ બિલ રજૂ કર્યુ છે. લાંબા સમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી હતી. જેથી સરકારે આખરે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કર્યું […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં શાંતિ માટે દરેકના હિતો જળવાય તે ખૂબ જરૂરી: વિદેશ મંત્રી ડો. એસ . જયશંકર

  તજાકિસ્તાનમાં હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં સામેલ થવા વિદેશ મંત્રી બે દિવસના પ્રવાસે ઇરાન, અફઘાનિસ્તાન, તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઇ       દુશાંબે 31 માર્ચ- વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અત્યારે 30 થી 31 માર્ચ સુધી તજાકિસ્તાનના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા.   તજાકિસ્તાનના રાજધાનીમાં હાર્ટ ઓફ એશિયા- ઇસ્તમ્બુલ પ્રોસેસની નવમી […]

Continue Reading

🔴  કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે પણ વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૨,૪૧૦ ડીસ્ચાર્જ:-૨,૦૧૫ મૃત્યુ:- ૯.

🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે પણ વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૨,૪૧૦ ડીસ્ચાર્જ:-૨,૦૧૫ મૃત્યુ:- ૯ *ગાંધીનગર શહેરમાં આજે પણ ધીમા વધારા સાથે ૨૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા* સેકટર:-૧-૧ સેકટર:-૨-૧ સેકટર:-૩-૧ સેકટર:-૪-૨ સેકટર:-૫-૩ સેકટર:-૧૩-૨ સેકટર:-૧૬-૧ સેકટર:-૨૧-૪ સેકટર:-૨૩-૧ સેકટર:-૨૪-૨ સેકટર:-૨૫-૧ સેકટર:-૨૭-૪ સેકટર:-૨૮-૧ સેકટર:-૨૯-૧ બોરીજ:-૨ જી.ઈ.બી.:-૧ *ગાંધીનગર જિલ્લાના […]

Continue Reading

નર્મદા જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકોમાં અને તેમના પરિવારોમાં કોરોના સંક્રમણના કેસો વધ્યા!

નર્મદા બ્રેકીંગ ન્યૂઝ : રાજપીપલાની કન્યા વિનય મંદિર ગર્લ્સ હાઈસ્કૂલમાં વધુ બે શિક્ષકો પોઝિટિવ આવતા આ શાળા માં વધુ ચાર શિક્ષકો પોઝીટીવ થયા નવા રજુવાડીયાની શાળાની એક મહિલા શિક્ષિકા પણ કોરોનાથી સંક્રમિત નર્મદાની શાળાઓ માં શિક્ષકો અને કર્મચારીઓમાં કોરોના સંક્રમિતોની વધતી જતા સંખ્યા ચિંતાનો વિષય રાજપીપલા, તા 1 નર્મદા જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકોમાં અને તેમના પરિવારોમાં […]

Continue Reading

રાજ્ય સરકારે જનતાને પીવાનું તેમજ સિંચાઇનું પાણી મળી રહે માટે નર્મદા નદીમાંથીપાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું

નર્મદા બ્રેકીંગ નર્મદા ડેમ 125.57 મીટરે થતા rbph પાવરહાઉસ બંધ કર્યું પાવર હાઉસ બંધ થતાં નર્મદા નદી સૂકી ભટ બની નર્મદા નદી સુકાય જવાને કારણે ક્રુઝ બોટ પણ બંધ થશે નર્મદા માં પાણી નહીં હોય તો પરિક્રમા વાસીઓની પરિક્રમા બગડશે રાજપીપલા તા 1 ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમમાં વીજ ઉત્પાદન ભર ઉનાળે બંધ પડ્યું છે. હાલ […]

Continue Reading

ઉમરેઠના પણસોરા ગામે લોકડાઉન પણસોરા ગ્રામ પંચાયતે જાહેરનામું બહાર પાડ્યું

#આણંદ ઉમરેઠના પણસોરા ગામે લોકડાઉન પણસોરા ગ્રામ પંચાયતે જાહેરનામું બહાર પાડ્યું આજથી 15 એપ્રિલ સુધી લોકડાઉન સવારે 6 થી 1 બજારો ખોલી શકાશે 1 વાગ્યા પછી લોકડાઉન ની અમલવારી કરાશે શરૂ હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરને લોકડાઉન લાગુ નહી પડે કોરોનાથી 2 થી વધુ લોકોના મોત થતા લેવાયો નિર્ણય

Continue Reading