એનીમલ હેલ્પલાઈનની રજૂઆતને સફળતા – કર્ણાટકમાં રાજ્યના દરેક જિલ્લામાં ગૌશાળા નિર્માણ માટે બજેટ ફાળવાયું કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – રાજકોટ

મા.તંત્રીશ્રી પ્રેસનોટ તા : ૦૯/ ૦૩/ ૨૦૨૧ ◆ એનીમલ હેલ્પલાઈનની રજૂઆતને સફળતા – કર્ણાટકમાં રાજ્યના દરેક જિલ્લામાં ગૌશાળા નિર્માણ માટે બજેટ ફાળવાયું કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – રાજકોટ દ્વારા દરેક રાજ્યોના જુદા જુદા જિલ્લાઓમાં રસ્તે રઝળતાં નિ:સહાય ગૌમાતા – ગૌવંશ માટે ગૌશાળા નિર્માણની રજૂઆત કરવામાં આવી હતી. કર્ણાટક રાજ્ય દ્વારા તેમની આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી […]

Continue Reading

પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો જન્મોજન્મનો એક જ તું સાથ છો પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો.- મિત્તલ ખેતાણી.રાજકોટ.

મહાશિવરાત્રી નિમિત્તે વંદના પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો જન્મોજન્મનો એક જ તું સાથ છો પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો બ્રહ્માડનાં જીવોમાં ચૈતન્ય છો તું જ સ્મશાનમાં બિરાજતી ચિદાનંદ લાશ છો દૈહિક,દૈવિક,આઘ્યાત્મિક સિદ્ધિ વરસાવતો દરેક જીવનો સનાતની શિવ સંગાથ છો તું,તારો પરિવાર ને તારું સર્વસ્વ પૂજાય તું નિર્વિકલ્પ તું નિર્વિકાર તું નિરાકાર છો ઉમા,ગણેશ,લાભ,શુભ,રિદ્ધિ,સિદ્ધિ […]

Continue Reading

વુમન્સ ડે નિમિત્તે આર્ક ઇવેન્ટ અને હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મહિલાઓને આર્ક મ્યુઝિક એવોર્ડ અપાયા

    અમદાવાદ, 8 માર્ચ, સોમવાર   મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધે તે જરૂરી છે અને તેમાં પણ ખાસ કરીને આર્ટ અને મ્યુઝિક જેવા ક્ષેત્રોમાં પ્રોત્સાહિત થાય એ માટે મહત્વના દિવસ એવા વુમન્સ ડે નિમિત્તે આર્ક મ્યુઝિક એવોર્ડ લોન્ચ કરવામાં આવ્યો છે. આ એક પ્રકારનું એવું પ્લેટફોર્મ બનીને આવ્યું છે જેના થકી અનેક મહિલાઓ જોડાશે […]

Continue Reading

બ્રાહ્મણ પરિવારનાં જીત હાર્દિકભાઈ પંડ્યા, કે જેઓ નાનપણથી સાંભળી/ બોલી શકતા નથી, તેઓએ નેશનલ લેવલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ તેમજ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. – સંજય રાવલ.

𢐠*જય પરશુરામ હર હર મહાદેવ* 👉 *(ભૂદેવોએ ખાસ વાંચવું)* 👉આપણા સમાજના એવા બ્રાહ્મણ પરિવારના વાસણા અમદાવાદ ખાતે રહેતા જીત હાર્દિકભાઈ પંડ્યા 13 વર્ષ ની ઉંમર ના છે જેવો નાનપણથી સાંભળી બોલી શકતા નથી તેમ છતાં નેશનલ લેવલે ટેબલ ટેનિસમાં તેમને સિલ્વર મેડલ તેમજ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે આપણા બ્રહ્મ સમાજનું આપણા દેશનું ગૌરવ છે. […]

Continue Reading

કોન્ટ્રાકટરની ભૂલના કારણે દલિત યુવાનનું મોતના આક્ષેપ સાથે હજારોની સંખ્યામાં દલિતો નારણપુરા પોલીસ સ્ટેશન ભેગા થયા.

મરણ પામેલ દલિત યુવાનનું નામ : પરમાર પંકજ કનુભાઈ. સંઘવી સ્કૂલ, વિજયનગર ખાતે આજ રોજનો બનાવ કોન્ટ્રાકટરની ભૂલના કારણે દલિત યુવાનનું મોતનો આક્ષેપ. હજારોની સંખ્યામાં દલિતો નારણપુરા પોલીસ સ્ટેશન ભેગા થઈ રહ્યા છે.

Continue Reading

“વિશ્વ મહિલા દિન” ની પ્રજાલોજી” 🌹 🌹🌹 🌹🌹 🌹🌹 🌹

ંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે સુ.શ્રી. સોફિયા ખરેચા સ્થાપિત “આત્મનિર્ભર ગૃપ” દ્વારા EXHIBITION, હાઉઝી તથા “કોરોના એન્જલ” એવોર્ડ સમારોહ યોજવામાં આવેલ ❤️❤️🙏❤️❤️ ગુલમહોર મોલ, સેટેલાઇટ ખાતે આજે ૩૫ કરતાં પણ વધારે વિવિધ ક્ષેત્રની મહિલાઓને “કોરોના એન્જલ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. કોરોનાના કપરા સમય દરમ્યાન પોતાની સમાજ ઉપયોગી પ્રવુતિ દ્વારા સમાજને મદદરૂપ થનાર વિવિધ ક્ષેત્ર જેવા જે […]

Continue Reading

*#પોલીસ અધિકારીને પણ નરમ,ભાવનાશીલ હદય હોય છે.*

*#હવે પછી પોલીસ સ્ટેશન એટલે ડર નહિ વિદ્યાધામ.*# *#પોલીસ અધિકારીને પણ નરમ,ભાવનાશીલ હદય હોય છે.*# બરોડામાં માંજલપુર ખાતે પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીને વિચાર આવતાં શાળાનું નિર્માણ કરતાં ૬૦ ગરીબ બાળકો આજે શિક્ષા લઈ ભણી રહ્યા છે. સલામ છે આવા પવિત્ર વિચારધારા રાખતાં પોલીસ અધિકારીઓને જે પોતાનાં પગારમાંથી આર્થિક સેવાદાન આપી પુણ્યનું કામ કરી ગુજરાતમાં ઉદાહરણ […]

Continue Reading

અમદાવાદમાં કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરતી તમામ રેસ્ટોરાં અને ખાણી-પીણી બજાર બંધ કરાવાઈ.

આઠ વાગ્યા બાદ વિવિધ વિસ્તારમાં ભીડ હોય તેવી જગ્યાએ AMCની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો રાતે સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળી કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરવા મળે તો રેસ્ટોરાં બંધ કરાવી કાર્યવાહી કરાશે અંકુર, નારણપુરા, પાલડી, થલતેજ, મણીનગર, નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ જોધપુર,પાલડી સહિતના વિસ્તારમાં ચેકિંગ માટે નીકળી હતી. જ્યાં એકપણ જગ્યાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ […]

Continue Reading

મહિલા એટલે અનેક પ્રેમનાં સંબંધો નું સરોવર મહિલા એટલે પ્રેમ અને સમર્પણ નો સરવાળો. – કુલીન પટેલ.

મહિલા એટલે સહજભાવ નું પ્રતીક મહિલા એટલે સર્જન શક્તિ નું સાહજીક સરનામું મહિલા એટલે જગત ની સંવેદનશીલ વ્યક્તિ મહિલા એટલે માતૃત્વ ની મમતા થી ભરેલું પાત્ર મહિલા એટલે અનેક પ્રેમનાં સંબંધો નું સરોવર મહિલા એટલે પ્રેમ અને સમર્પણ નો સરવાળો મહિલા એટલે વિરહ અને વેદના નું પ્રતિબિંબ મહિલા એટલે શૌર્ય અને પવિત્ર પ્રેમ ની ગાથા […]

Continue Reading

રાજેશ ધામેલિયા અને તેમની દીકરીઓ વિશાખા અને ઈશિતાનું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સન્માન કરવામાં આવ્યું.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા-સુરતના 12મો પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આશ્રિત શ્રી રાજેશકુમાર વશરામભાઈ ધામેલિયાને આ વર્ષે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવૉર્ડ મળ્યો. આ પૂર્વે પણ વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ શૈક્ષણિક કાર્યો કરવા બદલ 15 જેટલા એવૉર્ડ પ્રાપ્ત થયા છે તેમજ અનેક સંસ્થાઓએ સન્માન કર્યું છે. માતૃભાષા ગૌરવ અને સંવર્ધનની […]

Continue Reading