વુમેન્સ ડે સ્પેશિયલ. – સુપર વુમન પ્રિયંકા જોષી ભટ્ટ.

નાની હતી ત્યારે દરેક નાની દીકરીની જેમ મારા મમ્મીની સાડી ઘરમાં પેહરતી અને ફરતી ત્યારે એને હું મજ્જા સમજતી કેમકે મમ્મીને સાડીમાં હું જાજરમાન સમજતી. મોટી થઈ ત્યારે ગવરમેન્ટ કૉલેજ માં B.Ed. અને M.Ed. કરતી હતી ત્યારે પાઠ આપવા જતી વખતે સાડી ફરજિયાત બની અને ધીમે ધીમે આદત પણ. જેમ જેમ દુનિયાદારીની સમજ આવતી ગઈ […]

Continue Reading

પરિવર્તન …..- બીના પટેલ.

.આજે ઓફિસેથી આવતા મારે મોડું થઇ ગયું . મા કેટલાય સવાલો પૂછી નાખશે ….. એ બીકે બે વાર હું પગથિયું ચુકી ગઈ .ફ્લેટના દરવાજે બેલ મારતાં મારો હાથ થોડો ધ્રુજી પણ ગયો …ત્યાં તો અંદરથી અવાજ આવ્યો …આવું બેટા , ……માના આ સંબોધન થી મને થોડી શાંતિ થઇ . માની સામે જોયા વગર જ મારા […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય વુમન ડે ના નિમિતે Women of Excellence Awards Season 2 કાર્યક્રમ યોજાયો

દરેક વર્ષે ૮મી માર્ચે વુમન ડે યોજવામાં આવે છે આ વર્ષે ૭મી માર્ચ ૨૦૨૧ના રોજ નોવોટેલ હોટેલ ખાતે AGIL, POSITIVE JINDAGI, AMERICAN CORNER, RENTIO, RAHO SAFE, Zydus Hospitals અને Vedant International Pre School ના સહયોગથી Women of Excellence Awards Season 2નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રોમાંથી ૪૦થી વધુ મહિલાઓ જોડાયા હતા. […]

Continue Reading

વુમન્સ ડે સ્પેશિયલ. – સુપર વુમન : મૈત્રેયી પાસાવાલા.

મૈત્રેયી પાસાવાલા અખાભગત વંશ પરિવાર. ‌પોળનુ મારૂં જીવન સાદગી ભર્યું. સ્કુલ ની બધા જ પ્રોગ્રામમાં ભાગ લેતી.આપણી માતૃભાષા ગુજરાતી માં જ અભ્યાસ કર્યો.જેમ મોટા થયા તેમ તેમ વડીલોથી ધણું બધુ શીખવા મળતું.તેમજ નાગરબ્રાહ્મણ હતી અને મે સોનીમા લગ્ન કર્યા.સોનીની નાતમાં આવ્યા પછી ખબર પડી કે‌ અખાભગતના વંશજ છીએ અને મહેનત કરીને એમનું નામ આગળ લાવવાના […]

Continue Reading

વુમન્સ ડે. – સુપર વુમન મેધા પંડ્યા ભટ્ટ.

હું, કુટુંબ અને પત્રકારત્વ દરેક સ્ત્રી માટે સૌ પ્રથમ તેનું પોતાનું અસ્તિત્વ મહત્વનું છે. ત્યારબાદ તેની જવાબદારી તેના કુટુંબ પ્રત્યેની હોય છે અને તે પછી તેના વ્યવસાય કે શોખ તરફ વળતી હોય છે. હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે સ્ત્રી તરીકે જન્મ મળ્યો અને સ્ત્રીમાં રહેલા ગુણ (તે દરેક મોરચે સફળ થઇ શકે છે) […]

Continue Reading

ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ જાગૃત રેલી યોજાઇ, યોગ શિબિરમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહિત કરાયાં

    અમદાવાદ, 07 માર્ચ, 2021 – શહેરના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત ત્રણ દિવસીય નિઃશુલ્ક યોગ શિબિરમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં શહેરીજનોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ જાગૃત રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.   પાલડી સ્થિત શિબિર કાર્યાલયથી શરૂ થયેલી રેલી રંગસાગર ફ્લેટ, ચંદ્રનગર ચાર રસ્તા, […]

Continue Reading

*69वीं सीनियर नेशनल वॉलीबाल चैम्पियनशिप (पुरुष एवं महिला)* उद्घाटन स्थलः बीजू पटनायक इन्डोर स्टेडियम, कैम्पस 13, के.आई.आई.टी. विश्वविद्यालय, भुवनेश्वर (ओडिशा)

69वीं सीनियर नेशनल वॉलीबॉल (पुरुष और महिला) चैम्पियनशिप 2020-21 का उद्घाटन, बीजू पटनायक इंडोर स्टेडियम, के.आई.आई.टी. डीम्ड विश्वविद्यालय में 5 मार्च 2021 को आयोजित किया गया। इस उद्घाटन समारोह में श्री तुषारकांति बेहरा, माननीय मंत्री, खेल और युवा सेवाएँ एवं इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी, ओडिशा सरकार, मुख्य अतिथि के रूप में शामिल हुए, जबकि श्री […]

Continue Reading

બજાજ ફાઈનાન્સ FDમાં તમારી બચતો સુરક્ષિત રહેવાનાં 5 કારણો

  “ટીપે ટીપે સરોવર છલકાય” નિવૃત્તિની તૈયારી કરતા વરિષ્ઠ નાગરિકથી લઈને પ્રથમ નોકરીની શરૂઆત કરતા કોલેજના વિદ્યાર્થીઓ સુધી, લગભગ બધાએ તેમના જીવનમાં ક્યારેક ઉક્ત કહેવત સાંભળી હશે. અલગ અલગ રોકાણ લક્ષ્યો હોવા છતાં મોટા ભાગના નાગરિકો આકર્ષક વળતરો અને બચતોની સુરક્ષા આપતી યોજનાની તલાશમાં હોય છે. બજાજ ફાઈનાન્સ Fixed Deposit ઉત્તમ વ્યાજ દરો અને ડિપોઝિટની […]

Continue Reading

ભુવનેશ્વરની KIITમાં 69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપનું આયોજન.

69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21નો ઉદ્ઘાટન કાર્યક્રમ બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમ KIIT ડીમ્ડ યુનિવર્સિટીમાં 5 માર્ચ 2021ના રોજ યોજાયો… ઉદ્ઘાટન સમારોહમાં ઓડિશાના રમત ગમત અને યુવા સેવા તથા ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી તુષારકાંતિ બેહરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. જ્યારે વૉલીબૉલફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના મહાસચિવ શ્રી અનિલ ચૌધરી, વી.એફ.આઈ.ના સીનિયર […]

Continue Reading