પ્રતિબિંબ …- બીના પટેલ.

પૂછું તને એક સવાલ , તને મારામાં શું ફર્ક દેખાય છે , તે કહે , તારા ચહેરાની દરેક કરચલીમાં સૌની ફિક્ર ડોકાય છે …! કાનના ઝુમ્મરને પણ , તારા લોકોની મનની વાત સમજાય છે , હોઠની લાલી ,તારા લોકોની ખુશીના રંગથી રંગાય છે …! તારા કંગન વાનગીના સ્વાદમાં રોજે રોજ અટવાય છે … તારી પાનીની […]

Continue Reading

🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)**હરીયલ/ બંગાળી – Bengal Green Pigeon / મરાઠી – હરીયલ*

🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* https://www.facebook.com/jagat.kinkhabwala ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com Mob. No. +91 98250 51214 *હરીયલ/ Yellow Footed Green Pigeon / Treron phoenicoptera / બંગાળી – Bengal Green Pigeon / મરાઠી – હરીયલ* *કદ: ૩૩ સેન્ટિમીટર/ ૧૩ ઇંચ જેટલું.* *રંગીલું હરીયલ* હરીયલ ટોળામાં ઘાસચારામાં ફરે અને વૃક્ષ કે છતની ઉપર વહેલી […]

Continue Reading

વુમન્સ ડે સ્પેશિયલ. – સુપર વુમન ડૉ. શીતલ પંજાબી.

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય, આ શિખામણ સાથે ડૉ. શીતલ પંજાબી એ , નાનપણ થી જ અથાગ પરિશ્રમ કરીને, એમડી (ગાયનેક) અને ડી જી ઓ (ગાયનેક)- ગોલ્ડ મેડલ સાથે પાસ કર્યા પછી, અમેરિકા જઈ, ટેસ્ટ ટ્યુબ બેબીના વિષય પર આગળ અભ્યાસ કર્યો. એમના પતિ ડૉ રાજેશ પંજાબી એ પણ ફ્રાંસ જઈ લેપ્રોસ્કોપી નો […]

Continue Reading

*વુમન્સ ડે સ્પેશિયલ. – વિરાજ.*

એક સ્ત્રી. એક માતા. નામ “વિરાજ” જીવનમાં અટક વગર ઓળખાવુ ગમે છે.. વ્યવસાયે એન્કર, રાઈટર, કાઉન્સીલર , ઑર્ગેનાઈઝર તેમજ વૃધ્ધો તથા સ્ત્રીઓ માટે સમાજ ઉપયોગી થવા તત્પર.. “સ્ત્રી મંચ” અને ” સંગાથ” ના ફાઉન્ડર. કર્મા ફાઉન્ડેશન ના સહારા ઈનીશ્યેટીવના પ્રેસિડેન્ટ. (૧) સમાજસેવા* વર્ષ ૨૦૦૪માં વૃધ્ધો માટે ચાલતા પ્રવૃત્તિ કેન્દ્ર માં સંચાલક તરીકે કાર્ય કરવાનું શરુ […]

Continue Reading

એક ભવમાં અનેક ભવ કરે પ્યાર ફેરવે છે લોકો તકસાધુતા જ રહે છે સ્થિર ફેરફાર ફેરવે છે લોકો – મિત્તલ ખેતાણી.

જબાન ફેરવે છે લોકો શબ્દોની કિંમત છે થૂંકની જબાન ફેરવે છે લોકો વિચાર ફેરવે છે લોકો નિર્ધાર ફેરવે છે લોકો નાથો કે નાથાલાલ જોઈ પ્રચાર ફેરવે છે લોકો સફળ કે નિષ્ફળ એ મૂલ્ય સ્વીકાર ફેરવે છે લોકો ગરજે ગધેડાંને બાપ કહે ઉચ્ચાર ફેરવે છે લોકો બીજાંની લાંચ,પોતાની ભેટ વ્યવહાર ફેરવે છે લોકો જો માનતા પુરી […]

Continue Reading

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, પાંજરાપોળોને લાભ લેવા અપીલ.

રાજયની પબ્લિક ચેરીટી એકટ હેઠળ નોંધાયેલ રજીસ્ટર્ડ પાંજરાપોળોનુંદ ધ્યાન દોરતા જણાવવાનું કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્રારા રખડતા ગૌવંશના પશુઓ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવે છે તે બાબતે નાણાકીય વર્ષ–ર૦ર૦–ર૧ માટે બોર્ડની રખડતા ગૌવંશના પશુઓના નિભાવ માટે સહાયની યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website : http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આઈ–ખેડુત પોર્ટલ પર તા. ૦૬–૦૩–ર૦ર૧ […]

Continue Reading

‘સર્વે ભવંતુ સુખિન:’ની શુભ ભાવના પ્રભુ અત્ર,તત્ર અને સર્વત્ર વધારજે – મિત્તલ ખેતાણી.રાજકોટ

પ્રભુ પ્રદાન વધે તો જ પદ વધારજે પ્રભુ શ્વાસેશ્વાસે મારું સત વધારજે પ્રેમ, કરુણાનું મારું તું વ્રત વધારજે હક્ક નહીં જવાબદારીને હું સમજું પ્રભુ પ્રદાન વધે તો જ પદ વધારજે મીણબત્તી ભલેને નાની થતી જાય મારી જ્યોતનું સતત તું કદ વધારજે ઊંચો થાઉંને તો વધે પહોળાઈ પણ શકટનાં શ્વાન સમો ના મદ વધારજે ‘સર્વે ભવંતુ […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય “વુમન્સ ડે” ની ઉજવણી એટલે જાતિય સમાનતાની દુનિયાને યાદ અપાવવી. – શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

માર્ચ મહિનાની આઠમી તારીખ એટલે આંતરરાષ્ટ્રીય women’s day કે જેની ઉજવણીનો હેતુ સ્ત્રીઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે રાજકીય પ્રગતિને બિરદાવવા, પ્રોત્સાહન પૂરું પાડવા તેમજ સમાજમાં સ્ત્રી વિકાસ કે સ્ત્રીસશક્તિકરણની જાગૃતિ ફેલાવવાની સાથે સ્ત્રીઓ સાથેના અન્યાય અને અસમાનતા (gender inequality) દૂર કરી જાતિગત સમાનતા (gender parity) ની સ્થાપના કરવાનો છે એ તો સર્વવિદિત હશે જ. આપણે […]

Continue Reading

✅NEWS UP DATE TODY✅*આજના મુખ્ય સમાચારો. – વિનોદ મેઘાણી.

0️⃣7️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *Govt of India Pvt.Ltd હવે દૂર નહી…!* સરકારી કંપનીઓના ખાનગીકરણને લઇને શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. બાપૂએ કેન્દ્ર સરકારની તુલના ખાનગી કંપની સાથે કરી એક ટ્વિટ પણ કર્યું છે. જેની રાજકીય વર્તુળમાં ખૂબ ચર્ચા થઇ રહી છે.વાઘેલાએ કહ્યું કે આ સરકાર દર વખતે બે લાખ નોકરી આપવાનો વાયદો કરે છે. પરંતુ […]

Continue Reading

*કામદેવની કથાઓનો હીરો એટલે નયનરમ્ય બાગબગીચાઓ*

ભારતમાં ઉદ્યાન બનાવવાની કળા પાંચ હજાર જૂની છે. તે સમયના રાજાઓ અને સત્તાધીશોને ગાર્ડન આર્ટનું ઉંડાણપૂર્વક જ્ઞાન હતું. પૌરાણિક કથાઓમાં ઋષિ મુનિઓ ધ્યાન ધરવા માટે બેસતાં એ સ્થળ પર પ્રફુલ્લિત વાતાવરણ પસંદ કરતાં. ભારતમાં હજારો વર્ષથી ગાર્ડનની સમજ હતી. કામદેવની કથાઓ હજી હૈયે છે. આ કથાઓમાં ગાઢ વનરાજી, સુગંધિત હવા અને સ્વચ્છ વાતાવરણના વર્ણનો લખાયેલા […]

Continue Reading