🔴*ન્યૂઝ અપડેટ*🔴
🔴ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૫/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત…કેસ માં વધારો..ચિંતા નું વાતાવરણ..* નવા કેસ:- ૫૧૫ ડીસ્ચાર્જ:-૪૦૫ મૃત્યુ:- ૧ *ગાંધીનગર શહેરમાં આજે ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા* સેકટર:-૪-૧ સેકટર:-૮-૧ સેકટર:-૨૬-૨ સેકટર:-૨૯-૧ *ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા..* વાસણા હડમતીયા-૧,કુડાસણ-૨. સરગાસણ-૨,મોટી ભોયણ-૧, રકનપુર-૧. *ગાંધીનગર જિલ્લામાં આજે કુલ […]
Continue Reading