દેવર્ષિ સિંઘલ – જે પોતે ઇન્ડિયન આર્મીને ફોલો કરે છે. ભલે જિમ બંધ છે, પણ તોય ભૂલતા નથી ! કસરત.

આજના COVID-19 ના સમય માં આપણે સહુ જાણીએ છીએ કે GYM માં જવાની શક્યતા ઓછી રહે છે. તો અત્યારે યંગ જનરેશન કસરત કરવાનું તો ભૂલી નથી જતાં પણ અત્યારે સવારે રનિંગ નો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે આ તમે જોઈ શકો છો. દેવર્ષિ સિંઘલે જે પોતે રોજ સવારે 6.30 થી 7.30 એમ 1 […]

Continue Reading

કોરોનાની મહામારી. – જીતેન્દ્ર વી નકુમ. અમદાવાદ.

મહામારી મહામારી મહામારી કોરોનાની મહામારી ….. સૌને સહન કરવું પડ્યું છે ભારી કોરોના ની મહામારી….. કામ ધંધા છોડી સૌ ઘરમાં પુરાણા નાના મોટા બધાય મનમાં મૂંઝાણા મોદીએ કરી દીધું લોક ડાઉન ભારી કોરોનાં ની મહામારી….. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા બંધ છે વિદ્યાલયોને કોલેજ કેમ્પસ પણ બંધ છે વિદ્યાર્થીઓને મોજ પડી ભારી કોરોના ની મહામારી….. ગામ […]

Continue Reading

🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૩૧/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૨,૩૬૦ ડીસ્ચાર્જ:-૨,૦૦૪ મૃત્યુ:- ૯

🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૩૧/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૨,૩૬૦ ડીસ્ચાર્જ:-૨,૦૦૪ મૃત્યુ:- ૯ *ગાંધીનગર શહેરમાં આજે વધુ વકર્યો,વધુ ૨૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા* સેકટર:-૨-૩ સેક્ટર:-૩એન્યુ-૧ સેકટર:-૪-૨ સેક્ટર:-૬-૧ સેકટર:-૭-૧ સેકટર:-૮-૧ સેક્ટર:-૧૨-૧ સેકટર:-૧૬-૧ સેકટર:-૨૧-૧ સેકટર:-૨૨-૩ સેકટર:-૨૪-૧ સેકટર:-૨૫-૧ સેક્ટર:-૨૬-૩ સેકટર:-૨૭-૨ સેક્ટર:-૨૮-૧ સેક્ટર:-૩૦-૨ *ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં […]

Continue Reading

જિલ્લામાં પોતાની જાતને કીંગકોબ્રા તરીકે માનતા એવા વોન્ટેડ આરોપી મુકેશને વલસાડ પોલીસે ઝડપી લીધો

વલસાડ ના કપરાડા માં અનેક પોતાની જાતને કીંગકોબ્રા મને છે જેમાં આજે આમધા ગામનો વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે કીંગકોબ્રાને નાનાપોંઢા પોલીસે દબોચી લીધો વલસાડ પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વાપી ડીવીઝન .વી.એમ.જાડેજા નાઓના સીધા માર્ગદર્શન અને સુચના આધારે જીલ્લામાં ગુનાઓનું મિલકત સબંધી ગુનાઓનું પ્રમાણ વધતા આ ગુનાઓને નેસ્ત – નાબુદ […]

Continue Reading

અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલમાં ૬૪૪૩ નાગરિકોએ કોરોનાની રસી મૂકાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું. હોસ્પિટલની સેવાને બિરદાવતા સ્વામી વિદિત્માનંદ સરસ્વતી

અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં કોરોના રસીકરણની કામગીરી સુપેરે ચાલી રહી છે. અહીં વિવિધ વયજૂથના નાગરિકોમાં કોરોના રસીકરણ કરાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કિડની હોસ્પિટલમાં ૧૬મી જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના રસીકરણમાં અત્યાર સુધીમાં ૧૫૫૦ થી વધુ હેલ્થકેર વર્કર અને ૯૦૦ જેટલા ફ્રંટલાઇન કોરોના વોરીયર્સએ કોરોના રસીકરણના ડોઝ મેળવીને ફરજ માટે પોતાની […]

Continue Reading

જીપીએસસીની પરીક્ષામાં પાટીદાર સમાજના 78 જેટલા યુવાનો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પસંદગી પામ્યા..

સમગ્ર પાટીદાર સમાજ ના વિધાર્થીઓ માટે સિવિલ સર્વિસ નું તાલીમ કેન્દ્ર સૂરત દ્વારા તાલીમ લીધા બાદ સિવિલ એન્જિનિયર થયેલા પાટીદાર સમાજ ના યુવાનોએ તાજેતરમાં લેવાયેલ જીપીએસ ની પરીક્ષા માં સમાજના ‌ઈઠ્યોતેર જેટલા શિક્ષિત યુવાનો સિવિલ એન્જિનિયર ક્લાસ ટુ માં પસંદગી પામતાં સમસ્ત પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું છે એટલું જ નહીં પણ સમગ્ર ગુજરાત ના […]

Continue Reading

ગુજરાતમાં બેકાબૂ કોરોના અને વેક્સિનેશનની ધીમી ગતિથી PMO નારાજ, હવે મોદીના ખાસ કૈલાસનાથન જવાબદારી સંભાળશે

ગાંધીનગર રાજ્યમાં વધતા કોરોના કેસની ગંભીર નોંધ લેતું વડાપ્રધાન કાર્યાલય મહાપાલિકાથી માંડીને કલેક્ટરોને ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યા ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર […]

Continue Reading

New company name, new brand: thyssenkrupp Elevator now called TK Elevator with new global brand TKE

                   New brand follows the company’s successful transformation into a stand-alone entity – underscoring its leading role in next-generation mobility solutions.  Positioning TKE as a people-centric service brand at the top of the elevator industry.  Combining decades of the company’s success with the new […]

Continue Reading

Tata Motors launchesan industry-first Ceramic Coating in house service with the all-new Safari

      Offers additional value added services such as PentacareWarranty and attractive AMC options   Mumbai,March31, 2021:Tata Motors, India’s leading auto brand, today, announced one ofan industry first service offering of Ceramic Coating with the all-new Safari. This is an advanced hydrophilic formulation technology to revitalize the appearance of Tata cars. Available at a […]

Continue Reading

ડૉ.સાહિલ શાહને IRIA માં સ્ટેટ કાઉન્સીલ મેમ્બર થવા બદલ અભિનંદન.

ઇન્ડિયન રેડિયોલોજિકલ એન્ડ ઇમેજિંગ એસોસિયેશન (IRIA), ગુજરાત ચેપ્ટરમાં સ્ટેટ કાઉન્સીલ મેમ્બર તરીકે ડૉ.સાહિલ એન. શાહ (એમ.ડી.રેડિઓલોજી) વર્ષ ૨૦૨૧-૨૨ માં સતત બીજી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. અગાઉ તેઓ અમદાવાદ મેડિકલ એસોસિયેશન ના જોઈન્ટ સેક્રેટરી તરીકે વર્ષ ૨૦૨૦-૨૧ માટે બિનહરીફ ચૂંટાયેલ છે. હાલ તેઓ એસવીપી હોસ્પિટલ, બોડીલાઈન હોસ્પિટલ તથા આરના હોસ્પિટલ ખાતે સેવાઓ આપી રહ્યા છે.

Continue Reading