*માઁ-બાપ સંતાનો માટે ATM કાર્ડ બની શકે છે…* *તો સંતાનો એ પણ માઁ- બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને ?*

જયારે એક ભાઇ ૪૫ વર્ષ ની ઉમર નાં હતાં ત્યારે તેમનાં ધર્મ પત્નિ નો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલા એ ખુબ સમજાવ્યા_ પરંતુ તેમણે એમ કહી ને બધા ને ઇન્કાર કરી દીધો કે મારે એક જ દિકરો છે અને તે દિકરો મારી પત્નિ ની મને ભેટ છે. તેને હું સારી […]

Continue Reading

શહેરનાં ચબૂતરાઓમાં ચણ જરૂરિયાત કરતાં ખૂબ ઓછું પડે છે.પક્ષીઓ ભૂખ્યાં રહે છે. કૃપયા આ મેસેજ સૌને શેર/ફોરવર્ડ કરજો.

રાજકોટ અને અન્ય શહેરોનાં ચબૂતરાઓમાં ચણ જરૂરિયાત કરતાં ખૂબ ઓછું પડે છે. પક્ષીઓ ભૂખ્યાં રહે છે.એનિમલ હેલ્પલાઇન ટીમ તો દરરોજ જશે જ,પણ,જરૂરિયાત બધે ખૂબ વધુ છે.. રૂબરૂ જઇ જીવદયા પ્રેમીઓ ધ્યાન આપે, ચણ નાંખે.. કૃપયા આ મેસેજ સૌને શેર/ફોરવર્ડ કરજો

Continue Reading

મૃત્યુ સ્મારક – કૂવાનો કેર. : લેખન : પ્રતાપભાઈ ચાવડા તસવીરો : દિપકભાઈ ચૌહાણ.

ઝાલાવાડ એટલે આવળ, બાવળ અને બોરડીની ધરા. આવળને પણ પોતીકું સૌન્દર્ય હોય છે.એના પીળચટ્ટક પુષ્પો મનભાવન હોય છે, એમાં સાદગી સાથેનું સૌન્દર્ય જોવા મળે.એમ આ સૂકી- પથરાળ ધરાની તાસીર જ નોખી ભાત કંડારનારી રહી છે. અહીંના માનવીયું પણ પાણીયારા અને હાડોહાડ ખુમારીથી ભરેલા. વટ્ટ, વચન, ગૌરક્ષા, ધરમ,બેન – દીકરીયુંની રક્ષા કે ગામના રક્ષણને ખાતર આત્મ […]

Continue Reading

* દિકરીઓને લાડ,પ્યાર,વ્હાલ,ભણતર,અને ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે જિંદગીનું મહત્વ પણ સમજાવો… એને પોતાનાથી પ્યાર કરતા શીખવાડો.. *જિંદગી મૃત્યુથી વધું કિંમતી છે…વિરાજ.

* દિકરીઓને લાડ,પ્યાર,વ્હાલ,ભણતર,અને ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે જિંદગીનું મહત્વ પણ સમજાવો… એને પોતાનાથી પ્યાર કરતા શીખવાડો.. *જિંદગી મૃત્યુથી વધું કિંમતી છે… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 સાબર તારા વહેતા પાણી.. રહી ગઈ તરતી એક કહાણી.. હસતી આંખે રડતી રહી એ.. સાબર તુજમાં ડૂબી ગઈ એ… આયેશા….આ કેવી રીત તારી?? સાબરમતીને પણ આપી લાચારી… કરતી એ પણ શું …સ્તબ્ધ હતી […]

Continue Reading

🔴 ન્યૂઝ અપડેટ* 🔴 *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત…*

🔴 ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૮/૨/૨૦૨૧) ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત… નવા કેસ:- ૪૦૭ ડીસ્ચાર્જ:-૩૦૧ મૃત્યુ:- ૧ ગાંધીનગર શહેરમાં આજે ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા સેકટર:-૨-૧ સેકટર:-૪-૧ સેકટર:-૫-૧ સેકટર:-૧૩-૧ સેકટર:-૨૪-૧ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા.. વાવોલ-૨,રતનપુર-૧,દંતાલી-૧રાયસણ-૧, ગાંધીનગર જિલ્લામાં આજે કુલ ૧૦ કેસ નોંધાયા.. ભારત સરકાર, ગુજરાત […]

Continue Reading

અર્જુન આ વાત સાંભળીને ચોંકી ગયો. એણે માત્ર એટલું જ પુછ્યું કે,“આ તમે પાણી પીધું એ નદી કઈ ?” કૃષ્ણે કહ્યું, “સાબરમતી…” – વિનોદ ભટ્ટ.

કૃષ્ણએ કહ્યું, “હા, તરસ તો મને ય લાગી છે, એક કામ કર, તું બેસ અહિ, હું આ નદીએથી પાણી ભરી લાવું તારા માટે…” કૃષ્ણ નદીએ ગયા, પોતે પાણી પીધૂ અને એક લોટો અર્જુન માટે પણ ભરતા આવ્યા. અર્જુન પાણી પીતાં પીતાં ભાવુક થઈ ગયો કે, “કૃષ્ણ! આપે અમારા માટે કેટલું બધુ કર્યું, યુદ્ધમાં ય આટલા […]

Continue Reading

એક સ્ત્રી પોતાના પતિને દિલોજાનથી ચાહે છે પણ પતિને એની લાગણી જરાય સ્પર્શતી નથી! – નિયતી કાપડિયા

દુનિયામાં એક જ માણસ માટે પોતાની જાતને, પોતાના સમગ્ર અસ્તિત્વને હોમી દેતા લોકો માટે વ્હાલી આયેશાનું આ પગલું એક સબક છે. ચેતી જાઓ હજી વખત છે. દુનિયામાં પ્રેમ ખૂબ જરૂરી છે એની ના નથી પણ પ્રેમ જીવનનો એક ભાગ છે, સમગ્ર જીવન નથી જ…એ સમજી લેવું ખૂબ જરૂરી છે. ભગવાન દરેક માણસને જનમ સાથે જ […]

Continue Reading

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કડી નગરપાલિકાના જનસુવિધા કેન્દ્ર ખાતે પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.આજના દિવસે તમામ નાગરિકોને પણ પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી લોકતંત્રમાં પોતાની સહભાગીતાને મજબૂત રીતે નોંધાવી સમાજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ હેતુ આપનાં વિસ્તારમાં આપને સબળ નેતૃત્વ પ્રદાન કરે તેવા લોકપ્રતિનિધિઓને પોતાના અમૂલ્ય […]

Continue Reading

અમિતાભ બચ્ચનની તબિયત લથડી, દુઆઓનો સિલસિલો ચાલુ

અમિતાભ બચ્ચનની તબિયત ફરીથી એકવાર બગડી છે. આ વાતની જાણકારી કોઈ બીજાએ નહીં પરંતુ અમિતાભ બચ્ચને પોતે આપી છે. બીગ બીએ બ્લોગ દ્વારા પોતાના ફેન્સને જાણકારી આપી કે તેમની સર્જરી થવા જઈ રહી છે. ત્યારબાદ મહાનાયકના ફેન્સ તેમના માટે દુઆઓ માંગી રહ્યા છે.

Continue Reading