રોટરી ક્લબ અહમદાબાદ સર્વમ નું લોકાર્પણ

વિશ્વના નાગરિક તરીકેની સામાજિક જવાબદારીને પૂર્ણ કરવા અને આ વિશ્વને દરેક માટે શ્રેષ્ઠ સ્થાન બનાવવાની અભિરુચિ એ વિશ્વભરના રોટરીયનોનું સૂત્ર છે. આ ધ્યેયને અનુરૂપ 29 જાન્યુઆરી 2021 ના રોજ, આરઆઈડી 3054 ના જિલ્લા ગવર્નર રાજેશ અગ્રવાલે ચાર્ટર પ્રમુખ ડો.ગીતીકા સલુજા, ચાર્ટર સેક્રેટરી આરટીએન. શ્રીમતી રચના પાડિયા અને તેમની 28 એન્ટ્રેપ્રિન્યુઅર્સ અને વ્યવસાયિકોને ટીમને શપથ લેવડાવ્યા […]

Continue Reading

તાપણી! આવ, સામે બેસ, પેટાવી નજરની તાપણી, જો પછી આખા મલકની ટાઢ લાગે વામણી.- © દેવેન ભટ્ટ.

તાપણી! આવ, સામે બેસ, પેટાવી નજરની તાપણી, જો પછી આખા મલકની ટાઢ લાગે વામણી. રાતની આ છાવણીમાં હું ય બાંધું ચાંદણી વાવશું ચાંદો, કરીશું ચાંદનીમાં લાવણી. હું ગણતરીમાં નથી એની, બને એવું નહીં, લક્ષમાં એ ખાસ રાખે છે મને તો અવગણી. હોય મનમાં વાત બોલી ના શકે શું કામની? રોજ ખૂંચે દર્દ રૂપે જે બનીને […]

Continue Reading

શ્રી ગૌડ બ્રહ્મ સમાજ અમદાવાદના અગ્રણીઓએ સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્રહ્મસમાજની અભૂતપૂર્વ સેવાઓ બદ્દલ બાલકૃષ્ણ રાવલનુ ખેડબ્રહ્મા સન્માન કર્યું.

શ્રી ગૌડ બ્રહ્મ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ શાસ્ત્રી,ઉપપ્રમુખ હરેન્દ્રભાઇ પંડ્યા,મંત્રી વિનયકાન્તભાઇ દવે તથા સ્નેહી શ્રી અમિતભાઇ જોશી બારેજા ચશ્માવાળા સંસ્થા અગ્રણીઓ આ સન્માન કરવા હાજર રહ્યા હતાં. આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લાથી પધારેલા માનનીય ડૉ.નરેશભાઈ જોશી તથા નાયબ મામલતદાર ભટ્ટ સાહેબ તથા ખેડબ્રહ્મા જ્યોતિ હાઈસ્કૂલનાં આચાર્ય સુરેશભાઈ પટેલ સાહેબ, રાજુભાઇ જોશી ઉપસ્થિત રહીને પ્રસંગની […]

Continue Reading

નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા

નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા કોરોના વેક્સીન સંપૂર્ણ સલામત છે, કોરોના વેક્સીનેશનથી કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી -કોરોના વેક્સીન અનેક ટ્રાયલો પછી આપવામાં આવી રહી છે -જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ,કર્મચારીઓએ કોરોના વેક્સીનેશનનો લાભ લીધો ગરુડેશ્વર […]

Continue Reading

નર્મદા જિલ્લા પંચાયતની વડિયા બેઠકપર આયાતી ઉમેદવાર સામે વિરોધ

નર્મદા જિલ્લા પંચાયતની વડિયા બેઠકપર આયાતી ઉમેદવાર સામે વિરોધ બળવાના એંધાણ સતત બે ટર્મ થી આ બેઠક પર આયાતી ઉમેદવાર ને ટિકિટ અપાતી હોવાથી આ વખતે સ્થાનિક ઉમેદવાર ને ટિકિટ ફાળવવાની માંગ. મામલો પ્રદેશ કક્ષાએ પહોચ્યો. સ્થાનિક કાર્યકરે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ને લેખિત રજૂઆત કરી રાજપીપળા, તા 31 નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની […]

Continue Reading

કોરોના મહામારી સામેના જંગમાં વેક્સિનેશનના બીજા તબક્કાનો આરંભ. અમદાવાદ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, શહેર પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ રસી લીધી

કોરોના મહામારી સામેના જંગમાં વેક્સિનેશનના બીજા તબક્કાનો આરંભ. અમદાવાદ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, શહેર પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ રસી લીધી અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં ફ્રંટલાઈન કોરોના વોરિયર્સના રસીકરણના બીજા તબક્કાનો શુભારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે કોરોના વેક્સિનેશન સેન્ટરમાં કોવીડ સામે રક્ષણ આપતી રસી મુકાવી જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓએ તે […]

Continue Reading

ગોમતીપુરમાં ચાલતો મેટ્રોના કામના લીધે આસપાસના મકાનોમાં થઈ રહ્યો છે ભારે નુકશાન અત્યારે એક મકાનની છતનો કેટલાક હિસ્સો પડતા મહિલાને ઇજા પહોંચી

ગોમતીપુરમાં ચાલતો મેટ્રોના કામના લીધે આસપાસના મકાનોમાં થઈ રહ્યો છે ભારે નુકશાન અત્યારે એક મકાનની છતનો કેટલાક હિસ્સો પડતા મહિલાને ઇજા પહોંચી

Continue Reading

_*🙏🙏🌸आज संकष्टी चतुर्थी के दिव्य श्रृंगार दर्शन श्री गणेश जी के गणेशपुरा कोठ अहमदाबाद गुजरात से 🌸🙏🙏*_

🙏🙏🌸आज संकष्टी चतुर्थी के दिव्य श्रृंगार दर्शन श्री गणेश जी के गणेशपुरा कोठ अहमदाबाद गुजरात से 🌸🙏🙏

Continue Reading

*ખાસ વાંચવા જેવી 🐒 નાની વાર્તા*

ખાસ વાંચવા જેવી 🐒 નાની વાર્તા એક શનિવારે નાનકડો છોકરો શાળાએથી ઘેર આવ્યો અને તેણે પોતાના પિતાને કહ્યું, “મારા શિક્ષકે અમને ઘરકામમાં એક કામ સોંપ્યું છે – દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું કે ‘ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું’.” તેના પિતાએ કહ્યું, “કંઈ વાંધો નહીં. હું કાલે તને મોલમાં લઈ […]

Continue Reading

જન્મદિવસ એટલે લગ્નજીવનને ભોગવીને માતા બનવાનો અવસર…- કુલીન પટેલ. ( જીવ )

જન્મદિવસ એટલે લગ્નજીવનને ભોગવીને માતા બનવાનો અવસર… જન્મદિવસ એટલે માઁ નાં ખોળામાં રહ્યાં રહ્યાં માતૃત્વ ને યાદ કરવાનો અવસર.. જન્મદિવસ એટલે બાળપણ નાં પિતાજી નો પિતાપ્રેમ અને માતાજી નાં માતૃત્વ ને યાદ કરવાનો અવસર… જન્મદિવસ એટલે બાળપણ થી લઈને જવાની સુધી ની યાદગાર પળો ને વાગોળવાનો અવસર.. જન્મદિવસ એટલે સગાવ્હાલા અને સ્નેહીજનો ને પોતાના જન્મપ્રસંગ […]

Continue Reading