બે હજાર વીસ એવું ગયું…. સૌ સાથે મળી શાળા કોલેજ માં જઈ હસતા રમતાં અને ભણતા હતાં અને હવે, ઓનલાઇન માં આંગળી નાં ઈશારે એકલાં રૂમ માં ભણવું પડ્યું. – કુલીન પટેલ.
બે હજાર વીસ એવું ગયું…. સૌ સાથે મળી શાળા કોલેજ માં જઈ હસતા રમતાં અને ભણતા હતાં અને હવે, ઓનલાઇન માં આંગળી નાં ઈશારે એકલાં રૂમ માં ભણવું પડ્યું… બે હજાર વીસ એવું ગયું… સામાં મળીયે તો સ્મિત કરી ગળે મળતાં હતાં અને હવે, બે ગજ દૂર થી ઓળખ્યા વગર મુખે માસ્ક બાંધી નમસ્તે કરી […]
Continue Reading