લેભાગુ વેપારીઓ સામે રક્ષણ માટે પાંચકુવા કાપડ મહાજનની લવાદ કમિટી રચાઈ.

લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા કાપડ ઉદ્યોગમાં ધીરે ધીરે તેજી આવી રહી છે. ત્યારે જ કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ઉધાર માલ લઈ પેઢીઓનું ઉઠામણું કરવામાં આવી રહ્યું છે. આવા લેભાગુ તત્વો સામે યોગ્ય પગલાં લઈ શકાય અને માર્કેટના સરળ વ્યાપારીઓને રક્ષણ મળી શકે તેના માટે પાંચકુવા કાપડ મહાજન દ્વારા લવાદ કમિટી […]

Continue Reading

હાશ હવે શાળાઓ ખુલશે, સ્ટેશનરી, બુક અને સ્કૂલબેગનો હજાર કરોડનો ધંધો શરૂ થશે

હાશ હવે શાળાઓ ખુલશે, સ્ટેશનરી, બુક અને સ્કૂલબેગનો હજાર કરોડનો ધંધો શરૂ થશે છેલ્લા દસ મહિનાથી ઉદ્યોગ સાવ બંધ થઈ જતા તેની સાથે સંકળાયેલા લાખ પરિવારો ચિંતીત હતા છેલ્લા દસ મહિનાથી શાળા-કોલેજો કોરોનાને લીધે બંધ હતી. હવે ધીરે ધીરે કોરોનાનુ જોર ઘટતા સરકારે પહેલા 10 મા અને 12મા ધોરણના ક્લાસ શરૂ કરાવ્યા બાદ હવે શાળાઓ […]

Continue Reading

26મીએ દેશવાસીઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે લોકો 31stની ઉજવણીમાં લાગ્યા હતા

26મીએ દેશવાસીઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે આ લોકો 31stની ઉજવણીમાં લાગ્યા હતા… હોમગાર્ડના જવાનો જ દારૂની મસ્તીમાં ટૂન થઈને બીચ પર પાર્ટી કરતા દેખાયા ઓલપાડ ખાતે બીચ પર દારુની મહેફીલનો વીડિયો વાયરલ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર….

Continue Reading

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલી વર્ચ્યુઅલ ઉજવણી.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલી વર્ચ્યુઅલ ઉજવણી. જિલ્લા કલેકટર ડી.એ.શાહે મતદાન માટે સામૂહિક શપથ લેવડાવ્યા. રાજપીપલા,તા.27 રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહના અધ્યક્ષપદે ૧૧માં રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી જેમાં એનસીસી કમાન્ડન્ટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ.હળપતિ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ સહિતના અધિકારીઓ […]

Continue Reading

કોવીડ19આઇસોલેશન હોસ્પિટલ રાજપીપળાના 30 જેટલા સફાઈ સફાઈ કામદારોને છૂટા કરી દેવાયા. નર્મદા ભાજપ પ્રમુખને સત્વરે નોકરી પર લેવા બાબતે આવેદનપત્ર આપ્યું.

કોવીડ19આઇસોલેશન હોસ્પિટલ રાજપીપળાના 30 જેટલા સફાઈ સફાઈ કામદારોને છૂટા કરી દેવાયા. નર્મદા ભાજપ પ્રમુખને સત્વરે નોકરી પર લેવા બાબતે આવેદનપત્ર આપ્યું. અગાઉ કલેકટરને આવેદન આપ્યા છતાં નોકરી પર પરત ન લેવાતા કર્મચારીઓ મુશ્કેલીમાં. રાજપીપળા,તા. 27 કોવીડ 19 આઇસોલેશન હોસ્પિટલ રાજપીપળાના 30 જેટલા સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેતા આ અંગે નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ […]

Continue Reading

ગણતંત્ર દિવસ પર નર્મદાના છેલ્લા એક વર્ષમાં રાજપીપળાના માછી સમાજના આશરે બાવન વ્યક્તિઓના અવસાન થતાં સદગતના માનમાં હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો.

ગણતંત્ર દિવસ પર નર્મદાના છેલ્લા એક વર્ષમાં રાજપીપળાના માછી સમાજના આશરે બાવન વ્યક્તિઓના અવસાન થતાં સદગતના માનમાં હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો. માછી યુવક મંડળ રાજપીપળા આયોજિત હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો. રાજપીપળા,તા. 27 ગણતંત્ર દિવસ પર 26મી જાન્યુઆરીએ નર્મદાના છેલ્લા એક વર્ષમાં રાજપીપળાના માંછી સમાજના બાવન જેટલી વ્યક્તિઓના અવસાન થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવા સદગતના માનમાં […]

Continue Reading

નર્મદાના ડુમખલ ગામેથી ચેકિંગ નાકા પાસે નાકાબંધી કરતા બોલેરો ગાડીમાંથી કિં. રૂ. 46,700/- ના ઇંગ્લિશ દારૂ ઝડપાયા.

નર્મદાના ડુમખલ ગામેથી ચેકિંગ નાકા પાસે નાકાબંધી કરતા બોલેરો ગાડીમાંથી કિં. રૂ. 46,700/- ના ઇંગ્લિશ દારૂ ઝડપાયા. 3 લાખની બોલેરો ગાડી સાથે કુલ કિં. રૂ.3,46,700/- ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ. અન્ય ફરાર આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા. રાજપીપળા,તા.27 નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામેથી બોલેરો ગાડીમાંથી કિં. રૂ. 46,700/- ના ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે.જેમાં 3 […]

Continue Reading

તિલકવાડા તાલુકામાં કોંગ્રેસ માં ભડકો 150 થી વધુ કોંગી કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપ મા જોડાયા

તિલકવાડા તાલુકામાં કોંગ્રેસ માં ભડકો 150 થી વધુ કોંગી કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપ મા જોડાયા રાજપીપળા તા 27 નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ વિવિધ રાજકીય પક્ષોમાં ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે. જેમાં ખાસ કરીને નર્મદામાં ભારતીય જનતા પાર્ટીએ અગાઉ જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતો ગુમાવી હતી .ત્યારે આ વખતે […]

Continue Reading

કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન જાહેર 1 થી 28 ફેબ્રુ.સુધી નવી ગાઇડ લાઇન જાહેર

બ્રેકીંગ ન્યૂઝ કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન જાહેર 1 થી 28 ફેબ્રુ.સુધી નવી ગાઇડ લાઇન જાહેર કન્ટેઇનમેન્ટ ઝોન બહાર તમામ છુટછાટ મળશે સ્વિમિંગ પુલ તમામ લોકો માટે ખુલ્લા રાખી શકાશે સામાજિક, ધાર્મિક કાર્યક્રમો માટે ગાઇડલાઇન યથાવત્ હોલ ક્ષમતાના 50 ટકા અથવા વધુમાં વધુ 200ને મંજૂરી સિનેમા ઘરોમાં 50% થી વધુની મંજૂરી અપાશે માહિતી અને પ્રસારણ વિભાગ […]

Continue Reading