ટ્રેકટર પરેડના નામ પર દિલ્હીમાં હિંસા, ITOથી શરુ થયેલી જંગનો લાલ કિલ્લા પર આવ્યો અંતઃ આખરે ગૃહ મંત્રાલય આવ્યું એક્શન મોડમાં

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર છેલ્લા બે માસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિનના દિવસે શાંતિપૂર્ણ રીતે ટ્રેકટર રેલી કરવાનો વાત કહી હતી, પરંતુ આ બધી વાત સાઈટ પર રહી ગઈ. ખેડૂતોના નામ પર ઉપદ્રવીઓએ દિલ્હીમાં ઘુસી હંગામો કર્યો. સુરક્ષાનાં તમામ આયોજનોની ધજીયા ઉડી ગઈ. ગણતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય પર્વ […]

Continue Reading

દેશ ભર માં ચાલી રહેલા ખેડુત આંદોલન ના પગલે ધોરાજી માં પણ આજે ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી કાઢી ને ધ્વજવંદન કરવા ખેડૂતો જવાના હતા,

72 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધોરાજી અને તેના તોરણીયા ગામ માં ખેડૂતો દ્વારા ટ્રેકટર સાથે મોટી રેલી કાઢી અને સરકાર દ્વારા મુકવા માં આવેલ કૃષિ કાયદા ના વિરોધ માં રેલી કાઢવા માં આવનાર હતી પરંતુ ખેડૂતો રેલી કાઢે તે પહેલાજ ગત રાત્રી થી જ તોરણીયા ગામ ને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવા માં આવ્યો […]

Continue Reading

ધોરાજી : ધોરાજીમાં 26 મી જાન્યુઆરી ગણતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી.

બ્રેકિંગ ધોરાજી ધોરાજીમાં 26 મી જાન્યુઆરી ગણતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી છે ધોરાજીના સરકારી હોસ્પિટલ ખાતે 26 મી જાન્યુઆરી રાષ્ટ્રીય ગણતંત્ર દિવસની ઉજવણી ધોરાજીના સુપરિન્ટેન્ડન્ટ જયેશ વસેટી યનઅધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી આ સમયે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક સુપરિન્ટેન્ડન્ટ જયેશ વસ્ટિયનએ ધ્વજ વંદન કરીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ સાંસ્કૃતિક દેશભક્તિ રંગારંગ કાર્યક્રમ પણ […]

Continue Reading

જામકંડોરણાના રામપર ગામે સહકારી મંડળીના મકાન તેમજ લગ્નહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું.

જામકંડોરણા : જામકંડોરણાના રામપર ગામે સેવા સહકારી મંડળી અને રામપર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં ગુજરાત રાજ્યના યુવા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે દુઘ ઘર અને સહકારી મંડળીના રીનોવેટ કરેલ મકાનનું લોકાર્પણ કરાયેલ હતું આ તકે રામપર ગામે આવેલ લાભુબેન ચંદુભાઇ ગોંડલીયા લેઉઆ પટેલ સમાજમાં […]

Continue Reading

જીવન તરંગાત્મક છે એટલે જ જીવન છે. – શિલ્પા શાહ ડીરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

ગઈકાલે સાંજે રેગ્યુલર વોકના સમયે એક સહેલી મળી. સામાન્ય વાતચીત દરમિયાન મને સમજાયું કે તે થોડી દુઃખી હતી. મને કહે જીવનમાં શાંતિ નથી. થોડા દિવસ સારા જાય છે અને ફરી પાછી કોઇ ઉપાધિ જીવનને ઘેરી લે છે. પતિદેવનો મૂડ પણ સ્ટોકમાર્કેટના ટ્રેન્ડ જેવો રહે છે, ક્યારેક ખુશમિજાજ અને ક્યારેક ડલ. મેં કહ્યું તારું દુઃખ છે […]

Continue Reading