કવિતાનું શિર્ષક : ” ૨૬ જાન્યુઆરી ” સ્વતંત્રતાનું આ નવલું નજરાણું, અમે સાચવીશું ગર્વથી મસ્તાનું. – શ્રી શૈલેષ પટેલ.આર્ટિસ્ટ, વડોદરા.

કવિતાનું શિર્ષક : ” ૨૬ જાન્યુઆરી ” સ્વતંત્રતાનું આ નવલું નજરાણું, અમે સાચવીશું ગર્વથી મસ્તાનું. સ્વતંત્રતાનો આ સોનેરી પર્વ, લાવે છે હર સાલ નવો ઉમંગ. આ ઉમંગ ન કદી ઘટશે, કે ના કદી ઝાંખો પડશે, એવો છે આ રૂડો પ્રસંગ. આ ઉમંગ ન કદી ઝંખવાશે, કે ન કદી એ નંદવાશે, એવો છે આ સૌનો મનગમતો […]

Continue Reading

*સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા પાસે કચ્છ-અમદાવાદ હાઇવે પર એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત.

સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા પાસે કચ્છ-અમદાવાદ હાઇવે પર એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત

Continue Reading

ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન ઘ્વારા જાણીતા કવિશ્રી જયંત ડાંગોદરાના કાવ્યસંગ્રહ’છબી અવાજની’ના વિમોચન નિમિત્તે માત્ર આમંત્રિત ભાવકો-કવિઓની ઉપસ્થિતિમાં કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું

તારીખ:23 જાન્યુઆરી 2021,શનિવારના રોજ,બપોરે 2-00 કલાકે,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન ઘ્વારા જાણીતા કવિશ્રી જયંત ડાંગોદરાના કાવ્યસંગ્રહ’છબી અવાજની’ના વિમોચન નિમિત્તે માત્ર આમંત્રિત ભાવકો-કવિઓની ઉપસ્થિતિમાં કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.કાવ્યસંગ્રહ’છબી અવાજની’નું વિમોચન જાણીતા કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટના વરદહસ્તે કરવામાં આવ્યું.કાર્યક્રમમાં કવિશ્રી પ્રફુલ્લ રાવલે કાવ્યસંગ્રહને આવકાર આપીને પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું.કવિશ્રી જયંત ડાંગોદરાએ કાવ્યસંગ્રહ વિશે તેમજ પોતાની સર્જનયાત્રા […]

Continue Reading

સાબરકાંઠા તલોદમાં અજાણી મહિલાઓએ ચલાવી લુંટ, પોલીસ સ્ટેશન નજીક બની ચોરીની ઘટના બે મહિલાઓ અન્ય મહિલાના ઘરમાં ઘુસી મહિલાને કરી બેભાન,

સાબરકાંઠા તલોદમાં અજાણી મહિલાઓએ ચલાવી લુંટ, પોલીસ સ્ટેશન નજીક બની ચોરીની ઘટના બે મહિલાઓ અન્ય મહિલાના ઘરમાં ઘુસી મહિલાને કરી બેભાન, ઘરની તિજોરીના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ ઉઠાવી ફરાર, તલોદ પોલિસે બે અજાણી મહિલાઓ‌ વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી તપાસ

Continue Reading

ગાંધીનગરમાં બસ સ્ટેન્ડ તેમજ માર્ગમાં આગામી ગણતંત્ર દિવસ પહેલા ધ્વજ વેચતા ઠેર ઠેર નજરે પડે છે. તસવીર. – વિનોદ રાઠોડ.

ગાંધીનગરમાં બસ સ્ટેન્ડ તેમજ માર્ગમાં આગામી ગણતંત્ર દિવસ પહેલા ધ્વજ વેચતા ઠેર ઠેર નજરે પડે છે આને આત્મનિર્ભર ભારત લોકલ ફોર વોકલ તો નથી ને. તસ્વીર. વિનોદ રાઠોડ.

Continue Reading