રાજકોટ શહેરમાં આવીતકાલે ખેડૂત આંદોલનના સમર્થનમાં શહેરમાં આંદોલન કરવા માટે મંજૂરી લેવા માટે કોંગ્રેસ નેતાઓ જ્યારે પોલીસ પાસે ગયા હતા ત્યારે મંજૂરી ન મળતા કોંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓ જિલ્લા પંચાયત પાસે ધરણા પર બેસી ગયા હતા.
રાજકોટ શહેરમાં આવીતકાલે ખેડૂત આંદોલનના સમર્થનમાં શહેરમાં આંદોલન કરવા માટે મંજૂરી લેવા માટે કોંગ્રેસ નેતાઓ જ્યારે પોલીસ પાસે ગયા હતા ત્યારે મંજૂરી ન મળતા કોંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓ જિલ્લા પંચાયત પાસે ધરણા પર બેસી ગયા હતા. પોલીસે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠીયા સહિતના મોટા નેતાઓ તથા અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ તમામને પ્રદ્યુમનનગર […]
Continue Reading