ગુજરાતમાં ડ્રેગન નામનું ફળ હવે કમલમ નામથી ઓળખાશે: સીએમ રૂપાણીની જાહેરાત.
ગાંધીનગર: દુનિયામાં પ્રચલિત ફળ ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાત કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ફ્રૂટ માટે ડ્રેગન શબ્દ શોભે તેવો નથી. રાજ્યના સીએમ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાતા આ ફળને સંસ્ક્રુત શબ્દ કમલમ નામ આપવામાં આવશે. જેના પેટર્ન માટે રાજ્ય સરકાર […]
Continue Reading