અમદાવાદના મણિનગર ગોરના કુવા પાસેની ખારીકટ કેનાલ નજીક આકાશમાથી ઉડીને આવેલ બગલો ઢળી પડ્યો.
અમદાવાદ ના મણિનગર ગોર ના કુવા પાસે ની ખારીકટ કેનાલ નજીક આકાશ મા થી ઉડી ને આવેલ બગલો ઢળી પડ્યો કૈલાસવન ની સામે કેનાલ નજીક આવેલ કમઁભુમિ સોસાયટી ના રહેણાંક બંગ્લા નજીક જ આ પક્ષી ઉડી ને આવી ને ઢળી પડતા તત્કાલ તેનુ મોત નીપજીયુ હોવા નું સોસાયટી ના સભ્યો એ જણાવ્યુ ઘટના પર જ […]
Continue Reading